________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
પૃથ્વીરાજ પ્રબંધ
(૨૩૩]
બીએ કરિ સંધીઉં ભંમર સુમેસરનંદણ ! એહુ સુ ગાડિ દાહિમ ખણુ ખુદ્ધઈ સઈભરીવણ, ફુડ ઈડિ ન જાઈ ઈહુ લુબ્લિઉ વાર પલકઉ ખલ ગુલહ, ન જાણુઉં ચંદબાલદિ કિં ન વિષ્ણુઈ ઈહ છુલહ
અગહુ મ ગહિ દાહિમઓ રિપુરાયખયંકરૂ, ફૂડ મંગુ મમ હવઓ એહુ જ ખૂય મિલિ જગ્યરૂ; સહ નામા સિકખવઉં જઈ સિખિવિ બુજઝઈ,
જંપઇ ચંદબલિધુ મજઝ પરમકખર સુઝઈ; પહુ પહુવિરાય સઈભરિધણું સયંભરિ સકુણઈ સંભરિસિ,
કંઈબાસ વિઆર વિસ વિણ મશ્મિબંધી બદ્ધ મરિસિ * [ આ બે દુહાને અર્થ બરાબર ખ્યાલમાં નહીં આવવાથી તેને અનુવાદ ન કરત જેમના તેમ અહીં મૂક્યા છે. કમાસની મહત્તા બતાવી, પૃથ્વીરાજે તેની સામે લીધેલ પગલાનું અનૌચિત્ય બતાવવાનો આશય આ દુહામાં દેખાય છે. ] - રાજાએ ભેદ ફૂટી જાય એ બીકથી તેને અંધારકેટડીમાં નખાવ્યા (સવારમાં) પહેલા પહેરે રાજકાજ માટે મંત્રી (કૈમાસ) આવ્યું. (રાજાએ તેને બાંધી લીધો.9(અ) ભાટને કાઢી મુક્યો.૮ (જતાં જતાં) તેણે (ભાટે) કહ્યું“હે દેવ, હવે પછી હું આપનું ભલું નહિ કરી શકું, હું સરસ્વતીને પ્રસાદ પામેલે (-કવિ અથવા વચનસિદ્ધ) છુ, આપનું ફેઓના હાથે બંધાઈને મેત થશે.” (પછી) તે (ભાટ ત્યાંથી) નીકળીને વારાસણી-કાશી ગયે. તેને જોઈને) રાજા જયચંદ્રે કહ્યું: “મેં તમને તેડાવ્યા હતા પણ તમે આવ્યા નહીં.” (એટલે ભાટે કહ્યું, “દેવ આપનું મરણ પણ નજીકમાં જ છે એટલે હું અહીં પણ નહિ રહું.”
આ તરફ કેમાસના બંધાઈ જવાથી મંત્રી ન થયો. પ્રતાપસિંહના ભત્રીજાને બળ વાન સમજીને રાજાએ કેદમાં પૂર્યો. મંત્રી બંધાઈ ગયા હોવા છતાં (પ્રતાપસિંહે ખટપટ) ન છોડી. તે સુલતાનને મળ્યો. તેણે શંકાનું લશ્કર બોલાવ્યું. (શકેનું લશ્કર) આવ્યું સંભળીને પૃથ્વીરાજ સામે નીકળે. ત્રણ લાખ ઘેડા (હયદળ), દસ હજાર હાથી અને પંદર લાખ માણસે એ પ્રમાણે.....આશીનગરને વટાવીને લશ્કર ગયું. આ તરફ સુલતાન અને મંત્રી વચ્ચે વાતચીત થઈ (સંદેશા ચાલ્યા) એટલે તેણે કહેવરાવ્યું કેગ્ય અવસરે હું તમને બોલાવીશ (ચઢાઈ કરવાના સમાચાર આપીરા). આ તરફ પૃથ્વીરાજ ઊંધી છે (અને દસ દિવસ થઈ ગયા છતાં તેને કોઈ જગાડતું –જગાડવાની હામ ભીડતુંન હતું. (કેમકે) જે જગાડવા જાય તેને મારી નાખતો હતો. આથી (આ અવસર જોઈને
o માસને બંદિવાન બનાવ્યાની બીના ઈતિહાસમાં નથી મળતી, પણ લાહોરના સુબા ચંડપંડિરની ભંભેરણીથી પૃ વીરાજે ચામુંડરાયને બંદિવાન બનાવ્યાને ઉલેખ મળે છે. આ પ્રબંધમાં કૅમાસનું નામ આપ્યું છે તેના સ્થાને ચામુંડરાયનું નામ વધુ બંદબેસતું ન ગણાય ?
૮ પૃથ્વીરાજે ચંદ બારેટને કાઢી મૂકયાની આ વાત નવતર લાગે છે. હું આ પ્રમાણે..... મૂકીને જ્યાં ખાલી જગ્યા રાખી છે તે મૂળ પ્રમાણે રાખી છે.
For Private And Personal Use Only