SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [3] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૩ મુસલમાનાએ પોતાના રિવાજ અને જાતિ–વભાવ મુજબ તોડ ફોડ આરંભી; લુટફાટ ચાલુ રાખી, હસ્તિનાપુરીની બચી રહેલી શે,ભા તેમણે મીઠ્ઠીમાં મીલાવી આ આખા પ્રાંત તવાહ થઇ ગયા. ગગા અને યમુનાના આ વચલા પ્રદેશમાં કાચુ સેનુ નિપજતું, કિન્તુ અત્યાચારેાની આગમાં એ બધુ બળીને ભસ્મ તું થઇ ગયું. પ્રશ્ન નીચાવાઇ ગઇ, હસ્તિનાપુરજી વેરાન જંગલ બનતું ગયું. નવીન હસ્તિનાપુર પણુ વસ્યું. મંદિશ મસ્જીિદ થયાં, જેનાં ખંડેરે આજે ઉભાં છે. તેમાં વળી ગગા મળ્યા કોપાયમાન થયાં અને પ્રાચીન અને અર્વાચીન નગરીને પોતાના ઉદરમાં સમાવી દીધી. પછી તો ઘણાએ બાદશાહ આવ્યા ને ગયા. ઘણીખે બદશાહતો સ્થાઇ અને ઉઠી ગઇ. આ બધું આ નગરીએ જોયુ, અહીં મસ્જીદે બંધાવાઇ, મેગલ સુખને આરામ આપનાર આરામગૃહ-બગીચાા, બગલા, બંધાયા. પણ છેલ્લ નાદીરશાહના જુલ્મી હુમલા સમયે હસ્તિનાપુર ભયંકર રીતે નાશ પામ્યું. તેનુ અસ્તિત્વ સુદ્ધાં જોખમમાં આવી પડયું. અવશેષમાં રહ્યાં પ્રાચીન જૈન મંદિર, મસ્જીદો અને શિવાલયે જૈન મંદિરામાં હતા સ્તૂપ અને તેના ઉપર પાદુકા. પૂજાના અભાવે શિવાલયો અનુક્રમે ટુટી ગયાં, મસ્જીદો પણ ગઇ. આજે એના ખંડિયેર ઉભાં છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વધુ પડતીનુ કારણ : મુસલમાની અન્તિમ યુગમાં મરા, જાટ શિખ આદિના સંધર્ષણ-ભાષણ સંધષ સમયે જૈન સાધુતા વિહાર અંધ થવા માંડયા. સુવિહિત સાધુના વિહારના અભાવે સ્થિરવાસ મંડાયા અને યતિ સંસ્થાએ સ્થાન લેવા માંડયું. આ સમયને લાભ લઇ સ્થાનકમાગી સાધુએ ગ્યા પ્રદેશમાં વિચર્યા. પંજાબનરમાં એમણે ઉપદેશ ફેલાવ્યેા. હસ્તિનાપુરજીનાં પ્રાચીન સ્તુપ-મંદિરના ઉપાસકો ધટયા. તેમજ હસ્તિનાપુરજી પાસેના શ્વેતાંબર જૈને પણ સ્થાનકમાર્ગી બન્યા. બાકી રહ્યા દિગંબર જૈતા. તેમણે અનુકુલતાને લાભ લીધો. પ્રાચીન શ્વેતાંબર સ્તૂપાને તેડી ફેડી નવાં સ્થાને બનાવ્યાં, જેમાં દિગંબરપણું સ્પષ્ટ રાખ્યુ. જુનાં સ્થાનાનાં જે અવશેષો માત્ર રહ્યાં હતાં તે ધ્વસ્ત થયાં. નવીન મંદિર બનાક્યું. ત્યાં દિલ્હીમાં વસતા શ્વે. જેને પણ જાગૃત થયા, અને ધ્વસ્ત થતાં ખાકી રહેલ એક પ્રાચીન સ્તૂપ, કે જે શ્વેતાંબર જ હતે તેની રક્ષા કરી. ધીમે ધીમે નવીન જિન મંદિર ધમશાળા વગેરે બન્યાં. છેલ્લે છેલ્લે પૂ. પ. શ્રી બુર્રરાયજી મહારાજ, પૂ. પા. મૂલયજી ગણુ મહારાજ અને સુપ્રસિદ્ધ પૂ. પા. શ્રી. વિજયાનદ સૂરિજી મહારાજના પ્રયત્નથી, પંજાબ જાગૃત થયું. એ પંજાબની આત્માનંદ જૈન મહાસભાના ઉત્સાહી કાર્યવાહુકાએ આ તીર્થં સંભાળ્યું છે. દિન પ્રતિદિન તીર્થની ઉન્નતિ-આબાદી થતી જાય છે. હાલમાં અહી એક નાનુ ગુરૂકુલ ચાલે છે. અત્યારે ચાલતુ નાનુ ગુરૂકુલ : પ્રચીન ઋષિ મુનિઓના આ પુનિત ધામમાં આ ગુરૂકુલના બાલકા વસતા રૂપ છે, અર્જુન ખાલકોને જૈન ધર્મનું શિક્ષણ અપાય છે. સાથેજ હિન્દી-અને ગણિત પણ ચાલે છે. બાબુજી શ્રીયુત કીતિપ્રસાદજી આના સંચાલક છે. સાદુ અને સરલ જીવન, સાદું અને સરલ શિક્ષણુ એ ગુરૂકુલનું મુખ્ય લક્ષણ છે. આજની જૈન સમાજની દરેક શિક્ષણ સંસ્થાઓનાં કાર્યવાહકોને મારી સાદર સૂચના છે કે આ સાદાઇ અને સરલતા તરફ જર્ For Private And Personal Use Only
SR No.521525
Book TitleJain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy