SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર પ્રતિષ્ઠા - (૧) બેણપ મુકામે મહા વદી સાતમના દિવસે શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાની આચાર્ય મહારાજ શ્રીવિજયભદ્રસૂરિજીના હાથે. (૨) નાગર મુકામે મહા સુદી ૧૩ ના દિવસે મુનિરાજ શ્રી જ્ઞાનસુંદરજીના હાથે. | કાળધર્મ પામ્યા - (૧) ઉપાધ્યાય શ્રી લક્ષણવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી કલહ સવિજયજી ભોયણી મુકામે. (૨) પંચાસ વૃદ્ધિવિજયજી મહારાજ લવ ડ (દહેગામ) મુકામે. પ્રતિમાજી નિકળ્યાં -નાસિક જીલ્લાના નાંદગામ તાલુકાના સાકર નામના એક નાના ગામમાં, એક પટેલના ઘરમાંથી એક જિનપ્રતિમાજી મળી આવેલ છે. આ પ્રતિમાજી શ્રી અજિતનાથ ભગવાનની છે. તેની ઉંચાઈ ૯ ઇંચ, અને પહોળાઈ ૭ ઈંચની - છેમૂર્તિ પાષાણુની છે અને તેના ઉપર ૧૮૨ ૬ ના સંધત છે. રડિયા માર્કત ભાષણ - આવતી ચૈત્ર સુદી ૧૭ તા. ૨૩--૭૭ શ્રી મહાવીર જયંતીના દિવસે દિગંબરા તરફથી નીચે પ્રમાણે બે ઠેકાણેથી રેડિયા માર્ફ ત પ્રભુ શ્રી મહાવીરના જીવન અને કવન સંબધી ભાષણ બ્રોડકાસ્ટ કરવાની વ્યવસ્થા થઈ છે. (૧) ૧ મુંબઇ માં સાંજના ૭ થી ૭ સુધી. વ્યાખ્યાતા-શ્રીયુત પરમેષ્ઠિદાસજી ન્યાયતીર્ય અને (૨) દિલ્હીમાં રાતના ૨ થી ૮ સુધી.. જીવદયાદિન- અખિલ હિંદ જીવદયા પરિષદે આવતી ચત્ર સુદી ૧૩ તા. ૨૩-૪-૧૭ શ્રી મહાવીર જયંતીના દિવસને આખાય દેશમાં જીવયાદિન તરીકે ઉજવવાનું ઠરાવ કર્યો છે અને તે માટે પ્રચારકાર્ય કર્યું છે. ધર્મ-નિદક પુસ્તક - શ્રીયુત જી. પી. રાજાને તાજેતરમાં જ “ ગૌતમબુદ્ધ ” નામનું એ કે કાનડી ભાપ નું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમ પ્રભુ શ્રી મહાવીર દેવ ઉપર | ધણાં જ અણ છાજતા આક્ષેપ કરવામાં આવ્યા છે એમ જાણવામાં આવ્યું છે. વળી આ પુસ્તક મહેસુર સરકારના શિક્ષણ ખાતાએ ત્યાંનાં માધ્યમિક કે વણી માટે મંજુર કર્યું છે. આ પુસ્તક માટે જૈન એ પોતાનો વિરોધ જાહેર કરવો જોઈ એ. | શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ તરક્યા આ બાબત હૈસુર સરકારના શિલ ગુ તા સાથે પત્રવ્યવહાર શરૂ કરવામાં આવ્યા છે. For Private And Personal use only
SR No.521520
Book TitleJain Satyaprakash 1937 04 SrNo 21
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy