________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
ભાઈએ માનવા તૈયાર થશે? ખુલ્લા હૃદયથી દિગમ્બર ભાઇઓને, તે કેવલજ્ઞાન પ્રાપ્તિસમયના શરીરની અવગાહના અને ક્રાડ પૂર્વ પછી થતા મેાક્ષના શરીરની અવગાહના વચ્ચે મેાટો ફરક માનવા જ પડશે. અને જો યુક્તિથી અને અનુભવથી કેવલજ્ઞાનની ઉત્પત્તિ અને મેાક્ષના કાળ વચ્ચે શરીરની અવગાહનામાં ફરક માનવામાં આવે તે તેવી શરીરની અવગાહનાની વૃદ્ધિ આહારદ્વારાએ જ થએલી માન્યા સિવાય છૂટકે જ નથી. જો દિગમ્બર ભાઇએ, આહાર સિવાય પણ શરીરની વૃદ્ધિ થાય છે, એમ માને તે ખરેખરે તેઓથી પર્યાતિના ક્રમમાં આહારપર્યાપ્તના પહેલા નબર રાખી શકાય જ નહિ, કેમકે આહાર એ શરીરનું કારણ છે એવા દિગમ્બરાના નિયમ રહેતા નથી અને તેથી શરીરપર્યાપ્તિ પહેલાં આહારપર્યાપ્ત ઢાવી જ જોઈએ એ પણ નિયમ રહેતેા નથી. વળી દિગમ્બર ભાઇએ તીર્થંકર મહારાજ કેવલજ્ઞાની હૈાય કે-ખીજા સામાન્ય કેવલજ્ઞાની હાચ તાપણ તે બધાને મેાક્ષ પામતી વખતે નખ અને કેશવાળા તે માને છે. તે આ સ્થાને સહેજે વિચાર ય તેમ છે કે પાંચપચીસ-પચાસ–સા નહિ પણ ક્રેાડા વધેર્યાં કરતાં પણ અધિક એવા વષૅના પ્રમાણવાળા પૂર્વાથી અધિક જીવન સુધી કેવલજ્ઞાની શરીર ધારણ કરે અને તે આહાર ન કરે અને કેશ નખ રહે-એ માનવા લાયક છે ખરૂ ? સ સજ્જને તરફથી એક જ ઉત્તર મળશે કે આહાર વગર કેશ અને નખાનુ થવું યા વધવું તે હાઇ શકે જ નહિ.
દિગમ્બર ચરિત્રામાં સ્થાન સ્થાન પર એ વાતે કબુલ કરવામાં આવી છે કે તીર્થંકરમહારાજ આદિના નિર્વાણુ મહેાત્સવામાં દેવતાઓ કેવળ મૂળ શરીરના નખ અને કેશ વગેરે જ લે છે. જો કે, દિગમ્બર ભાઇઓએ કેવલી મહારાજને આહારનું ગ્રહણ ન હેાય એવા પેાતાના આગ્રહ જમાવવા માટે ઔદારિક શરીર ન હેાય પણ પરમ ઔદારિક શરીર ડાય એવી કુટકલ્પના કરવાના પ્રયાસ કર્યાં છે, પણ તેઓએ પરમ માન્ય ગણેલા શ્રી તત્ત્વા સૂત્રમાં ગૌરિનૈત્રિજ્યાદા તેલમાર્મનિ ચરીરાણિ એવું સૂત્ર માત્ર ઔદારિકાદિ પાંચ જ પ્રકારનાં શરીરા જણાવે છે. અસલ તે। આ તત્ત્વાર્થસૂત્ર શ્વેતાસ્મરાચાર્ય શ્રીમાન્ ઉમાસ્વાતિ મહારાજાએ કરેલું અને તેથી તેમાં તેમની પરમ ઔદારિક શરીરની માન્યતાના પ્રવેશને અવકાશ ન હેાય તે સ્વાભાવિક છે, એટલું જ નહિ પરન્તુ દિગમ્બરોમાં પણ પરમ ઔદારિકપણાની કલ્પના પાછળના કાળે કેવલીમહારાજના આહારના નિષેધને માટે ખડી કરેલી છે અને તેથી જ પૂર્વના દિગમ્બર ભાઇએએ તત્ત્વાર્થસૂત્રને અપનાવ્યે તે વખત, જેમ બીજા અનેક સૂત્રેા ફેરવી નાખ્યાં અને તેમાં વધારા ઘટાડા કર્યું તેમ શરીરના સૂત્રમાં—વધારા થયા નથી. વળી પુગળની વણાના
ઘણા જ
For Private And Personal Use Only
સાથ