SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra [૧૨] www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ યમભધ રચેલી અદ્ભુત સ્તુતિએ એક સમયે રંગીતા મુનિવય શાલન મહાત્મા નગરમાં ભિક્ષા લેવાને નીકળ્યા. પેાતે જૈનમુનિ એટલે ઉઘાડા મસ્તકે અને ઉઘાડા પગે હતા. દેહ ઉપર શૃંગાર–આભૂષણો ન હતાં. હૃદયકમલની અન્દર કોઈ પણ જાતની સાંસારિક અભિલાષા ન હતી. જીન્હાને લાલુપતા કે મેાજશાખ અને વૈભવાની ઈચ્છા ન હતી. તે કેવળ આત્મધ્યાનમાં જ મગ્ન હતા. ભિક્ષાને કઈક વાર હેાવાને લઈને, જિન–મંદિરમાં જઈને દીવ્ય ન્યાતિમય, રાગદ્વેષ અને મેાહના નિબિડ બંધનથી મુક્ત, અશોક વૃક્ષ વગેરે આ મહાપ્રાતિહાર્યોથી વિભૂષિત, કેવલજ્ઞાન અને કૈવલદર્શનરૂપી તેજ વડે સમગ્ર દુનિયાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સવ ભાવેાને જાણનારા, અનુપમ એવા, સુરાસુરેન્દ્રનરથી પૂજિત દેવાધિદેવ, એવા વતરાગ ભગવન્તની અનુપમ મૂર્તિને દેખીને, રામેરામ જેના વિકવર થઈ ગયેલાં છે એવા શાલનમુનિએ હાર્દિક ભાવથી હર્ષાત્કષ્ટ હૅચે યમકઅન્ય નવા નવા શ્વેાકે—નવી નવી Acharya Shri Kailassagarsuri Gyanmandir '' સ્તુતિઓ રચી રચીને ધણી ઘણી પ્રાર્થના કરી. શ્વેાકેાના સુંદર આલાપમાં શે।ભનમુનિવરનું હૃદય ઉછળવા લાગ્યું. અને તે પેાતાના દેહનું ભાન ભૂલી ભક્તિરસમાં તલ્લીન થઈ ગયા. જેને દેહ સુંદર છે, જેનું મન નિર્મૂળ છે, જેને આત્મા પવિત્ર છે એવા શાભનમુનિના મધુર કંઠથી ખેલાએલા મનેાહર àાકથી, સુંદર આલાપથી, મંદિરના નિર્જીવ પાશાણા, બળતા ધીના દીપકા અને જિનેશ્વર પ્રભુની અલૌકિક મૂર્તિ પણ જાણે શેલનમુનિવરના સુંદર શબ્દથી પ્રસન્ન થયાં ન હેાય, એમ ભાસતું હતું. [ અપૂર્ણ ] [વર્ષ ૩ ૨ ठाण समवायेगियत्थो उत्सर्गापवादविधिज्ञो गीतार्थः " ॥ [ અ—ઠાણાંગસૂત્ર અને સમવાયાંગસૂત્રના નાતા, ઉત્સર્ગ અપવાદ માના જાણકાર તેનું નામ ગીતાય કહેવાય છે. ] ૩ ચાર્દૂલવિક્રીડિત, પુષ્પિતામા, આર્જનીતિ, કુષિમ્મિત, વસતિસજા, માલિની, મન્દ્રાકાન્તા, ૩૫જ્ઞાતિ, રિળી, સજા, પૃથ્વી, અનુષ્ટુપ, વિરા, નર્વટ, શિરિની, ફૂડ ઈત્યાદિ અનેક અનેક છન્દેમાં, શબ્દની અપૂરચના પૂર્ણાંક, લાલિત્યમય, ગમ્ભીર અયુક્ત, અનુપ્રાસ સહિત, યમકબધ, સમર્થ વિદ્વાનને પણ દીગ્મૂઢ કરી નાખે તેવી, વર્તમાન ચેાવાસીના દરેક તીર્થંકરની નવી નવી સ્તુતિ રચી. એ સ્તુતિ–કાવ્યા અદ્યાપિ મેાજીદ છે, અને સંસ્કૃત અભ્યાસીને ત અત્યંત ચમત્કાર ઉપજાવે તેવાં છે. For Private And Personal Use Only ઉપાધ્યાયજી શ્રી ક્ષમાકલ્યાણજી પ્રણીત ધૈણોચપ્રાણ્યા શ્રીવયંનચૌવીશી, તથા મહાકવિ મુનિપુંગવ શ્રી શેલનમુનિ પ્રણીત વસ્તુવિજ્ઞત્તિનિનેન્દ્રस्तुति चोषीशी” મેકલે છે. ધમ.પ૯,૫ની." પાલીતાળા તરફથી બહાર પડેલ છે. 66 I અત્યારે સાધુ-સાધ્વી વગેરેમાં તેને અહેાા પ્રચાર છે. તેમજ ગુજરાત, કાઠિયાવાડ વગેરે દેશોમાં શ્રાવક શ્રાવિકા વર્ગ પણ આ સ્તુતિને ધણા જ લાભ લઈ રહેલ છે. આના પર ખુદ મહાકવિ ધનપાલે પણ સંસ્કૃત ટીકા રચેલી છે. તેને સચોટ પુરાવેા મહેન્દ્રસૂરિ પ્રબન્ધ આપી શકે છે. તે નીચેની સંસ્કૃત ગાથા વાંચવાથી સહેજે સમજાશે. तासां जिनस्तुतीनां च, સિદ્ધઃ સાતઃ વિઃ ॥ टीकां चकार सौंदर्यस्नेहं चित्ते वहन हदम् ॥ ३२९॥ प्र० म० प्रबन्धे
SR No.521528
Book TitleJain Satyaprakash 1938 01 SrNo 30
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy