________________
Shri Mahavir Jain Aradhana Kendra
અક ]
“ચાસ્તવ”થી શરૂ થતા પદ્યનુ કર્તૃત્વ
[૨૫]
મળતી આવતી માન્યતાના ધાતક પદ્યને-પછી ભલેને એના કર્તા તીર્થાન્તરીય કર્યાં ન હાય-રજુ ન કરી શકે ? આનો ઉત્તર રૃખીતે છે કે કરી શકે. વિશેષમાં તેમણે ૯૭મા પત્રમાં ઔદ્દાચાય ધર્મ કીતિતુ એક પદ્મ એવી રીતે આપ્યું છે તે એને વિશેષ પૂરાવા છે.
શ્રી. આનન્દસાગરસૂરિનુ બીજુ` એક કલ્પન એ છે કે શ્રુતઃવલિદેશીય ભગવાન સિદ્ધસેન દિવાકર જો કે આવ સ્તુતિકાર છે, છતાં તેમની વિશેષ ખ્યાતિ વાદી મુખ્ય’ તરીકેની છે કે જે હકીકત શ્રી. મલયગિરિસરિષ્કૃત આવશ્યકનિયુકિતની વિવૃત્તિ ઉપરથી જાણી શકાય છે. આ સંબંધમાં એ પ્રશ્ન ઉઠે છે કે એક જ સમર્થ વ્યકિતની અનેકવિધ ખ્યાતિ હાઇ શકે કે નહિ ? શું દિગબરીય આધ સમન્તભવ્રતી સ્તુતિકાર તેમજ મહાવાદી તરીકે ખ્યાતિ છે એ વાત ખોટી ઠેરવી શકાય તેમ છે ?
www.kobatirth.org
અત્ર એ પણ નોંધ કરવી આવશ્યક સમજાય છે કે શ્રી હરિભદ્સરિષ્કૃત ગણાતી સભ્યકત્વસતિકાની ૩૨ મી ગાથામાં જે આ પ્રભાવી છે તેમાંના ‘ વાદી ’ ના ખ્યાલ આપવા માટે એના વિવરણકાર શ્રી સધતિલકસૂરિએ શ્રી મહલવાદીનું ચરિત્ર આપ્યુ છે.૧૩ વળી શ્રી યાકિનીમહત્તાનુ તરીકે સુપ્રસિદ્ધ શ્રી હરિભદ્રસૂરિએ અનેકાન્તજયપતાકાની સ્વપન ટીકામાં બાદ ત્રવાર્તાવમુખ્ય:૧૪ સમન્તમદ્રા એના ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી એમ માનવાનું કારણ મળે છે કે શ્વેતાંબર સ ંપ્રદાય મુખ્ય વાદી તરીકે જુદી જુદી વ્યકિતનો ઉલ્લેખ કરે છે. શ્રેષ્ઠ સ્તુતિકાર તરીકે એવી હકીકત જાણવામાં નથી તો પછી મષિરની પૂર્વે થઇ ગયેલા એ મહાન આચાય તે સિદ્ધસેન દિવાકર અભિપ્રેત હશે એમ સમજાય છે અથવા તો એ એ આચાર્યો તેમજ મલ્લિષણસૂરિ પણ આધ સ્તુતિકાર તરીકે પ્રસિદ્ધિ પામેલા ગિંબર આચાયૅ સમન્તભદ્રં જ સૂચવતા હે ય એમ પણ સંભવે છે.
આવી પરિસ્થિતિમાં ચાર વિકલ્પો થઇ શકે છે:—
"
(1) ‘નચાસ્તવ વાળા પઘના કર્તા સિદ્ધસેન દિવાકર હોય.
(૨) એના કર્તા સમન્તભદ્ર દિગબરાચાર્ય હોય.
૧૪. મૂળમાં ચોથા અધિકારમાં નિમ્ન લિખિત એ દ્યો આપ્યાં છેઃ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) એના કર્તા સમન્તભક્ ત્રેતાંબર હાય.
(૪) જંતાના શ્વેતાંબર અને દિગંબર એમ એ સ્પષ્ટ વિભગે પડી ગયા તે પૂર્વે થયેલા કોઇ તટસ્થ આચાર્ય હોય. આ પૈકી પ્રથમ વિકલ્પને માટે જેવુ જોઇએ તેવુ સબળ પ્રાણુ મળતુ નથી, કેમકે કાઇ પણ વિદ્યાને હજી એવુ વિધાન કર્યાનું જાણમાં ૧૩, જુઓ શેઠ દે. લા. જે. પુ. ક્રૂડ સંસ્થા તરથી પ્રસિદ્ધ થયેલી આવૃત્તિનુ ૧૧૭ મુ પત્ર.
"
आह च वादिमुख्यः ” કેવા નિર્દેશ પૂર્ણાંક
बोधात्मा चेच्छब्दस्य, न स्यादन्यत्र तच्छूतिः ।
यद् बोद्धारं परित्यज्य, न बोधोऽन्यत्र गच्छति ॥ १ ॥
न च स्यात् प्रत्ययो लोके, यः श्रोत्रा न प्रतीयते । शब्दाभेदेन सत्येवं, सर्वं स्यात् परचित्तवत् ॥
,,
જુઓ શૅફ મનસુખભાઇ ભગુભાઈ તરફથી બહાર પડેલ પ્રતાકાર આવૃત્તિનું પૃ. ૪૩ અ.
For Private And Personal Use Only