SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *KOONKOONKOON COMO જૈનપુરીનાં જિનમંદિરો ની અપૂર્વ કળા લેખક શ્રીયુત સારાભાઈ મણિલાલ નવામ, વડાદરા. ( છઠ્ઠા અકના પાના ૩૭૫ થી ચાલુ ) ૨. લાકડા ઉપરનાં ચિત્રકામેા તથા કાતરકામા ૧. માંડવીની પોળમાં શ્રીસમેતશિખરજીની પાળના મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં લાકડામાં કાતરીને શ્રી સમેતશિખરજીના પહાડની લગભગ પૌંદર ફૂટ ઊંચાઈની રચના કરવામાં આવી છે, જે લગભગ ત્રણસો વર્ષ પહેલાંની છે. મારા સાંભળવા પ્રમાણે પહેલાં તે આખાયે ડુંગર ગાળ ફેરવી શકાય તેવી રીતની ગાઠવણી કરી હતી. દેરાસરના લાકડાના થાંભલા પરની ચિત્રાકૃતિ ઉપર ધૂળના થરના થર જામી જવાને લીધે અસ્પષ્ટ બનેલી. એ ચિત્રાકૃતિએ જોનારને તે પ્રત્યેની આપણી બેદરકારીની સાક્ષી આપી રહી છે. થેાડાં જ વર્ષ પહેલાં જ્યારે હું નાના હતા ત્યારે આ દેરાસરની બહારની ભીંતા ઉપર કેટલાંક સુંદર ચિત્રા મેં મારી નજરે જોએલાં હતા, અને હું ભૂલતા ન હાઉ તેા, તેમાંના એક ચિત્રમાં શ્રેષ્ઠપુત્ર ઈલાચી કુમાર અને નટડીના પ્રસંગતે લગતાં નાટય પ્રયાગાનાં ધણાં જ મહત્ત્વનાં ચિત્રા હતાં. બીજા એક ચિત્રમાં મધુબિંદુના દૃષ્ટાંતને લગતાં ચિત્ર હતાં અને બીજા પણ જૈનધમ ની કેટલીક કથાઓને લગતાં હતાં. આજે જીર્ણોદ્ધારના કારણે એ સુંદર ચિત્રાનું નામનિશાન પણ રાખવામાં આવ્યું નથી. ૨. ઝવેરીવાડ વાઘણ પાળમાં મૂળનાયક શ્રી અજિતનાથના દેરાસરમાં લાકડામાં કાતરી કાઢેલા એક સુંદર નારીકુ જર છે, જેના ચિત્ર તથા સમજુતી માટે મારા તરફથી પ્રસિદ્ધ થયેલ ‘જૈન ચિત્ર કલ્પદ્રુમ નામના ગ્રંથમાં રજુ કરેલા ચિત્ર. નંબર ૧૫૨, ૧૫૩ તથા તેને લગતું ‘ચિત્ર વિવરણ ' જોવા વાંચ}ાને મારી નમ્ર વિનંતી છે. પહેલાં આ નારીકુંજર જૈનધર્મના ધાર્મિક વરઘોડામાં ફેરવવામાં આવતા. તેમાં તથા દેરાસરના રંગમંડપમાંની થાંભલીઓ ઉપરની ચારે બાજીની પાટડીએમાં બહુ જ સુંદર * આ સિવાય ગુજરાત પ્રાંતના બીજા મુખ્ય મુખ્ય શહેર જેવાં કે પાટણ, રાધનપુર, ખ‘ભાત તથા સુરતનાં જૈન દશના લાકડા ઉપરનાં ચિત્રકામાં તથા કોતરકામેાની માત્ર યાદી ‘જૈન ચિત્ર કર્ફ્યુમ ' ના પાના ૪૮ થી ૫૨ માં આપવામાં આવી છે, For Private And Personal Use Only
SR No.521519
Book TitleJain Satyaprakash 1937 03 SrNo 20
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy