SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૧] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ પરતું દિગમ્બ પણ સ્વાસ્નાયુ પ્રદર્શક ઉદાસાર' વગેરે પ્રવેમાં વેતામ્બરે થી પિતાની ભિન્નતા થયા સંવત વિક્રમથી ૧૩ વર્ષે જણાવે છે. શ્રીવીરપ્રભુ અને વિક્રમ રાજાનું અંતર ૪૭૦ વર્ષનું છે, ૪૭૦ની સંખ્યામાં ૩૬ની સંખ્યા ઉમેરતાં ૪૭૦+ ૧૩] ૧૦૨ની સંખ્યા થાય, અર્થાત્ વીરનિર્વાણથી ૬૦૫ વર્ષે શ્વેતામ્બર સંધ ઉત્પન્ન થયે એવું તેઓનું કથન છે. તાત્પર્ય એ છે કે શ્રીવીરનિર્વાણથી છ સૈકાની પૂર્ણાહુતિ પત વેતામ્બર-દિગમ્બર એવા મતભેદ ન હતા. સાતમા સિકાના પ્રારંભમાં આ બને મતભેદોની ઉત્પત્તિ થઈ, દિગમ્બરો કહે છે કે દિગમ્બરોમાંથી વેતામ્બરે વલભીપુરમાં ઉત્પન્ન થયા, જ્યારે વેતામ્બરે કહે છે કે શ્વેતામ્બરમાંથી રથવીરપુરમાં દિગમ્બરે ઉત્પન્ન થયા. હવે આ બને થનમાં કયું વચન શાસ્ત્રીય તેમ જ યુકિતસંગ છે તેને પરામર્શ કરવા પહેલાં વેતામ્બરના અને દિગમ્બરેના કાનમાં મત્યત્તિ સંબંધી ત્રણ વર્ષને જે વિસંવાદ આવે છે તેનું શું કારણ તે ઉપર યકચિત વિચાર કરવાની આવશ્યકતા છે. યપ આવા વિષમાં ત્રણ વર્ષને ફરક એ મહત્ત્વની બાબત નથી, તે પણ વિચાર કરતાં એમ ખ્યાલમાં આવી શકે છે કે-વેતામ્બર મતાનુયાયિઓએ દિગમ્બરની ઉત્પત્તિ સંબંધી જનસમૂહમાં જે અવસરે જાહેરાત કરી તે અવસરે દિગમ્બરોએ “અમે પ્રાચીન તેમજ શુદ્ધ નિર્ચન્ય છીએ અને કતારે અર્વાચીન તેમજ શિથિલચારી છે' એમ જણાવવા શ્વેતામ્બરેએ જાહેર કરેલા સંવતની પહેલાં ત્રણ વર્ષથી જ “શુદ્ધ નિયંખ્ય માર્ગની રક્ષા માટે શિથિલાચારી વેતામ્બરોથી અમે ભિન્ન થયા છીએ' એમ સ્વમત રક્ષણના ઉદેશથી દિગમ્બરાચાર્યો તરફથી ૬૦ ને સંવત રાખવામાં આવ્યું હોય તે તે સંભવિત છે. અહિં દિગમ્બએ શ્વેતામ્બરની ઉત્પત્તિ જનસમુદાયમાં જાહેર કરી હોય અને તેથી તાઅોને સ્વમતરક્ષણના ઉદ્દેશથી તેમજ “અમે શુદ્ધ નિન્ય છીએ, દિગમ્બરે શિથિલાચારી છે,” એ જણાવવાના ઇરાદાથી દિગમ્બરેના સંવતની અપેક્ષાએ ત્રણ વર્ષ બાદ મત્પત્તિના સંવતની કલ્પના શ્વેતામ્બરાચાર્ય ભગવંતે એ કરી હોય એવી વિપરીત શંકા કરવાનો લેશ પરુ અવકાશ નથી. જે બાબત આગળ જણાવાતી યુકતઓથી સ્વયમેવ જાણી શકાય તેમ છે. વેતામ્બરેમાંથી દિગમ્બરે ઉત્પન થયા છે તે જાણવાની યુકિતઓ:-- ૧. નિર્ગ-મુનિ-સંયમી-સાધુ-શ્રમણ વગેરે સંખ્યાબંધ મુનવાચક શબ્દનું અસ્તિત્વ છતાં નગ્નપયોયવાચી “દિગમ્બર” શબ્દ વડે પિતાના સાધુની તેમજ મતની ઓળખાણ કરાવવી એ મતપ્રવર્તક પુરૂષના કદાગ્રહનું ભાન કરાવવા ઉપરાંત આવા નામવાળા મતની ઉત્પત્તિ અમુક સમયે થયેલી છે એ જાણવા માટે બસ છે. ૨. દિગમ્બરાચાર્યોએ રચેલા અનેક ગ્રન્થમાં ઠેકાણે ઠેકાણે આવતા “નિર્ચથ-મુનિ વગેરે શબ્દોને “બાહ્યાભ્યતરન્જિરિત–સર્વ તના જાણ’ દત્યાદિ સુંદર અર્થ, લક્ષણશાસ્ત્રના નિયમ પ્રમાણે થઈ શક સુલભ તેમજ ઉચિત છતાં પ્રાયઃ પ્રત્યેક સ્થલે નિયં–મુનિ વગેરે શબ્દોને ગમે તે અર્થ કર્યા બાદ અતમાં “વિશ્વ ગુર્થ:' ३ 'छत्तीसे वरिससए विक्कमरायस्स मरणपत्तस्स। सोरटे वलहीए सेवडसंघो समुप्पण्णो ॥१॥ For Private & Personal Use Only Jain Education International whinelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy