SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંપાદકીય વકતવ્ય ત્રીજું વ ગયા અંકે બીજું વર્ષ પૂર્ણ કરીને વર્ષામાં પ્રવેશ કરે છે. આ * ત્રીજી વ * * પાંચમના બદલે પદરમી તારીખ. ‘‘ગૌતમબુદ્દ” પુસ્તક સ ંબંધી ખુલાસા. * શ્રીમાન્ ચુનીલાલ વર્ધમાન શાહનું “રાજહત્યા”. કે Acharya Shri Kailassagarsuri Gyanmandir “ શ્રી જૈન સત્ય પ્રકાશ ત્રીન ૬ શ્રી જૈન સત્ય ,, કંઈક મુશ્કેલીઓ, કંઈક અગવડા અને કંઈક ઊણપો છતાં પ્રકાશે 'પેાતાના ઉદ્દેશ પ્રમાણે પ્રતીકાર કરવામાં અને ઇતિહાસ તેમજ સાહિત્ય વિષયક વાચમ સમાજ સમક્ષ રજૂ કરવામાં પોતાથી શક્ય બધું કરવાને પ્રયત્ન કર્યો છે. આ પ્રયત્નમાંને એક પ્રયત્ન “ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ''ની યોજના પૂરી પાડવાના હતા. પરમાત્મા મહાવીરદેવના જીવનની જુદી જુદી વિગતે પૂરી પાડતા અનેક લેખાથી સમૃદ્ધ બનેલા આ અંકની અનેક વિદ્વાના અને વર્તમાન પત્રાએ પ્રશ'સા કરી છે. આ અને આ પછીનાં ખીન્ન વર્ષો દરમ્યાન વધુ સંગીન કાય કરવાની અને બની શકે તે પ્રમાણે વધુ સરસ વાચન રજુ કરી સમાજની સેવા કરવાની ભાવના સાથે અમે નવા વર્ષીમાં પ્રવેશ કરીએ છીએ. 29 ગયા વર્ષ દરમ્યાન સમિતિને અને માસિકને દરેક રીતે વધુ પગભર કરવાના પ્રયત્ન કરવા માટે સમિતિના સભ્ય પાંચે પૂજ્ય મુનિ મહારાજોના અમે ઘણા આભાર માનીએ છીએ. સાથે સાથે ખીજા જે પૂજ્ય મુનિરાજોએ અને વિદ્વાનાએ પેાતાના લેખા આપતા રહેવાની ઉદારતા બતાવી છે તેમને, સમિતિને આર્થિક મદદ કરનાર ઉદાર સખા ગૃહસ્થાના અને માસિકના પ્રચાર માટે પ્રયત્ન કરતા દરેક પૂજ્ય મુનિરાજને અમે આભાર માનીએ છીએ. અને ભવિષ્યમાં પણ તેઓ એવા જ સહાકાર આપતા રહે એમ પ્રાર્થીએ છીએ. . For Private And Personal Use Only આપણા સાહિત્ય અને ઇતિહાસના કેટલાય પ્રદેશે! હજી આ પ્રદેશાને ખેડવા માટે જેટલા પ્રયત્ન કરવામાં આવે તેટલા અમારાં શક્તિ અને સાધને પ્રમાણે, આ ક્ષેત્રા માટે બનતું કરવાની અમારી ભાવના છે. અમે તે ઇચ્છીએ છીએ કે દર વર્ષે “ શ્રી મહાવીર નિર્વાણુ વિશેષાંક ” જેવા એકાદ દળદાર વિશેષાંક અમે પ્રગટ કરી શકીએ. પણ અમારી આ બધી ભાવનાની સિદ્ધિને આધાર અમને મળતી આર્થિક સહાયતા અને આપણા વિદ્વાન પૂજ્ય અન્ય લેખકે। તરફથી મળતા સહકાર ઉપર છે. મુનિરાજે અને આપણા પૂજ્ય મુનિસમુદાયમાં દરેક વિષયના વિદ્વાને મૌજૂદ છે. તેએ ધારે તે સારામાં સારા લેખા તૈયાર કરી શકે એમ છે. પણ હજી સુધી તેએામાં લખવાની પતિને બહુ પ્રચાર નથી થયા એટલે પૂરતા પ્રમાણમાં “ શ્રી જૈન સત્ય પ્રકાશ ”તે તેની વિદ્વત્તાને લાભ નથી મળ્યા. પણ ધીમે ધીમે અમને તેઓને વધુ સહકાર અવશ્ય *મળશે એવી અમને ખાતરી છે. અમને આશા છે કે અમારી આ ખાતરી સફળ થશે અને સમસ્ત મુનિસમુદાયે નિમેલી સમિતિનું આ માસિક વધુને વધુ સમૃદ્ધ બનતું જશે ! અણખેડાયેલા પડચા છે. આછા છે. ધીમે ધીમે
SR No.521524
Book TitleJain_Satyaprakash 1937 08 SrNo 25
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy