________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હસ્તિનાપુરી તીર્થ
લેખકઃ-મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
(ગતાંકથી પૂર્ણ ) હસ્તિનાપુરીએ મહાન સમ્રાટ ચંદ્રગુપ્તની જાહેરજલાલી જોઈ છે. ચૈત્ર પૂર્વધારી શ્રી ભદ્રબાહુવામીજી મહારાજના સમયની જૈન સધની ઉન્નત રિયતિ નીહાળી છે. અનેક ત્યાગમૂર્તિ-સાધુ ભાવાત્માઓ અહીં પધાર્યા છે. સમ્રાટ અશોક ભારતની દિગવિજય યાત્રા વખતે અહીં આવેલા હતા; તેની ચાદ આજ્ઞાઓ પૈકીની એક આજ્ઞા (શિલાલેખ) ઈન્દ્ર પ્રસ્થમાં હતી. આ દરમ્યાન ભારતની રાજધાની ઈ-દ્રપ્રસ્થથી હટી ગઈ હતી અને પાટલી પુત્ર ભારતની રાજધાની હતું. આ વખતે ઇન્દ્રપ્રરથનું ગૌરવ ઘટયું અને સાથે જ હસ્તિનાપુર ઉપર એક વધુ ફટકો પડયે.
અશોક પછી તેનો પ્રતાપી પત્ર સમ્રાટ સંપ્રતિ ભારતને સર્વેસર્વા બન્યો. તેણે આ પ્રાચીન તીર્થભૂમિ સમી જૈનપુરીને સંભાળી અને તેનાં પ્રાચીન સ્મૃતિ ચિહ્નેને ઉદ્ધાર કરાવ્યો. ઈતિહાસ યુગનાં અનેક આક્રમણે :
સમ્મતિ રાજાની પછી ભારત અનેક વિભાગોમાં વિભકત બન્યું, અને વિદેશીઓના હુમલા શરૂ થયા. છેલે ચૈહાણુવંશીય પૃથ્વીરાજના સમયથી દિલ્હી ભારતનું કેન્દ્ર બન્યું. નવી દિલ્હી તેણે વસાવી. પાણીપતના મેદાનમાં-હસ્તિનાપુરીની છાતી ઉપર-મહમ્મદ ઘોરીને તેણે સત્તર વાર હરાવ્યું. પણ આખરે પૃથ્વીરાજ વિલાસ, અભિમાન મમતથી ઘેરાયે અને હાર્યો. વિદેશી સત્તાનાં જડ-મૂળ અહીંથી શરૂ થયાં. ધીમે ધીમે કાબુલ, ગજની, તુર્ક, પઠાણ, લદી, ખીલજી, આદિ રાજાઓએ દિલ્હી લુંટવા માંડયું. એ હસ્તિનાપુરનો સાથી પ્રથમ વારે આવો. પાણીપતના મેદાનમાં જીતનાર સૈથી પ્રથમ અહીજ આવતો; દિલ્હી તે ત્યારપછી આવતું. પ્રકારની કારણતા દ્ધને ઈષ્ટ છે તેનું સ્પષ્ટીકરણ પથમ થવું જોઈએ. સ્પષ્ટીકરણમાં બ્રાદ્ધ જે જે કારણને સ્વીકાર કરશે તે તે કારણ યુક્તિબળ આગળ ટકી શકતું નથી, કેમકે બધા પક્ષમાં દેવ આવે છે. તે દેષને બતાવવા માટે બાવીસ લેક સુધી “ન્યાયખંડ ખાધમાં તૈયાયિક રીતિએ શૈદ્ધ ધર્મના ક્ષણિકવાદનું સેંકડે પંક્તિઓના વિસ્તારથી ખંડન કયું છે અને વચમાં વચમાં નૈયાયિકનું ખંડન કરી સ્યાદાદ સિદ્ધ કર્યો છે. ત્યારપછી ચોત્રીસ લેક સુધી તૈયાયિક માન્ય પદાર્થનું ખંડન કરવામાં આવ્યું છે. તદુપરાંત વિજ્ઞાનાત મતનું નિરસન સરસ રીતે કર્યું છે. એવી રીતે વિચાર કરતાં આત્માને કેવળ નિત્ય અથવા કેવળ અનિત્ય માનનારના મતે બંધ મેક્ષ વગેરે વ્યવસ્થા ટકી શકતી નથી. તે માટે વીતરાગોત નિત્યાનિત્ય સ્વરૂપ આત્મતત્વ માન્યા સિવાય છૂટકો નથી.
(અપૂર્ણ)
For Private And Personal Use Only