________________
૪૨–૨]
એ શિષ્યરત્ના
[3]
જિનકલ્પી મહાત્માને જધન્યથી ઉપધિ એ પ્રકારનો૧૪ હાય છેઃ રજોહરણ અને મુહપત્તિ. અને ઉત્કૃષ્ટથી બાર પ્રકારની હોય છે. ૧ પાત્ર, ૨ ઝોળી, ૩ નીચે ગુ, ૪ પુંજથી, ૫ પલ્લાં, ૬ આંતરપટ, છ ઉપરના ગુ. આ સાતનું નામ પાર્શ્વનાગ કહેવાય છે. ૮, ૯, ૧૦ કુલ્લૂત્રિક એટલે એ સુતરના વસ્ત્ર અને એક ઊનનું વસ્ત્ર ૧૧, ૧૨ રોહરજી અને મુહુત્તિ. આ બાર પ્રકારના ઉત્કૃષ્ટ ઉપધિ, જિનકલ્પિક મહાત્માના ઉપરણુ સંબંધમાં આઢ પ્રકારના વિકલ્પો પૂર્વ મહષિઓએ પ્રતિપાદન કરેલા છે, તેનું વિવરણ સહિત કેષ્ટક નીચે પ્રમાણે છે:
(૧) રજોહરણ અને સુહપત્તિ,
(ર) રજોહરણ, મુહપત્તિ અને એક વસ્ર.
(૩) રોહરજી, મુહપત્તિ અને એ વસ્ત્ર.
(૪) રજોહરણ, મુહપત્તિ અને ત્રણુ વસ્ત્ર,
(૫) રજોહરણુ, મુત્તુપત્તિ અને પાનિયાગ, (૬) રજોહરણ, મુહપત્તિ, પાનિયાગ અને એક વસ્ત્ર.
(૭) રોવરથુ, મુહપત્તિ, પાત્રનિયોગ અને એ વસ્ત્ર.
(૮) રજોહરણુ, મુહપત્તિ, પાનિયોગ અને ત્રણ વસ્ત્ર.
(૧) જિનકલ્પી મહર્ષિને કરપાત્રાદિક લબ્ધિ ડ્રાય એટલે કેાઇક મહર્ષિ દેવ દુનિયાના સમસ્ત સમુદ્રોનું જળ હાથમાં ફ્રે જાય છતાં એક પણ બિન્દુ નીચે પડવા ન દે, અને શિખા ઉપર શિખાઓ બંધાતી જાય, આવા પ્રકારનું અસીમ સામર્થ્ય હાય, અને પોષ—મહા મહીનાની કડકડતી સખ્ત ઘડી પડતી હોય, છતાં પણ વિના વચ્ચે પોતાના નું સમ્યક્ પ્રકારે આચરજી કરી શકતા ાય. સ્વાધ્યાય આદિકમાં વ્યાધાત થતા ન ડ્રાય, તે તેમને પાનિયાગ અને કપત્રિક સિવાય જધન્યથી અવશિષ્ટ એ પ્રકારને ઉપધિ અવશ્ય હોય છે.
(૨-૩-૪) કપાત્રાદિક લબ્ધિ હાય, શિતાદિક પરિષહા સહન કરવાની શકિત પણુ હાય, છતાં સ્વાધ્યાયાદિકમાં વ્યાધાત થતા હાય, તા તેના નિર્વાહ અર્થે એક વસ્ત્ર સ્વીકારે. એકથી નિર્વાહ ન ચાલે તો એ વસ્ત્ર સ્વીકારે, અને એથી નિર્વાહ ન ચાલે તે છેવટે ત્રણ સ્વીકારે. ( એ સુતરાઉ અને એક ઊનનું)
(૫) શિવાદિક પરિષહા સહન કરવાનું સામર્થ્ય હાય, પણ કરપાત્રાદિક સબ્ધિ ન હાય તે પાત્રનયેગ સ્વીકારે.
(૬-૭-૮) કરપાત્રાદિક લબ્ધિ ન હાય, અને શિતાકિ પરિષહા સહન કરવાની શકિત પશુ ન હાય, તે નિર્વાહ અર્થે, એક વસ્ત્ર સ્વીકારે, એકથી ન ચાલે તે છે, એથી ન ચાલે તો ાવતુ ત્રણ સ્વીકારે.
૧૪ સ્થિતિ જોયા સિવાય નગ્ન થઇને ફરવુ' અને તેને જિનકલ્પ માની લે, એવી
વિચારણાવાળાઓએ ઉપયુક્ત વસ્તુ પર ખ્યાલ આપવાની જરૂર છે,
For
Jain Education International
www.jainelibrary.org