________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[પ૰]
પાંચમના બદલે પંદરમી તારીખ
અત્યાર સુધી આ માસિક દરેક હિંદુ મહિનાની સુદી પાંચમના દિવસે પ્રગટ કરવામાં આવતું હતું, પણ આ અંકથી, ટપાલખાતાના ખાસ દબાણના કારણે, એમાં થોડાક ફેરફાર કરવા પડયો છે. અને પાંચમના બદલે દરેક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે માસિક પ્રગટ કરવાનું નક્કી કરવું પડ્યુ છે. પાંચમે જ માસિક પ્રગટ થઈ શકે તે માટે અમે ટપાલખાતા સાથે લાંખે! પત્ર વ્યવહાર કર્યો હતે પણ તેનું કશું ઇષ્ટ પરિણામ ન આવ્યું એટલે છેવટે આ પ્રમાણે પંદરમી તારીખ નક્કી કરવી પડી છે “ ગૈતમબુદ્ધ ?” પુસ્તક સંબધી ખુલાસા :
[ લ ૩
'
શ્રીમાન જી. પી. રાજરત્નમ્ એમ. એ. એ કનડી ભાષામાં ગૌતમબુદ્ધ ” નામક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકની પહેલી આવૃત્તિ સન ૧૯૩૪માં અને બીજી આવૃત્તિ ૧૯૩૬માં પ્રસિદ્ધ થઈ હતી. આ પુસ્તક ખૈસુર રાજ્યના શિક્ષણ ખાતાએ અભ્યાસના પુસ્તક તરીકે મંજુર કર્યું હતું.
છેલ્લા પાંચ છ મહિના થયા જૈન સમાજમાં આ પુસ્તક સંબંધી કેટલેક ઊહાપાત શરૂ થયા છે. અને આ પુસ્તકમાં આપણા તીર્થંકરોની નિંદા કરવામાં આવી હાવાનું જણાવીને તે પુસ્તક માટે યોગ્ય પગલા લેવાનું સુરના સરકારી ખાતાને લખવામાં આવ્યુ છે.
*
For Private And Personal Use Only
આ પુસ્તકની ખતે આવૃત્તિએ અમે મેળવી છે અને બાવનમા અને સત્તાવનમા પાના ઉપરના જે લખાણ માટે જાહેરમાં ચર્ચા ચાલી છે તે બંને પાનામાંના કથાનકાનું અક્ષરસ અંગ્રેજી ભાષાંતર એ પુસ્તકના મૂળ લેખક શ્રીમાન્ જી. પી. રાજરત્નમે અમને મેકલી આપ્યું છે. આ સંબંધમાં અમારે પોતાના કંઈ પણ મત આપતાં પહેલાં અમે તે અંગ્રેજી ભાષાંતર અને તેને ગુજરાતી અનુવાદ આપીએ છીએ જેથી એનું રહસ્ય બરાબર સમજવામાં અનુકૂળતા પડે.
1. Translation of the para on page 52 of the second edition of GAUTAMA BUDDHA '
"Buddha went from Sankasya to Jetavana at Sravasti. Seeing that Buddha was becoming famous, those of other faiths, called the Tirthakas, could not tolerate (it). They thought to soil the name of Buddha, somehow. At last, they instructed a scheme to  woman, cal!ed Cinca. She often used to come to Jetavana as a hearer of Dharma. One day she tied a wooden ball to her stomach, came (to the assembly), and in the full assembly said · Buddha, I am pregnant. You are the father of this child. Make me a place for my lying-in.' Seeing her tell a lie, Buddha pitied her. He said ‘Sister, only we two know whether what you say is