________________
Shri Mahavir Jain Aradhana Kendra
[૨૯]
www.kobatirth.org
16
શ્રી જૈન સત્ય પ્રકાશ
કલ્યાણ ’’ના તંત્રીશ્રીના ખુલાસાને ગુજરાતી અનુવાદ
“ ભગવાન મહાવીર સ્વામીના ચિત્રના સંબંધમાં મતભેદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫
સુધારા
સંત-અંકમાં ભગવાન મહાવીર સ્વામીનું એક ચિત્ર છપાયુ હતું. ચિત્ર કોઇ એક જૈન મહાનુભાવેજ મોકલ્યું હતું. આ ઉપરથી “ જૈન સત્ય પ્રકાશ ”ના સપાકે તથા બીજા પશુ એ ત્રણ સનાએ એમ લખ્યું કે આ ચિત્ર જેાની માન્યતા પ્રમાણે મહાવીર સ્વામીનુ નથી, આથી જૈન સમાજને બહુ દુ:ખ થયું છે. આપ આ ભૂલને કરશે. કલ્યાણ ” મહાવીર સ્વામીને શ્રદ્ધાનો નજરે જુએ , પરન્તુ તેને એ ખબર ન હતી કે મહાવીર સ્વામીનાં સ્વરૂપ અને વેશ કેવાં હતાં. અને કલ્યાણુ કોઇ પણ સજ્જનને દુ:ખ પહેાંચાડવા પણ માંગતુ નથી તેથી “ જન સત્ય પ્રકાશ ”ના સપાકને લખી દીધું કે આગળના અંકમાં આ ાત લખી દેવામાં આવશે. તેમણે અમારા કાગળ છાવી દીધા, તેથી ખન્ન પક્ષના લોકોના અને સસ્થાઓના પણ અમને કેટલાય કાગળા મળ્યા છે, જેમાં લખ્યું છે કે મહાવીર સ્વામીનું જે ચિત્ર છપાયું છે તે જ બરાબર છે. ન તા કલ્યાણને આ ચર્ચામાં પડવુ છે કે ન કાનો જીવ દુભવવા છે. મહાવીર સ્વામીનું આ ચિત્ર તા છપાઇ જ ગયું છે, બીજી ચિત્ર, બીજા સજ્જનોની માન્યતા પ્રમાણેનું - જે તેમણે મોકલ્યુ છે-સત અકની ખીજી આવૃત્તિમાં છાપી દેવાને વિચાર છે. આથી આશા છે કે બન્ને પક્ષને સતોષ થઇ જશે. અમને ખબર ન હતી કે જૈન સપ્રદાયમાં મહાવીર સ્વામીના વેશભૂષાની ખાખતમાં આટલો બધો વિરોધ છે. અમારા કારણે જે મહ'નુભવાને દુઃખ થયું છે કે દુ:ખ થવાનો સંભાવના છે તે બધાની પસે અમે સવિનય ક્ષમા મ ગીએ છીએ.”
-સંપાદક કલ્યાણના તંત્રીશ્રીએ કરેલા આ ખુલાસાની બાબતમાં અમારે કશું કહેવાનુ નથી. તેમણે તો કોઈને પણ દુઃખ ન લાગે એ નીતિ પ્રમાણે પોતાને ખુત્રાસા કર્યો છે અને તેમની આ ઉદાર નીતિ માટે તેમને અભિનંદન ધટે છે. પશુ અમને તે જે ભાઈએ “ કલ્યાણ”ના “ સંત અંક”માં છપાઇ ગયેલ ચિત્રને ભગવાન મહાવીરદેવના સાચા ચિત્ર તરીકે સ્ત્રીકાર્યું છે અને પોતાને તે અભિપ્રાય કલ્યાણના તંત્રીને લખી જણાવ્યા છે તે ભાઇની સમજણુ ઉપર દયા આવે છે. જે વાત દીવા જેવી સ્પષ્ટ હોય તે પણ ધ્યાનમાં ન આવે એ ખરેખર બહુ દયનીય દશા ગણાય ! પોતાના—સ્થાનકવાસી –સંપ્રદાયના સ્મૃતિને નહીં માન વની રૂઢી જેવી માન્યતાને માનવાના દાવા કરવા છતાં પ્રાકૃતિક રીતે માસને પ્રભુસ્મૃતિ કે પ્રભુચિત્ર તરફ્ કેવુ આકર્ષણ થાય છે તેને આ એક સરસ દાખલો છે. ખેર !
For Private And Personal Use Only
આ બાબતમાં વધુ ન લખતાં જે મુદ્દાઓના આધારે આ ચિત્રને ભગવાન મહાવીરદેવના ચિત્ર તરીકે સ્વીકારવાને વિરોધ કરવામાં આવ્યો છે-આવે છે તે મુદ્દાઓને બતાવતા, અમે કલ્યણના તત્રીશ્રી ઉપર જે પત્ર લખ્યા હતા તે અહીં રજૂ કરીએ છીએ, અમને વિશ્વાસ છે કે કોઇ પણ જૈન ઇતિહાસ કે જૈન સિદ્ધાંતના જાણુકાર તટથ વિદ્યાનતે અમારી વાત બરાબર લાગ્યા વગર નહીં રહે. અસ્તુ !
-તત્રી