SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉવસગ્ગહર સ્તોત્ર લેખક-શ્રીયત સારાભાઈ મણિલાલ નવાબ (ivथी यातु) આ ઉપરાંત ટીકાકાર, શ્રીગુણશેખરસૂરિ નામના આચાર્યના રચેલા મન્નાધિરાજસ્તવન પણ ઉલ્લેખ આ પ્રમાણે કરે છે – “ तथा च मन्त्राधिराजस्तवे श्रीगुणशेखर सूरयःन पार्वादपरो मन्त्रो, न मन्त्रादपरो विभूः। तदद्वयादपरो नात्मा, ध्यायेदित्येकतानताम् ॥१॥ आत्मा पार्धात्मकः पाश्वो, मन्त्रात्मा तौ तदात्मकौ । एकं द्वित्रास्त्रयोऽप्येके, नेति तल्लयमावहेत् ॥शा અર્થાતુ પાર્શ્વનાથના સમાન બીજે કઈ મંત્ર નથી, [અને] તે મંત્ર સમાન બીજે કે પ્રભુ નથી, તે બંને [ પાર્શ્વનાથ પ્રભુ અને ચિંતામણિ મંત્ર ] ની સમાન કઇ બીજો मात्मा नथी, [तेथी] मेयताथी तेनु ध्यान ४२.-१ આત્મા પાર્શ્વનાથ ભય છે, મંત્ર અને આત્મા પણ તે (પાર્શ્વનાથ) મય છે, એક ( पावनाय), मान्ले ( मंत्र), (अने) त्रीने (मामा) त्रो मे ४ ४ ३५ छ, तेथी ते ३५ या मा.-२ વળી આ ટીકાકાર પિતે રચેલી ટીકામાં આ સ્તોત્રની પાંચે ગાથાઓના અર્થોને પાશ્વયક્ષ, ધરણેન્દ્ર અને પદ્માવતીના પક્ષમાં પણ વ્યાકરણના નિયમથી ઘટાવે છે, જે આ ટીકાકારની વિદ્વત્તાની ખરેખરી પ્રતિભા બનાવે છે. આ ત્રની ગાથાઓ પાંચ જ શા માટે બનાવવામાં આવી છે, તે સંબંધી આ ટીકાના રચયિતા આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી નીચે પ્રમાણે સ્પષ્ટ ઉલ્લેખ કરીને પાંચે ગાથાઓના પ્રથમ અક્ષરની અંદર પંચ પરમેષ્ઠિની ઘટના ઘટાવે છે, જે આ પ્રમાણે છે – “किञ्च सर्वस्वं विद्यानां मन्त्राणामुपादानकारणं पञ्चपरमेष्ठिमहामन्त्री नमस्कारस्तत्र नमस्करणीयाः पञ्च परमेष्ठिनः, तेषां च नामाक्षरपद्धतिरेतत्स्तवसम्बन्धिनो गाथापञ्चकस्यादौ चिद्रूपनिरूपणीया दृश्यते । तथाहि प्रथमगाथाया आदित 'उव' इत्यक्षरद्धयेन प्राकृतगाथाजुषा :उपाध्यायाः सङ्गृह्यन्ते पदैकदेशे पदसमुदायोपचारात् । द्वितीयगाथादौ तु 'विस' इति वर्णद्वयेन साधवः, विषमिव विषं सर्वरसात्मकत्वापदर्शनात् । विषभूताः साधवा हि तत्तत्पात्रापेक्षया तत्तद्रसस्पृशो भवन्ति । उक्तं च भगवता प्रस्तुतस्तोत्रकारेणैव दशवैकालिकनियुक्तौ (८३ तमे पत्राङ्के) श्रमणानां विषसमानत्वम् । तृतीयगाथायास्तु धुरि 'चिट्ठ' इत्यययवेनाचार्याः, भगवत्सु तीर्थङ्करेषु मोक्ष गतेष्वपि यावत्तीर्थ पश्चादपि तिष्ठन्तीति, प्राकृतलक्षणात् चिट्ठादेशः, "कइया वि जिणवरिंदा" इति न्यायात् । अथवा सच्चिद्-द्रव्य गुणपर्यवैरनुयोगस्वरूपा तत्र तिष्ठन्तीति चित्स्थाः-सरयः । चतुर्थगाथायास्त्वादी 'तुह' For Private And Personal Use Only
SR No.521530
Book TitleJain Satyaprakash 1938 03 SrNo 32
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy