SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ (६) धातुभूति : श्री यमनाथ : (यतीथी ) सं. १५३३ वर्षे महा वदी ११ शनौ उप० बीपावटगोत्रे सा० लाधा भार्या ललतादे पु० डीडा धाल्हाम्यां पितृमातृश्रे० श्री धर्मनाथबिंब कारितं प्र० धर्मघोषगच्छे भ० श्री महेन्द्रसूरिपट्टे भ० श्री शालिभद्रसूरिभिः । શ્રી ધર્મનાથજીની પંચતીર્થ પર ધર્મ છેષ મચ્છનો ઉલ્લેખ છે: આગરા વગેરે પ્રદેશમાં ધર્મ છેષ ગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠિત ઘણી મૂર્તિઓ છે, જેમાં શ્રાવક તરીકે સુરાણું (ઓસવાળ) તથા શ્રીમાળીનાં વિશેષ નામે છે. સુરાણ તો આ ધર્મ ઘોષસૂરિના ઉપદેશથી (જેઠાણા વગેરે ગામમાં) જૈન થએલ છે, જે હાલ તપગચ્છને ઉપાસે છે. શ્રીમાળી વડગ૭-તપગના શ્રાવકે છેએટલે સુવિહિતગોને બરાબર આરાધે છે. આગરા - દિલ્લી પ્રદેશમાં ધમષ ગજી સાથે તેઓને વિશેષ સબંધ જોડાયો, પરન્તુ જ્યારે ધર્મ પગચ્છના સાધુ કે યતિઓ ને મલ્યા ત્યારે તેઓએ આ જિનરંગસૂરિના પ્રયત્નથી ખરતરગચ્છ સ્વીકાર્યો છે. વિરાટ નગરમાં શ્રીમાળીના ૩૦૦ ઘર હતા, તપગચ્છના આરાધક હતા. તેમનાં મદિર, શિલાલેખ આજ પણ વૈરાટ નગરમાં વિદ્યમાન છે. તેઓ દિલ્લી પ્રદેશમાં આવી વસ્યા. તેમણે પણ અન્ય શ્રીમાળી ભાઈઓના સહવાસથી ખરતક સ્વીકાર્યો છે. તેમાં રાજ્યાણ ગોત્રના શ્રીમાળીનો ઈતિહાસ વિશેષ ઉતાવળ છે. સારાંશ એ કે ધમષ ગ૭ના આચાર્યોએ જૈનધર્મની પ્રભાવનામાં મોટો ફાળો આપ્યો છે ( ५४ ५०पर्नु अनुसंधान ) अन्य तीर्थकों द्वारा परिगृहीत * जिन मूर्तियों को भी वंदन, नमस्कार नहीं करुंगा,' बस । यहां पर यह लेख समाप्त होता है । रामपुरियाजी के लेख को लेकर हो इसमें चर्चा की गई है। किसी संप्रदाय की निंदा करना इस लेख का कतई ध्येय नहीं है । यदि इसी प्रकार की शंकायें ओर पैदा की जायेंगी तो यथासाव्य उत्तर दिया जायगा । इस लेख के सम्बन्ध में यदि कोई लिग्वना चाहें आनन्द से लिख सकते हैं । * अरिहंत चेइयाई पद का अर्थ जिन प्रतिमा और जिनमंदिर पढकर हमारे स्थानकवासी और तेरापंथी बंधु घबडा उठते हैं। परन्तु जिनप्रतिमाओं की प्राचीनता से और मंदिरों के खण्डहरों की प्राचीनता से ही आज जैन धर्म की प्रधानता सिद्ध हो रही है । महंजोदडो के टीले से निकली हुई जैन मूर्तियों को देखकर ही तो वे लोग प्रश्न कर बैठते हैं - क्या ऋगवेद से भी पहले का जैन धर्म है ? जो कल तक अधिक से अधिक पार्श्वनाथ स्वामी से ही जैन धर्म की प्राचीनता स्वीकारते थे । वह टीला पांच हजार वर्ष पहले का माना जाता है। पांच हजार वर्ष पहले क्या अजैन लोग जैन प्रतिमाओं को मानते होंगे । सुज्ञ पाठक विचारे' । डा. हारनोल की आड लेकर ‘अरिहंत चेइयाई' पद को उड़ा देनेवाले जैन इतिहास के मूल में कुठाराघात नहीं करते क्या ? For Private And Personal Use Only
SR No.521520
Book TitleJain Satyaprakash 1937 04 SrNo 21
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy