________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : કે હમત ઘટવ, પટવરૂપ વિરૂદ્ધ ધર્મના અભ્યાસથી ઘટ અને પટમાં પરસ્પર ભેદ
જેવી રીતે સિદ્ધ થાય છે તેવી રીતે કોઈ વખત ઘટ કાર્યકારી છે અને કોઈ વખતે અકારી છે. એવી રીતે કારીત્વ અને અકારીત્વ રૂ૫ વિરૂદ્ધ ધર્મના સંબધથી પૂર્વોત્તર કાળના ભેદથી બન્ને ઘટ ભિન્ન સિદ્ધ થયા. કેમકે ઘટ સંતતમાં અમારી સ્વરૂપ ઘટને નાશ થયા વિના કારી સ્વરૂપ ઘટની ઉત્પત્તિ થઈ શકતી નથી. એવી રીતે ઘટમાં ક્ષ િકત્વને નિશ્ચય થવાથી આ જ દૃષ્ટાંતથી સત્વરૂપ હેતુથી જદી નાશ થનાર શબ્દાદિમાં ક્ષણિકની સિદ્ધિ થશે. જેમકે- જે સત્ છે તે ક્ષણિક છે એ અનુમાનથી ઘટ, શબ્દાદિક પણ સત્ છે તે માટે ક્ષણિક છે, આ પ્રકારે ઉપસ્થિત થતી શૈદ્ધની આશ ને દૂર કરવાને ગ્રંથકાર પાઠક પ્રવર યશોવિજયજી મહારાજ ઉપરના કોકથી, નીચે પ્રમાણે વિસ્તારથી ખડન કરે છે –
કઈ વખત બીજ અંકુરનું કારી (કરનાર) છે અને કોઈ વખત કારી નથી માટે કરિ-અકારિત્વ રૂ૫ વિરૂદ્ધ ધર્મના સંબંધથી અંકુર કારિ બીજ અને તદકારિ બીજને ભેદ સિદ્ધ થાય છે. કોઈ વખતે બીજ અંકુરકાર બીજનું કારિ છે અને કદી અંકુરકારિ બીજનું અકારિ છે, અતઃ અકુરકારિ બીજકર બીજને, અંકુરકાર બીજ અકારિ– બીજથી ભેદ સિદ્ધ થાય છે. આ પ્રકારે પ્રતિક્ષણ બીજનો ભેદ હોવાથી ક્ષણિકત્વની સિદ્ધિ થાય છે. એવી રીતે ઘટાદિ પદાર્થોમાં સત્ત્વ અને ક્ષણિકવની વ્યાપ્તિ સાબિત થવાથીગ્રહણ કરેલ વ્યાપ્તિવાળા સત્ત્વ હેતુથી સત્પદાર્થ માત્રમાં ક્ષણિકતની સિદ્ધિ થાય છે એવો બદ્ધને ઉપર પ્રમાણેને આશય છે; પરંતુ તે ઠીક નથી, કેમ કે વિરૂદ્ધ ધમો (કારિવ અકારિત્વરૂપ), જ્યારે જે પદાર્થ જે કાર્ય (અંકુરાદ) પ્રતિ સમર્થ હોય ત્યારે તે પાથે તે કાર્યને કરે છે. જેમ કારણોની સાથે ક્ષેત્રમાં રહેલું બીજ, ઘરમાં કોઠીમાં રહેલા બીજને પણ તે સમયમાં તૈયાયિક અંકુર કરવામાં સમર્થ માને છે તે તે વખતે તે બીજે અકુર કરવો જોઈએ આ (પ્રસગ) આપત્તિ છે. જ્યારે જે પદાર્થ જે કયને નથી કરતા ત્યારે તે તે કાર્યના પ્રતિ અસમર્થ છે. જેમ પથર જ્યાં સુધી વિદ્યમાન રહે ત્યાંસુધી કોઈ ૫ણ વખત અંકુરને કરતા નથી, માટે તે અંકુર કરવાને અભય છે. કઠીમાં રહેલું બીજ પણ અંકુરતે કરતું નથી માટે તે અમર્થ છે, આ વિપર્યય ( વિપરીત સિદ્ધ) છે. એવી રીતે પ્રસંગ અને વિપર્યથી સમથ રૂપે માનેલા બીજમાં પણ અસામર્થની નિદ્ધિ થવાથી વિરુદ્ધ ધર્મ સિદ્ધ થયો. બૌદ્ધનું આ કથન ઘણા વિકલપોથી હગાઈ જવાથી અસદ્ધ છે તે વાત યશોવિજયજી મહારાજના ઉપર્યુક્ત થકમાં કહેલા વિપતેરસિદ્ધિ એ શબ્દોથી સિદ્ધ થાય છે. કેમકે પૂર્વે બતાવેલા પ્રસંગમાં ઘણા વિકલ્પને અવકાશ હોવાથી પ્રસંગની અસિદ્ધ છે તે બતાવે છે. કારણને સામર્થ્ય કહે છે તે કાકણ ફલોપધાયકત્વ અને સ્વરૂપમૃત્વ રૂપ બે પ્રકારે છે. પિત્તના અવ્યવહિત પૂર્વ કાળમાં જેની વૃત્તિ હોય તે કારણ ફલોપધાયક કહેવાય છે અને તેને જ કરિ કહે છે. તથા સહકારી યોગ્યતા અને રવરૂપ તારૂપ, યોગ્યતા પણ બે પ્રકારની છે. એક સ્થાનમાં બધા કારણેના સંમેલનને સહકારી યોગ્યતા કહે છે. કારણને અસાધારણ બીજવાદ, બીજવવ્યાપ્ય કુર્વપત્ર અને સહકારીના ન હોવાથી કાર્યનાં નક જે ન થાય એવા ધર્મ, એમ સ્વરૂ યોગ્યતા ત્રણ પ્રારની છે. તે પ્રસંગમાં હે ભૂત મિથ્યપદથી ક્યા
For Private And Personal Use Only