SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબરની ઉત્પત્તિ લેખકઃ આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી છે (ગતાંકથી ચાલુ) કેવળી આહાર-નિષેધની દિગંબરની માન્યતાને નિરાસ સામાન્ય રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય, એ ચાર ઘાતિકર્મના ક્ષયથી મનુષ્યગતિવાળા ગર્ભજ જીવને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે એ વાત તામ્બરો અને દિગમ્બરે બન્ને એકસરખી રીતે માને છે, અને તેથી જ વેતામ્બરાચાર્ય શ્રીમાનું ઉમાસ્વાતિ મહારાજે ફરમાવેલ મૌક્ષાત્ જ્ઞાનાવરણ તથાણા વસ્ત્રમ્ આવું, પ્રથમ મેહનીયકર્મનો ક્ષય થાય અને ત્યારપછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને પાંચ પ્રકારના અન્તરાયનો સર્વથા ક્ષય થવાથી કેવલજ્ઞાન થાય છે, એ અર્થને જણાવનાર સૂત્ર, જેવું વેતામ્બરેએ માન્ય કર્યું છે તેવું ને તેવું જ, ફેરફાર કર્યા વિના દિગમ્બરોએ પણ સ્વીકાર કર્યું. એટલે ચાર ઘાતિકર્મના ક્ષયથી છવ કેવલજ્ઞાન પામે છે એ વાતમાં તામ્બર અને દિગમ્બર બનેને મતભેદ નથી, એ ચોક્કસ છે. આ હકીકતની સાથે એ પણ ચેકકસ છે કે કેવલજ્ઞાન પામીને સર્વજ્ઞ થયેલ ભગવાનને પણ સતાવેદનીય અને અસાતવેદનીય બનેને ઉદય હોય છે. જો કે બન્નેને મત પ્રમાણે ક્ષીણુમેહનીયપણું એટલે કે સર્વજ્ઞપણું મેળવ્યા પછી જીવને એકલું સાંતાદનીય જ કર્મ બંધાય છે, પણ વેદનીય કર્મ, જે સાતવેદનીય અને અસાતવેદની એમ બે પ્રકારે છે તે બનેની દીઘસ્થિતિક્રોડાકોડ સાગરોપમની છે. અને કોડાકોડ સાગરોપમ સુધીના કાલમાં જીવે અસાતવેદનીય કર્મ બાંધ્યું હોય જ નહિ, એ સમ્ભવ કઈ પણ અક્કલવાળો મનુષ્ય ધારી શકે નહિ. એ તે ચોખું જ છે કે, કેવલજ્ઞાનને પ્રાપ્ત કરાવનાર ક્ષીણમેહનીયપણાના કારણભૂત ક્ષપકશ્રેણિમાં મેહનીય કે તેવી પ્રવૃતિઓ સિવાય સાતા કે અસાતાને ક્ષય કરવાને પ્રસંગ જ નથી. હવે જ્યારે બંધાવવાનું કર્મ સાતા કે અસાતારૂપે સતત ચાલુ જ હોય, અને તેમાં પણ બીજાં બધાં કર્મો કરતાં તે વેદનીય કર્મને જ વધારે હિસે મળતું For Private And Personal Use Only
SR No.521518
Book TitleJain Satyaprakash 1937 02 SrNo 19
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy