________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૮૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ જણાવી ગયું છું તે મુજબ તેઓશ્રી કોઈ પણું જાતને પ્રાચીન ઉલ્લેખ આપ્યા સિવાય “ આ સ્તોત્રની પહેલાં ગાથાઓ સાત હતી, અને તેમાંથી બે ગાથાઓ ભદ્રબાહુ સ્વામીએ ભંડારી દેવાથી, હાલમાં પાંચ જ ગાથાઓ પ્રચલિત છે, ” તે પ્રમાણે જણાવે છે. વધારે આશ્ચર્યની વાત તો એ છે કે તેઓશ્રીએ પિતાની ટીકા કે જે શ્રી જિનપ્રભસૂરિની ટીકાના અક્ષરે અક્ષર અનુકરણરૂપે રચી છે, તેઓ પણ પાંચથી વધારે માથાની કલ્પના સુદ્ધાં કરતી નથી. અને પિતાની ટીકાના અંત ભાગમાં તેઓશ્રી પિતે જ ઉલ્લેખ કરે છે કે --“ તથા પાર્શ્વયક્ષપક્ષેડથોડર્થાત જે વિતામાનો: તુ મૂઢાર્થ ઇવ થાતોતિ '' અર્થાતુ–પાશ્વયક્ષ પક્ષે તથા બીજા પક્ષે પણ આ સ્તોત્રની વ્યાખ્યા થાય છે, પરંતુ વિસ્તાર ભયથી અહયા તે પ્રમાણે વ્યાખ્યા નહી કરતાં મુલમાત્રની જ વ્યાખ્યા કરી છે. - તેઓશ્રીના આ ઉલ્લેખ પરથી પણ સાબિત થાય છે કે તેની પહેલાંના ટીકાકાર શ્રી જિનપ્રભસૂરિએ જ પાર્શ્વયક્ષ પક્ષે તથા ઘરણેન્દ્ર અને પદ્માવતી પક્ષે અર્થે ધટાવ્યા છે, જે છોડી દઈને તેઓશ્રીએ બાકીની ટીકાનું અક્ષરે અક્ષર અનુકરણ કરીને પિતાના નામે આ ટીકા ચઢાવી દીધી છે.
૭ શ્રી સિદ્ધિચન્દ્રમણિઅઢારમી સદીની શરૂઆતમાં થએલા આ ટીકાર તે બીજા કઈ નહિ પણ બદશાહ અકબરને સૂર્યસહસ્ત્રનામનું નિરંતર અધ્યયન કરાવનાર મહેપાધ્યાય શ્રી ભાનુચન્દ્રગણિના શિષ્ય હતા, જે સંબંધીને સ્પષ્ટ ઉલ્લેખ તેઓશ્રીએ પિતાની ટીકાના પ્રાંત ભાગની પુપિકામાં કર્યો છે, જે નીચે મુજબ છે --
" इति पात (द) शाह श्री अकबर जल्लालदीन (जलालुदीन) श्री सूर्यसहस्रनामाध्यापक-श्री शत्रुञ्जयतीर्थकरमोचन-सर्वत्रगोवधनिवर्तनाचनेकसुकृतविनिर्मापक-महोपाध्याय-श्री भानुचन्द्रगणिशिष्यः युगपदष्टोत्तरરાતાજધાનામત-પાવાદ શ્રી મયાર કgr(ા)ઢવી (1) पादशाह श्री नूर(रु)द्दीन जिहांगीरप्रदत्तषुश्फहम (खुष्फहम् ) नादिज्जमां (रुज्जमान् ) द्वितीयाभिधान-महोपाध्याय-श्री सिद्धिचन्द्रगणिविरचितायां सप्तस्मरणटीकायां उपसर्गहरस्तोत्रटीका समाप्ता ॥"
આ ટીકાકારે આ ટીકા પિતાની સ્વતંઘ પ્રતિભાથી કરી હોય તેમ તેઓશ્રીની ટીકા જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે. તેઓશ્રી આ પતેત્રની પાંચથી વધારે ગાથાઓ હેવને ઉલ્લેખ પિતાની ટીકામાં કોઈ પણ ઠેકાણે કરતા નથી.
વળી તેઓશ્રી શ્રી જિનપ્રભસૂરની ટીકાને બહવૃત્તિ તરીકે ઓળખાવે છે, કારણ કે તેઓશ્રી પિતાની ટીકાના અંત ભાગમાં જણાવે છે કે –
“ ક પળેજ-ઘણાવત-વાર્થક્ષણિમિતિ જે તે व्याख्यानं तु बृहदवृत्तितो द्रष्टव्यम् ॥"
અર્થાતું—આ સ્તોત્રની ધના ધરણેન્દ્ર,પદ્માવતી તથા પાશ્વયક્ષ સાથે બૃહદ્દત્તિમાં ઘવેલી જોવામાં આવે છે.
જુઓ 'જન સત્ય પ્રકાશ વર્ષ ૩જી પૃષ્ઠ ૮૨
For Private And Personal Use Only