________________
Shri Mahavir Jain Aradhana Kendra
**
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
સાથ
સાગવશ તેને છ શિષ્યાની પ્રાપ્તિ થઇ ગઈ. તે છ દિશાચર શિષ્યા આ હતાઃ ૧ શાન, ૨ કલ, ૩ કણિકાર, ૪ અદ્રિ, ૫ અગ્નિવેશ્યાયન અને ૬ ગામાયુ પુત્ર અર્જુન. ( ચૂર્ણિČકારનું કથન છે કે આ છ દિશાચા ભગવાન્ મહાવીરસ્વામીના જ શિષ્યા હતા ,કે જેઓ પતિત થઇ ગયા હતા. અને તે પાર્શ્વનાથની પર પરાના હતા ) ગાશાળાને આ છ શિષ્યાની પ્રાપ્તિ થવાથી પેાતાના મતને પ્રચાર કરવામાં વિશેષ અનુકૂળતા પ્રાપ્ત થઈ હતી. તેણે ન કેવળ પેાતાના વિચારાતા-મતના પ્રચાર જ કર્યાં, બલ્કિ પેાતાને ‘જિન ’ તરીકે પણ એળખાવતો રહ્યો, એક સમયમાં એ જિન તીર્થંકરા ન હાઇ શકે, પરન્તુ ગાશાળા પોતાને ‘ જિન ' તરીકે એણુખાવતે હાવાથી લેકામાં સ ંદિગ્ધતા ઉત્પન્ન થઈ ગઇ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂયગડાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના ખીજા ઉદ્દેશાની ખીજી ત્રીજી ગાથામાં કાર્યનું નામ નહિ આપતાં એમ કહેવામાં આવ્યું છે કેઃ
“ કેટલાકા એમ કહે છે કે જીવાને જે સુખ દુઃખ થાય છે, તે સ્વયં કૃત નથી અને અન્યકૃત પણ નથી, પરન્તુ તે બધું સિદ્ધ જ છે-સ્વાભાવિક જ છે.”
આ મત ખીજા કાઈતા નિહ, પરન્તુ ગેાશાળાના જ સમજવા જોઈ એ. બૌદ્ધોના · મજ્જીિનિકાય 1 અંતંત - તિવિજય ંગાત્ત-મુત્તન્ત' માં ગૌતમબુદ્ધે આ મતની નિરર્થકતા બતાવતાં આને શૂન્ય જ પ્રતિપાદિત કરેલ છે. જીએ, મજિનિકાય-અનુવાદ, પૃ. ૨૮૦. શ્રીચુત વેણીમાધવ વડ્ડયા એમ. એ., ડી, લિટ્ નામના વિદ્વાન્ પોતાના માદ્ધકાશ ’ નામક ગ્રંથના પ્રથમ ખંડમાં લખે છે:—
ע
..
ठीक, एई समये अङ्गदेशेर राजा कूणिक वा अजातशत्रु, लिच्छविराजगणेर सहित युद्धे प्रवृत्त हन । गोशालेर शेष जीवन एवं एइ युद्धेर घटनावली अवलम्बन करिया गोशालेर आजीविक शिष्यगण अष्टमचरमवाद नामे एक नव धर्ममत उद्भावन करन । १ चरमपान, ૨ ચરમાર ( રન ), ધરમનૃત્ય, ૪ ચરમ જિમ, ૧ ચરમપુર-સમ્યક્ત્તમદામેષ, ६ चरम श्रेयनागगंधहस्ती, ७ चरम महाशीलकान्तक ओ ८ चरमतीर्थकर एइ आटटि आजीविक चरमवादेर अष्ट अंग । જુએ, પૃ. ૪૮.
ભગવતીસૂત્રમાં પણ લગભગ તેવી જ રીતને, (જેવા મુદ્દચર્ચાના પાઠ ઉપર આપવામાં આવ્યા છે) ગેાશાળાના સિદ્ધાન્તના ઉલ્લેખ મળે છે. 6 અષ્ટસરમવાઃ ' નાં નામે ‘ભગવતીસૂત્ર'માં પણુ આપ્યાં છે. તે આ પ્રકારે છે;
૧ ચરમવાદ, ૨ ચરમગાન, ૩ ચરમનાટય, ૪ ચરમ જલિક, પ્ ચરમપુષ્કલ સવ મહામેધ, ૬ ચરમસેચનકગ હસ્તિ, છ ચરમમહાશિલાક ટક સંગ્રામ, ૮ ચરમ તીથ કર. આ ચરમ તીર્થંકર તરીકે ગે શાળાએ પોતાને જાહેર કર્યાં હતા. )
:
આ ચર્મવાદ તેણે તે વખતે પ્રકાશિત કર્યાં હતા, કે જ્યારે તે સૌથી પરાસ્ત થઈ તે હાલાહલા કુંભારણને ત્યાં આમ્રફળને ચૂસતા, મદ્યપાન કરતા તથા
For Private And Personal Use Only