________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 તૈયાર છે ! આજે જ મંગાવે ! શ્રી જૈન સત્ય પ્રકાશ બીજા વર્ષની પૂરી ફાઈલ પરમાત્મા મહાવીર દેવના જીવનને લગતા અનેક વિદ્વતાભર્યા લેખોથી સમૃદ્ધ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ' નામના 228 પાનાના દળદાર અંકનો સમાવેશ થાય છે. ટપાલ ખર્ચ સાથે કિંમતઃબાંધ્યા વગરના બધા અ" કાના બે રૂપિયા. બધા એ ક સાથે બાંધેલાના અઢી રૂપિયા. શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંકનું છુટક મૂલ્ય:- * ટપાલ ખચ સાથે માત્ર તેર આના. લખાઃશ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિ‘ગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજરાત) ' For Private And Personal Use Only