SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉવસગ્ગહર સ્તોત્ર [૨૮] ત્યક્ષરાજ સત્ત: ‘તુદ (દ) ગુઢ (દ) ૩ (fસ ધrs) | Rાઢતિअर्दयन्ति घाति-कर्मचतुष्टयं सकलजगत्संशयराशिं वेति तुहः । विहरमाणा उत्पन्न-केवलज्ञाना अईन्तः । नाम्युपान्त्यलक्षणे के तुह इति रूपम् । पञ्चम થાયઃ પુના “ત્તિ થયુએન સિદ્ધાઃ 1 “ અતt (vr Nr. ૨૦૪) इता-गता अपुनरावृत्तये मोक्षमिति इताः सिद्धाः । न चान्यार्थप्रयुक्तानामेषों पदानां परमेष्ठि मन्त्र पत्वमयुक्तमिति वाच्यम् “ऐन्द्रस्येव शरासनस्य दधती " इत्यादौ बीजपदानां अन्यार्थप्रयुक्तत्वेऽपि मन्त्ररूपतानतिक्रमात् તમારુધ% 1 આ પ્રમાણે પ્રથમ ગાથાના ‘કુa' શબ્દમાં ઉપાધ્યાય, બીજી ગાથાના ‘વિર' શબ્દમાં સાધુ, ત્રીજી ગાથમાં જિદ્ર' શબ્દમાં આચાર્ય, એથી ગાથાના “સુ” શબ્દમાં અરિહન્ત તથા પાંચમી ગાથાના દુ' શબ્દમાં સિદ્ધ ભગવાનની ઘટના ઉપર પ્રમાણે કરી, ટીકાકાર શ્રીજિન ભૂસૂરિ પરતુત રતેત્રકારે પ્રથમ ગાથામાં અરિહંતના બદલે ઉપાધ્યાય, બીજી ગાથામાં સિદ્ધના બદલે સાધુ, ત્રીજી ગાથામાં આચાર્ય, ચોથી ગાથામાં ઉપાવાયના બદલે અરિહંત તથા પાંચમી ગાથામાં સાધુના બદલે સિદ્ધનું સ્મરણ કેમ કર્યું છે, તે સંબંધી હેટ પતની ટીકાના આગળના ભાગમાં કર્યો છે, જે વિસ્તાર ભયથી અત્રે આપવાનું ઉચિત ધાર્યું નથી. પરંતુ એટલું તે ચોકકસ જાણી શકાય છે કે તેઓશ્રીના સમયમાં એટલે વિક્રમની ચદમી સદીમાં પણ ઉવસગ્ગહર સ્તોત્રની ગાથાઓ સ્તોત્રકારે પાંચ જ બનાવી હતી તેવી જ માન્યતા હતી જે તેઓના સમયમાં વધારે ગાથાઓની માન્યતા હોત તો તેમને જેવા બહુશ્રત આચાર્યશ્રી તે બાબતની નોધ લીધા વિના પણ રહેત નહિ. . જય સાગર-ખરતરગચ્છાધિપતિ શ્રી જિનભદ્રસૂરિના વિદ્વાન શિષ્ય તથા વિજ્ઞપ્તિ ત્રિવેણી” વગેરેના રચયિતા. આ ટીકાકારની ટીમ હજુ સુધી મુદ્રિત થઈ નથી, પરંતુ તેની હસ્તલિખિત પ્રત મારા જેવામાં આવેલી છે તેમાં કોઈ પણ વધારે મહત્વની બીના, ઉપયુક્ત ટીકાઓ કરતાં મલી આવતી નથી; તેઓએ પણ ઉવસગ્ગહર સ્તોત્ર'ની પાંચ જ ગાથાઓ પર પિતાની ટીકા રચી છે, અને વધુ ગાથાઓ હોવાનો ઉલ્લેખ સુદ્ધાં પણ પિતાની ટીમાં કોઈ પણ સ્થળે કરેલ નથી. તેઓશ્રી વિક્રમની પંદરમી સદીમાં થઈ ગયા હોવાનું તેઓની બીજી કૃતિઓ પરથી જણાય છે. ૬ શ્રી હર્ષકીર્તિસૂરિ--આ આચય વિક્રમથી સત્તરમી સદીમાં થઇ ગએલા છે, કારણ કે તેઓશ્રીએ વિક્રમ સંવત ૧૬૬૪ની સાલમાં રચેલી લઘુશાંતિની ટીકા મુનિ મહારાજ શ્રી અમરવિજયજીના શિષ્ય શ્રી ચતુરવિજયજી તરફથી સંપાદિત, કેટલાંક વર્ષ પહેલાં પ્રસિદ્ધ થઈ ચૂકેલી છે. આ આચાર્ય પિતાની ટીકાની શરૂઆતમાં આ સ્તોત્રની ઉત્પત્તિનું કારણ પણ શ્રી જિનપ્રભસૂરિની ટીકા પ્રમાણે જ દર્શાવે છે. વળી તેઓશ્રીની આખી ટીકા પણ શ્રી જિનપ્રભસૂરિની ટીકાનું અનુકરણ માત્ર જ છે, જે બને ટીકાઓની અક્ષરે અક્ષર સમાનતા જ સાબિત કરે છે, છતાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે હું અગાઉ For Private And Personal Use Only
SR No.521530
Book TitleJain Satyaprakash 1938 03 SrNo 32
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy