________________
અંક ૧-૨]
જૈન રાજાએ
[૧ર૩]
ઈરાન-પાર્થિયાના પ્રદેશમાં કામ નદી છે તે તરફથી આવેલ શક કામક વંશીય ગણાતા. આ વંશના મહાક્ષત્રપ ચન્ટને શક સંવતુના પ્રારંભમાં એટલે વીરનિ. સં. ૬૦૫ન આસપાસમાં કાઠિયાવાડ-કચ્છમાં પોતાના રાજ્યનો પાયે નાખે અને રાજ્યને વિસ્તાર ફેલાબે, તે રાજા પ્રતાપી હોવાથી તેના વંશજો ચટ્ટનવંશી ગણાયા. મહાક્ષત્રપ (વડાસુબા) ચન્ટને પછી તેને પુત્ર જયદામા ત્યાંને રાજા થયે. તે બહુ પરાક્રમી ન હતી. તેની પછી રૂદ્રદામા ગાદીએ આવ્યું. એ દરેક જિલ્લામાં કુશળ, વિરોદ્ધો રાજ્યનીતિનિપુણ, સૌંદર્યવાન અને આદર્શ શાસક હતું તેણે લેક સંધ-કાર્યકર મંત્રી મંડળ, સહકારી મંત્રીમંડળ વગેરે રીતે રાજ્યને વ્યવસ્થિતપણે ચલાવ્યું હતું. તેમજ માલવા, સિંધ, કેક, આંધ્ર, રાજપુતાના અને પંજાબ સુધી, યુદ્ધ કરી, પિતાની સત્તા જમાવી હતી. સ્વયંવરમાં તે અનેક રાજકન્યાઓને પરણ્યો હતો. તેણે રાજપુતાનાના અદમ્ય યોદ્ધાઓનું દમન કરી મહાક્ષત્રપ (મોટા સુબા ) બિરૂદ ધર્યું હતું. તેણે પોતાની રાજધાની સોડમાંથી હટાવી ઉજજૈનમાં– માળવામાં સ્થાપી હતી. તેણે પહેલા જ્ઞાતિના સુવિશાખને સૌરાષ્ટ્રને સુબો બનાવ્યો હતો. તેણે વીરનિ. સં. ૬૭ (શક સં. ૭૨)માં પોતાની ખાનગી મિક્તમાંથી સુવિશાખની દેખરેખ નીચે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું, જેને પ્રશસ્તિ લેખ જુનાગઢમાં અકરવાળી શિલા ઉપર પશ્ચિમ તરફ ખોદે અત્યારે પણ મળે છે. આ રાજા જેનધમ હતે. ૧૨
વસ્તુતઃ કાલકાચાર્ય શકોને આ પ્રદેશમાં લાવેલ હેવાથી કે તેમને પિતાના ગુરૂ માનતા હતા એટલે તેઓ જન હતા. પાશ્ચાત્ય વિદ્વાને પણ આ જાતિના મહાક્ષત્રને જૈન માને છે. મહારાજા રૂદ્રદામા જન હતું તે તેના માઘાત પુરૂષનિવૃત્તિ તાતિસેન શબ્દોથો પણ સિદ્ધ થાય છે.
(મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા, ગુજરાતી અતિહાસક લેખો ) મહાક્ષત્રપ ભદ્રમુખ રાજા રદ્રસિંહ
રૂદ્રદામાને દામજદ અને રૂદ્ધસિંહ નામે બે પુત્રે તથા એક પુત્રી હતી. તે જૈન હતા. એ બન્ને ભાઈઓમાંથી એકે વીરનિ. સં. ૧૮૦વી ૭૩૨ની વચ્ચેના કાળમાં ગિરનાર પર નેમિનાથ ભગવાનના કેવળજ્ઞાન તથા મોક્ષપ્રાપ્તિના સ્થળે જિનાલયને ઉપગી કામ કરાવ્યું હતું, જેને શિલાલેખ જુનાગઢની બાવા પ્યારાના મઠ પાસેની ગુફામાંથી મળેલ છે. આ રૂદ્રસિંહના પુત્ર રૂદ્રસેને વીરનિ. સ. ૭૩રના ભાદરવા સુદ પાંચમે સત્ર ઊભું કર્યું હતું.
( ગુજરાતના એતિહાસિક લેખે નં. ૮, ૯, ૧૫, ૧૭ તથા મહાક્ષત્રય રાજા રુદ્રદામા) મહારાજા ધરસેન
ગુમવંશ પછી મિત્રક શ યાને વલભીવશે સૌરાષ્ટ્રપર શાસન કર્યું. એ વંશનો આધા સ્થાપક ભટ્ટાર્ક હતો. તેને સેનાપતિ ધરસેન, દ્રોણસિંહ, ધ્રુવસેન અને ધરમ નામે ચાર –. .. – –
૧૨. ભુજ (કચ્છ)ને ફર્ગ્યુસન મ્યુઝીયમમાં રાજા રુદ્રદામાના સમયના શક સંવ પર Jain Educa(બાત) ચાર શિલાલેખ મળે છે, જેમાં મારા સંબંધી લખાણ છે.
www.jainelibrary.org