________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
(3) જમણી બાજૂ શ્રી નમિનાથ
(ઉંચાઈ ૧૫ ઇંચ) નીચેને લેખ (પંક્તિ ૧) સં. ૨૬૬૮ સારું શ્રી શ્રીમાનંદ પુત્ર સારુ નિદાન (પંક્તિ ૨) શ્રી નેમિનાથ વિવું 0 5 વરતર વિનચંદ્રસૂરિમિ: ||
જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ મોગલ દરબાર મુનિઓના પ્રવેશ માટે ખુલે કર્યો, ત્યાર પછી અનેક જેન આચાર્ય—મુનિઓએ આગરા ખાતે આવી વિવિધ રીતે જૈનધર્મની પ્રભાવના કરેલ છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ વિ. સં. ૧૬૪૦-૪૧ માં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. પછી આ જિનચંદ્રસૂરિ તથા ઉ૦ વિવેકહર્ષગણિના ઉપદેશથી મોટી પ્રતિષ્ઠાઓ (અંજનશલાકાઓ) થઈ છે, જે ઉપરના શિલાલેખ પરથી નિર્ણિત થાય છે.
ઉ૦ વિવેકહર્ષગણિના ઉપદેશથી સં. ચંદ્રપાલે યમુનાને સામે કાંઠે એક ગગનચુંબી જિનાલય બનાવ્યું હતું. આ જયકેસરીના ઉપદેશથી બીજું પણ એક જિનાલય ત્યાં સ્થાપિત થયું હતું. કાલાંતરે તે જિનાલયો સ્થાયી ન રહેવાથી તેની પ્રતિમાઓ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં લાવી રાખેલ છે. ઉ૦ વિવેકહર્ષગણિ પ્રતિષ્ઠિત પ્રતિમાઓ પૈકીની પ્રતિમાઓ કલકત્તાના કાચના મંદિરમાં, મથુરામાં ઘીયામંડીના મંદિરમાં અને સરઘનાના જિનાલયમાં મૂલનાયકના સ્થાને પ્રતિષ્ઠિત છે-પૂજાય છે.
ઉપાધ્યાયજીએ અંજનશલાકામાં ગચ્છાધિરાજ આ. શ્રી વિજયસેનસૂરિનું નામ દાવેલ છે તે તેમની નમ્રતા તથા ગુરુભક્તિ છે.
મથુરાના ચૌરાશી મંદિર (ચૌરાશી આગમ લખાયા તે સ્થાન)માં રહેલ શ્રી જબૂસ્વામીની ચરણપાદુકા પણ ઉ. શ્રી વિવેકહર્ષગણિ પ્રતિષ્ઠિત છે. જેને શિલાલેખ ચાર વર્ષ પહેલાં સુવાચ્ય હતે: સંભળાય છે કે હાલમાં જ દિગમ્બરેએ તે શિલાલેખને ઘસી નાખ્યો છે. અતુ. (૪) ધાતુમૂતિઃ શ્રી કુંથુનાથ ભગવાનઃ (વીશ)
सं. १५३३ पोष शुदि १५ सोमे । उकेश सा० पद्मा भा० लाडी सुत सा० समवर भा० जीवीणी सुत सा० सहजाकेन भा० मेघाई भातृ सा० सोला भा० पूराई सा० श्रीपाल भा० गउगइ पुत्र धना माका हरपति तेजादिककुटुम्बयुतेन पितृश्रेयोथ श्रीकुंथुनाथचतुर्विंशतीपट्टः कारितः प्रतिष्टितः श्री सूरिभिः श्री नटीपद्रनगरे
(૫) ધાતુમૂર્તિ: શ્રી શાંતિનાથ ભગવાન : (પંચતીથી).
___ सं.० १५०५ वर्षे वैशाख शुदि ७ बुधे श्री उपकेशगन्छे मॉडोगगोत्रे सं. पीथा भा० लषरा श्री सु० गुजर । राणा झांझणा झै श्री शान्तिनाथबिंब कारितं श्री कक्कुदाचार्य संताने । प्रतिष्टितं श्री ककमूरिभि :
For Private And Personal Use Only