________________
અક ૧-૨)
જેને રાજાઓ
હિ૧૯]
દેવા ઇછયું પણ સંપદિ કુમારે ખજાનો ખાલી થવાના ભયથી તે રોક્યું. અશકે પણ પિતાની ઇચ્છાને પાર પાડવા ખજાના સિવાયનું રાજ્ય જ બીદ્વસંધને દાનમાં આપી દીધું. એટલે કે ચાર કોડના બદલે બધી ભૂમિ ગીરે મૂકી. અશોકના મૃત્યુ પછી સંપદીએ ચાર કેડ આપી એ છોડાવી લીધી અને પિતાનું રાજ્ય સ્વાયત્ત કર્યું. આ રીતે સંપદિ ભારતને સમ્રાટ બન્યું.
(વીર નિર્વાણ સંવત ઔર જેન કાલગણના) ૨ બોધિસત્તાવદાન કલ્પલતામાં પણ ઉપર પ્રમાણે જ ઉલ્લેખ છેઃ
प्रख्यातषण्णवतिकोटिसुवर्णदाने, याते दिवं नरफ्तावथ तस्य पैत्रिः । शेषेण मंत्रिवचसा क्षितिमाजहार,
स्पष्टं ऋयी कनककोटिचतुष्टयेन ॥ परिशिष्ट पर्व । ૩ ડરાજસ્થાન ભાગ ૧ અં ૪ પૃ. ૭ર૧ (હિન્દી) વગેરેમાં મારવાડમાં સંમતિએ કરાવેલ પ્રાચીન જિનવિહારનુ રેચક વર્ણન છે.
૪ કે. પી. જાયસવાલ એન. એ, બાર–એટ–લે. ઇ. સ. ૧૯૩૪ના જુન માસન માડને રિવ્યુના પૃ૦ ૬૪૭માં લખે છે કે “કનિંગહામે પિતાના Ancient Coins of India નામક ગ્રંથમાં ૬૦મા પાને નં. ૨૦ની નીચે તક્ષશિલાનો ટંકશાળને એક સિકકો છપાવ્યો છે. જેમાં બન્ને બાજુ મળીને “સબદિ “મૌર્ય એ બે શબ્દો તથા સ્વસ્તિક વગેરે કતરેલ છે. આવા સિકકા પાટલીના ખંડેરમાંથી પણ મળ્યા છે. પુરાણોમાં બતાવેલ રાજા દશરથ આ રાજા સંપ્રતિ પછી થયેલ છે. અફઘાનીસ્તાન અને તેની આસપાસને મુલક તથા તક્ષશિલા પણ સંપ્રતિને આધીન હતા, એમ પ્રાપ્ત સિકકાએ ઉપરથી પુરવાર થાય છે, ઇત્યાદિ.
૫ સત્યકેતુ વિદ્યાલંકારે “મેર્ય સામ્રાજયકા ઈતિહાસમાં પૃ૦ ૬૪૮થી ઉપર સુધી સમ્રાટ સંપતિનું વર્ણન કર્યું છે. તેમાં તેમણે આ સમ્રાટના પરિચય માટે એક મહત્વનું વાકય મૂકયું છે-“જન સાહિત્યમાં સતિનું તે જ સ્થાન છે કે જે બૌદ્ધ સાહિત્યમાં અશોકનું છે.”
આ પ્રમાણે વિદ્વાને સંપતિને જન રાજા તરીકે સ્વીકારે છે.
પુરાણોના આધારે તેને રાજ્યકાળ ૧૦ વર્ષને છે, પણ તેણે પિતાના શાસનકાળમાં જૈનધર્મને ઘણે ઉદ્યત કર્યો છે. મૌર્ય સામ્રાજ્યને પણ આ મધ્યાહન લેખાય છે. સમ્રાટ સંપ્રતિ વીર વિ. સં. ૩૦૦માં સ્વર્ગવાસી થયા. (બહ૪૯૫ ભાષ્ય, પરિશિષ્ટ પર્વ, મૌર્ય સામ્રાજયકા ઈતિહાસ, મૌર્ય સામ્રાજયો જેન
વીર, મોડર્નરિવ્યુ, જેનસત્યપ્રકાશ વર્ષ ૧, અંક ૨ ના આધારે) કલિંગરાજ મહામેધવાહન ખારવેલ
કલિંગ દેશ જનની પ્રાચીન પ્રચારભૂમિ છે. જૈનતીર્થ કુમારગિરિ (વર્તમાન ખંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org