________________
શ્રી જૈન સત્ય પ્રકાશન વિશેષાંક
(બ્રહ્માંડ પુરાણ, મ. ભા. ઉપન્યા. ૩ અ૦ ૭૪ શ્લોક ૧૩@ી ૧૪૪ ૫. ૧૫) ૪ ઉદાયી પછી ૧૦૦ વર્ષે અને પુરા. તથા નાના ને જુદા જુદા માનીએ તે ૧૨૨ વર્ષે અર્થાત્ ૧૧૦ કે ૧૮૨ વર્ષે ચદ્રગુપ્ત થશે.
(મહાવરા, પરિ૦ ૪ લેક થી ૮, પરિ પ ક ૧૪ થી રર) ૫ વીરનિ સં. ૧૫૪માં ચંદ્રગુપ્ત મગધના રાજા બને.
(હિમવત ધિરાવલી, વનસંવત ઔર જેન કાલગણના મૃ. ૧૮૪) ૬ વીરનિ. સં. ૨૧૫માં મયૂરને રાજ્યારંભ થયો.
(દિગંબરીય હરિવંશપુરાણ સર્ગ ૬૦ કે ૪૮૯, ત્રિક પ્રજ્ઞપ્તિ) 9 ચંદ્રગુપ્ત ઈ. સ. પૂર્વે ૩૨૨ (વીનિ. સં. ૨૦૪-૨૫)માં મગધના સિંહા સને બેઠે. (મૌર્ય સામ્રાજ્ય ઇતિહાસ પુર ૩૧, કેબ્રિજ હિસ્ટરી, અલિ હિસ્ટરી ઓફ
ઇન્ડિયા વગર) ચંદ્રગુપ્ત મગધને રાજા બન્યું તે જ વખતે નંદરાજાની રૂપવતી સુલક્ષણી પુત્રી સાથે તેનું લગ્ન થયું. પર્વતરાજા પણ નદની એક પુત્રીને પરણ્યો હતો, પરંતુ તે વિષકન્યા (વિષયોગમાં જન્મેલી અથવા બચપણથી જ ઝેર ખાવાની ટેવથી વિષમય બનેલી) હોવાથી તેને એમ થતાં જ પર્વતગજ મૃત્યુ પામે. જે ધાર્યું હેત તે ચાણક્ય તેને બચાવી શક્ત, પણ તેણે જાણી જોઈને આવું પરિણામ આવવા દીધું.
રાજા બન્યા પછી ચંદ્રગુપ્ત કેટલાક નંદ પક્ષના ગુપ્ત માણસોને ઠેકાણે કર્યા, કેટલાકને કળવકળથી પોતાના પક્ષમાં લીધા અને નાના મેટા બધા રાજાઓને સ્વાયત્ત કર્યો.
હવે રાજ્ય માટે ખજાનાની જરૂર જણાઈ એટલે ચાણયે પાટલીપુત્રના ધનિકને જુગાર રમવા બોલાવી, દારૂ પાઈ તેમની પાસેના ધનનું માપ જાણી લીધું અને તેમની પાસેથી સેનામહેર, ઘી, ગાય, ધેડા તથા અનાજ મેળવી ભંડાર ભરી દીધે,
આ અસામાં મહાન સિકંદર મરણ પામવાથી તેના સેનાપતિ એન્ટિગેસ અને સેલ્યુકસમાં રાજા બનવા માટે ઝગડે . અંતે સેલ્યુકસ બેબીલોનને માલિક બને અને છ સાત વર્ષમાં પશ્ચિમ એશિયા તથા મધ્ય એશિયાને રાજ બની છે. તેણે સિકંદરની જેમ પંજાબને સર કરવાના ઇરાદાથી ઇ. સ. પૂર્વે ૩૦૫ (વીરનિ. સં. ર૨૪) માં ભારત ઉપર ચઢાઈ કરી, પણ તેમાં તેને સખ્ત હાર મળી. તેનું સૈન્ય ચંદ્રગુપ્તના સૈન્ય સામે ટકી શકયું નહીં. છેવટે ચંદ્રગુપ્તની ઇચ્છા પ્રમાણે દંડ ભરી સેલ્યુકસને તેની સાથે સંધિ કરવી પડી. આ દંડરૂપે ઈ. સ. પૂર્વે ૩૦૩માં સેલ્યુકસે ચંદ્રગુપ્તને આજકલના વાયવ્ય સરહદ પ્રાંતના કાબુલ, હિરાત તથા કંદહારની આસપાસના પરોપનિસ, એરિયા તથા અરજિયા પ્રાંતો આપ્યા તથા હંમેશા માટે મૈત્રી કાયમ રહે તે ઉદેશથી
ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org