SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર દીક્ષા-() અમદાવાદના ભાઈ સાકરચંદ દોલતરામને પાલિતાણામાં પૂ. મુ. અમરવિજયછએ માગશર સુદી ૧૦ દીક્ષા આપી. દીક્ષિતનું નામ આકારવિજયજી રાખવામાં આવ્યું અને તેમને પૂ. મુ. લલિતવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨) સુરતના શેઠ મોતીચંદ, ગુલાબચંદના પુત્ર ઉત્તમચંદને સુરતમાં પૂ. ૫. ક્ષમાસાગરજી, ગણીએ તા. ૧૪-૧૨-૩૭ના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ માન્નવિજ્યજી રાખીને તેમને પુ. મુ. હેમસાગરજીના શિષ્ય કરવામાં આવ્યા. (૩) ભરૂચના ભાઇ શાંતિલાલને જંબુસરમાં પૂ. આ. વિજયલબ્ધિસૂરિજીએ માગસર સુદી ૧૦ દીક્ષા આપી. દીક્ષિતનું નામ સુશીલવિજયજી રાખીને પૂ. મુ. પ્રવીણવિજયજીના શિષ્ય નિમવામાં આવ્યા. (૪) ભાઇ નેમચંદ મનસુખલાલને અધેરી (મુંબઈ)માં પૂ. આ. વિજયપ્રેમસૂરિજીએ માગસર સુદી ૧૦ દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. નેમવિજયજી | રાખ્યું (પ-૬) કરાંચીમાં પૂ. મુ. વિદ્યાવિજયજી મહારાજે માગસર સુદી ૧૦ રણજિતસિંહ અને પુખરાજ નામક બે જણાને દીક્ષા આપી. અને તેમનાં અનુક્રમે રમેશવિજય અને પૂર્ણાનંદવિજય નામ રાખ્યાં. (૭) ગવાડામાં ભાઈ સેમચંદ છગનલાલે પૂ. મુ. ચંદ્રવિજયજીગણી પાસે દીક્ષા લીધી. (૮) મોરબીના ભાઈ સી. ટી. શાહે મુ. કલ્યાણવિમળજી પાસે દીક્ષા લીધી. તેમનું નામ વિદ્યાવિમળજી રાખવામાં આવ્યું. - પદવીરાધનપુરમાં માગસર સુદી ૧૦ પૂ. આ. વિજયસિદ્ધિસૂરીશ્વરજીના મશિષ્ય પૂ. મુ. રમણિકવિજયજીને તથા પૂ. આ. વિજયભદ્રસૂરિઝના પ્રશિષ્ય પૂ. મુ. ચંપકવિજયજીને ગણી તથા પન્યાસપદ આપવામાં આવ્યું. નાલીસણા ગામે માગસર સુદી ૮ પૂ. મુ. કલ્યાણ વિમળજીને પ્રવતક પદ અપાયું. - કાળધર્મપૂ. આ. વિજયવલભસુરીશ્વરના શિષ્ય પૂ. મુ. વિચક્ષણવિજયજી તા. ૯-૧૨-૭૭ના ધલિયા મુકામે હદયબંધ પડવાથી કાળધર્મ પામ્યા. મુહુપત્તિ છેડી-૧) તેરાથી મુનિ રૂગનાથજીએ પૂ. આ. જિનહરિસાગરસૂરિજીના ઉપદેશથી મુહ પત્તિનો ત્યાગ કર્યો. (૨) કચ્છમાં મુ. શ્રી. હરખચંદજીએ મુહપત્તિનો ત્યાગ કર્યો. (૩) સંતબાલના ઉપનામથી જાણીતા સ્થાનકવાસી મુનિ શ્રી સાભાગ્યચંદજીએ લાંબા વખતના માન પછી એક લખાણ નિવેદન બહાર પાડી સ્થાનકવાસી સંપ્રદાયની સાધુ-પ્રણાલિકાનો ત્યાગ કર્યો છે. મુહુપત્તિ પણ છાડી છે.' જન છાત્રાલય-() જામનગરમાં આમીક્રા મહાજન તરફથી કચ્છી વીસા ઓસવાળા જૈન બાડિ"ગ શરૂ થઈ છે. (૨) રાધનપુરના શેઠ ક્રાંતિલાલ ઇશ્વરલાલ મારખીઆએ રૂ. સવા લાખની સખાવત કરી કે મારખીઆ ઇશ્વરલાલ અમુલખરાય જેન બાડિ‘ગને રાધનપુરના ના. નવાબસાહેબના હાથે માટા ઉત્સવ કરીને તા. ૨૫-૧૨-૩૭ના રોજ ખુલ્લી મૂકાવી છે. આ પ્રસંગે પૂ. આ. વિજયવલભસૂરિજી આદિ ત્યાં પધાર્યા હતા. - સખાવત રાધનપુરના શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ મોરબીઆએ શ્રી આત્મારામ જૈન કોલેજને રૂા. ૧૧૦૦૦)નું દાન કર્યું છે. | મહાવીર જયંતીની રજા-તાજેતરમાં અમદાવાદમાં બેરીસ્ટર સાવરકરના પ્રમુખપદે ભરાયેલ હિન્દ મહાસભાના અધિવેશનમાં મહાવીર જયંતીની જાહેર રજા પાળવાની સરકારને ભલામણ કરતા ઠરાવ પસાર ક૨વામાં આળ્યા છે. આ ૨ાના અંગે એક પ્રતિનિધિ મંડળ મુંબઈ સરકારના અર્થ સચીવ માનનીય એલ. બી. લદ્દે જેઓ જૈન છે, તેમની મુલાકાત લેનાર છે. ધમપ્રચાર-મુ. શ્રી. દેશનવિજયજી આદિના ઉપદેશથી જે ભાઇઓ જૈન થયા છે તેએાના દર્શન પૂજન માટે ભ ભેારી તથા રાધનામાં ધર દેરાસરની સ્થાપના કરવામાં આવી છે. કીનાલીમાં પ્રભુના ચિત્રના દેશ નની વ્યવસ્થા થઇ છે. મુજફરનગર તથા મેરઠમાં જિનમંદિરની સ્થાપના કરવામાં આવશે. For Private And Personal use only
SR No.521528
Book TitleJain Satyaprakash 1938 01 SrNo 30
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy