________________
[૨૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વશેષાંક
[ વર્ષ ૪
સાત વાહનનું બીજું નામ શાલિવાહન તયા શાતકણી છે. આ ગાદી ઉપર નામના અનેક રાજાઓ થયા.
( પ્રભાવક ચરિત્ર, ચતુર્વિશક્તિ પ્રબંધ, નિશીથસૂણિ, પયુ પાણિ પર્યુષણ દરાશતક તથા જૈન પંચાંગ પદ્ધતિ પૃ૦ ૫૧ )
આ
લિંગ નરેશ
વીરિન, સ. પ૫૦ પછી મધ્ય ભારતમાં ભયંકર દુકાળ પાયે, તે વખતે વજ્રસ્વામી શ્રીસ ધને જગન્નાથપુરી લર્જી ગયા હતા. ત્યાં સુકાળ હાવાથી સધે ત્યાં વસવાટ કર્યો. ત્યાને રાજા બૌદ્ધ હતા. તે બધાં ફુલા પેાતાના ઉપયોગ માટે શય્યા માટે મંગાવી લેતેા, તેથી भेने ફૂલ જોઇએ તેને વાસી ફૂલ મળતાં. પર્યુષણાપમાં શુદ્ધ પુલ માટે શ્રા સંઘે વ રવામીને વાત કરી. એટલે તેમણે આકાશગામિની વિદ્યાના અને શ્રીદેવી વગેરે પાસે જઈ સંઘની પ્રાર્થીના પૂર્ણ કરાવી. આથી જિનશાસનની ખૂબ પ્રભાવના થઇ. રાજાને આ વાતની ખબર પડતાં તે વરવમી પાસે આવી ચરણમાં ઢળો પડયે અને તેમના ઉપદેશ સાંભળી જન અન્યો.
( આવશ્યક વૃત્તિ તથા કલ્પસૂત્ર સુઐધિકા )
ચવીરપુર નરેશ
વીરન. સ. ની છઠ્ઠી સદીમાં આ રાજા થયો. તેના રાજમાન્ય સેનાપતિ શિવભૂતિ કે જેણે એક સાથે બન્ને મથુરાપર વિજય પ્રાપ્ત કર્યા હતા તેણે જૈનાચાર્ય કૃષ્ણપાસે દીક્ષા લીધી હતી. રાજાએ આ શત્રભૂતિને રત્નક બળનું દાન કર્યું હતું. અસલમાં આ કયા પ્રદેશને માલિક હતા અને તેનુ પૂર' નામ શું હતું તે ઉપલબ્ધ થતું નથી. માત્ર તે રચવીરપુરના રાજા હતા અને જૈન હતા એટલું જ મળે છે.
રાજ્ય
( આવશ્યકનિયુ તિવૃત્તિ. )
Jain Education International,
રા નાહડ
નડુલ દેશની રાજધાની મંડાવરા પરમાર રાજા કુંટુંબીઓની ખટપટથી માર્યો ગયો, તેની રાણી ભંભાણુ નાસી ગઇ અને ત્યાં તેણે એક પુત્રને જન્મ આપ્યા. તેનુ નામ નાહડ પાડયું, નાહુડ ર્જિંગસૂરિના શ્રાવક બન્યો અને ગુરૂદત્ત નવકારમંત્રના પ્રભાવે સ્વર્ણ પુરૂષદ્ધિ મેળવી રાજા બન્યા. તેણે જિંગસૂરિના અંજનશલાકાથી મોટાં ૨૪ જિનાલયે બનાવ્યાં તથા વીરન. સ. ૧૬૭૮માં સાચાર તીર્થની સ્થાપના કરી
( વિવિધ તીથ કપ, તપગચ્છ પટ્ટાવલી )
મહાક્ષત્રય રાજા રૂદ્રદામાં
કાલિકાચાર્યે પારસકુલથી શક રાજાને લાવી ઉજ્જૈનના અત્યાચારી રાજા ગનિહક્ષના રાજ્યના નાઢ્ય કરાવ્યો હતે. જો કે તે શક રાજાએ ઉજ્જૈનમાં માત્ર ચાર વર્ષ જ રહ્યા હતા, છતાં પશ્ચિમ ભારતમાં તેમની વિશેષ સત્તા જામ્યા વગર ન રહી.
www.jainelibrary.org