________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માઘ
૪૨૨
શ્રી જૈન સત્ય પ્રકાશ - અર્થ – આર્ય નાગહસ્તિનો યશસ્વી વાચકવંશ વૃદ્ધિગત થાઓ. આર્યરેવતી નક્ષત્રને વાચકવંશ વધે.
अयलपुरा णिक्खंते, कालिअसूय अणुओगिए धीरे ।
માસી, વાચા મુસ પર ા રૂર છે. અર્થ – અચલપુરમાં દીક્ષિત, કાલિકશ્રુતના અનુયોગવાળા, ધીર, ઉત્તમ વાચક પદને પામેલ બ્રહ્મદીપિક સીંહને ....
जेसिं इमो अणुओगो, पयरइ अजवि अङ्कभरहम्मि । बहुनगरनिग्गयजसे, तं वंदे खंदीलायरिए ॥ ३३ ॥
અર્થ –જેને અનુયોગ (શ્રતપરંપરા) આજ પણ ભરતાર્ધમાં વિદ્યમાન છે તે, શહેરમાં પ્રસિદ્ધ કીતિવાલા કંદિલાચાર્યને વાંદુ છું.
#ાસ્ટિચસુચ3 જાન્સ, ધાTv ધારણ પુarot | हिमवंतखमासमणे, वंदे णागज्जुणायरिये ॥ ३ ॥ मिउमहवसंपन्ने, आणुपुब्वि-वायगतणं पत्ते ।
ओघसुयसमाचारे नागजुणवायए चंदे ।। ३६ ॥ અર્થ – કાલિકકૃતના અનુયોગના ધારક, પૂર્વવિત, હિમવંતક્ષમાશ્રમણ તથા આ નાગાર્જુનને વાંદુ છું, મનસ્તુષ્ટિ તથા મૃદુતાવાલા, ગ્યતા પૂર્વક વાચકષદમાં પ્રતિષ્ઠિત, ઉત્સર્ગીકૃતના ધારક નાગાર્જુન વાચકને વાંદું છું.
આ પાઠમાં સ્પષ્ટ વિધાન છે કે આ સુરિલેરો જ્ઞાન, ક્રિયા, ધ્યાન, અધ્યયન, અધ્યાપન, દર્શન, પ્રભાવના, કાલિકશ્રુતના અનુયાગની વિધિ વગેરે જ્ઞાન તથા ક્રિયાકાંડમાં તત્પર રહેતા અને તેઓ બુતપરંપરાના નાયક હતા–પૂર્વધારી હતા–વાચક હતા. ઉપલબ્ધ આગમ આ સ્કંદિલાચાર્યના પ્રયત્નનું ફળ છે એટલે આ વાચકવંશનો જ્ઞાનભંડળ એ જ વિદ્યમાનકાલીન મૃતસંગ્રહ છે.
આટલાં પ્રમાણ પછી એક ખાસ વર્ગ જ “વાચકવંશ” હતો, એ કઈ રીતે માની શકાય ?
સામાન્યતા પ્રાચીન આર્યાવર્તના ધર્મોનાં ધર્મશાસ્ત્ર તે તે સમયની પ્રાકૃત ભાષા (વૈદિક પ્રાકૃત, પાલી, અર્ધમાગધી) માં છે, કે જે ભાષા લોકભોગ્ય હોવાથી જનતાને ધર્મને સન્દશ અધિક પ્રમાણમાં પહોંચાડી શકતી હતી.
ભગવાન મહાવીરના આગમો તે સમયની અર્ધમાગધી (પ્રાકૃત) માં બન્યા છે, પરંતુ આગમને અંતિમ વિભાગ, બારમું અંગ દૃષ્ટિવાદ પૂર્વજ્ઞાન પંડિતભાગ્ય મનાતી સંસ્કૃત ભાષામાં બનેલ છે.
એ પ્રાચીન કાળથી લઈને આજ સુધી પ્રાકૃત, અપભ્રંશ ગુજરાતી કે એવી પ્રાંતીય ભાષાઓ ચાલુ વ્યવહારમાં વપરાતી આવી છે. આજ સુધી, આવી લૌકિક વ્યાપકતા સંસ્કૃત ભાષાને પ્રાપ્ત થઈ નથી એટલે તે સમયના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુલક્ષીને લોકોપકારક ભાષા તે પ્રાકૃત જ મનાય છે. પછીના જૈનાચાર્યોએ પણ એ પ્રાકૃતમાં જ ગ્રન્થ રહ્યા છે, એટલું જ નહીં કિન્તુ સમ્રા, અશેકે પિતાનાં ૧૪ અનુશાસને પણ આ જ પશ્ચિમી પ્રાકૃત ભાષામાં તૈયાર કરાવ્યાં છે.
For Private And Personal Use Only