________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માઇ
શ્રી જૈન સત્ય પ્રકાશ તો કેટલોક ભાગ સંકૃતમાં રચાયેલે નજરે પડે છે. બીજું ચૂર્ણિ એ ગદ્યાત્મક કૃતિ છે. કયા કયા આગમ ઉપર ચૂર્ણિ રચાઈ હશે એ જાણવું મુશ્કેલ છે. અત્યારે તે નીચે મુજબના આગમની ચૂર્ણિ ઉપલબ્ધ થાય છે :
૧. આયાર ૨. સૂયગડ ૩. ભગવાઈસુત્ત (ભગવતીસૂત્ર) ૪. મહાનિસીહ પ. જંબુદ્દીવપત્તિ (જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ) ૬. નિસહસુત્ત ૭, કમ્પસુત્ત ૮. વવહારસુર ૯. દશાસુયખંધ ૧૦. પંચકષ્પ ૧૧. આવયસુર ૧૨. દસયાલિયસુત્ત ૧૩. ઉત્તરાયણ ૧૪. હનિજજુત્તિ ૧૫. નંદીસુય (નંદીસૂત્ર) ૧૬. અણુગાર (અનુગવાર) ૧૭. યકષ્પ અને ૧૮. પકિયસુત્ત, આ આગ ઉપરાંત ૧૦ કમ્મપડિ ૨. સયગ ૩. સાહસયગ અને ૪. સત્તરિયા ઉપર ચૂણિ રચાયેલી છે.
સામાન્ય રીતે એમ મનાય છે કે ચૂણિ પછી ટીકાઓનો જન્મ થયો, પરંતુ આ બે પ્રકારના સાહિત્યની વચ્ચે થયેલો વિસેહણિ (વિશેષચૂર્ણિ)ને ઉદ્દભવ ભૂલી જવે ન જોઈએ. જેમ નિસીહસુત્ત અને કપસુત્ત ઉપર લઘુ ભાષ્ય અને બૃહદ્ ભાષ્ય એમ બે ભાગે મળે છે તેમ કેટલાક આગમ ઉપર ચૂર્ણિ, તેમજ ત્યારપછી રચાયેલી વિશેષ ચૂણિ પણ મળી આવે છે. જેમકે નિસીહ ઉપર ચૂર્ણિ તેમજ વિશેષ ચૂર્ણિ છે.
ભાષ્ય પ્રાચીન કે ચૂ?િ— ભાષ્યો અને ચૂર્ણિમાં મોટે ભાગે ભાગો પ્રાચીન છે, છતાં કેટલીકવાર અમુક ભાષ્ય કરતાં ચૂણિ પ્રાચીન જણાય છે. દાખલા તરીકે કચૂર્ણિ અને એની વિશેષચૂર્ણિ કલ્પબૃહદ્ભાષ્ય કરતાં પ્રાચીન છે. વિસેરાવસ્મય (વિશેષાવશ્યક) નામના મહાભાષ્ય કરતા આવશ્યસૂત્રની ચૂણિ વિશેષ પ્રાચીન છે. જે ભાષ્ય ઉપર જે ચૂણિ હોય તે ભાષ્ય તે ચૂર્ણિ કરતાં પ્રાચીન છે એ વાત નિર્વિવાદ છે. બાકીનાં ભાષ્ય માટે યોગ્ય નિર્ણય કરવો ઘટે.
સંસ્કૃત ટીકાઓ – સંસ્કૃત ટીકાઓમાં સૌથી પ્રથમ આપણે આગમો ઉપર લખાયેલી ટીકાઓ તપાસીશું તો જણાશે કે એ બધામાં ૫ણવણ (પ્રજ્ઞાપના), આવસ્મયસુત્ત તેમજ દસયાલિય ઉપર શ્રીહરિભદ્રસૂરિએ જે ટીકા રચી છે એથી પ્રાચીન કઈ સંસ્કૃત ટીકા આજે મળતી નથી, જો કે તે લખાઈ તે હશે એમ માનવાનું કારણ મળે છે. આજે જે સાહિત્ય ૧૧ અંગ તરીકે પ્રચલિત છે તેમાંનાં પહેલાં બે અંગે ઉપર શ્રી ગંધહસ્તિની ટીકા હેવાનું શીશીલાંકરિ સૂચવે છે, પરંતુ એ ટીકાઓ આજે મોજુદ નથી. આપણી પાસે તો એ ઉપર શીલાંકરિએ રચેલી ટીકાઓ છે. પહેલાં બે અંગને લગતી એનાથી પ્રાચીન કઈ સંસ્કૃત ટીકા અસ્તિત્વ ધરાવતી હોય તો તે જાણવા–જોવામાં નથી. પહેલાં બે અંગો સિવાયનાં બાકીનાં નવ અંગે ઉપર શ્રી અભયદેવસૂરિકૃત ટીકા ઉપલબ્ધ થાય છે. એની પૂર્વેની કોઈ સંસ્કૃત ટીકા અત્યારે મળતી નથી. - ઉવવાઈયસૂર (પપાતિકસૂત્ર) ઉપર શ્રી અભયદેવસૂરિકૃત; રાયપણુયસુત્ત, સુરિયપત્તિ (સૂર્યપ્રાપ્તિ), ચંદપણુત્તિ (ચંદ્રપ્રાપ્તિ), વાછરાભિગમ અને વવહાર ઉપર શ્રીમલયગિરિરિકૃત; પણવણ, આવરૂય દસયાલિય અને નંદીસુર ઉપર શ્રીહરિભદ્રસૂરિકૃત; જ બુદ્દીવપત્તિ ઉપર શ્રી હીરવિજયસૂરિકૃત અને બ્રહ્મમુનિકૃત અને
For Private And Personal Use Only