________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
eas
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન
૩૯૯
નૈયાયિક દર્શનની માન્યતા પ્રમાણે પણ તે નિશ્ચયાત્મક હાવાથી પ્રમાણથી જુદા પા છે, એમ ન કહી શકાય.
હવે વાદ, જપ અને વિતણ્ણાનું સ્વરૂપ વિચારીએ. પ્રમાળ જલાયન પલ્ટમ, સિદ્ધાન્તાવિશ્વ:- પન્વાયથવાપન્તઃ ક્ષતિ પરિશ્ચંદા થાય: અર્થાત્—પ્રમાણ અને તર્કના સાધનાથી યુક્ત, પેાતાના સિદ્ધાન્તથી અવિદ્ધ, પ્રતિજ્ઞા હેતુ આદિ પાંચ અવયવ યુક્ત એવા પક્ષ તથા પ્રતિપક્ષને સ્વીકાર કરવા, તેનું નામ વાદ છે. તે વાદ તત્ત્વજ્ઞાન માટે, આચાય અને શિષ્યમાં હાય છે. તે જ વાદ જ્યારે જીતવાની ઈચ્છાથી છલ, જાતિ અને નિગ્રહસ્થાનન્દ્વારા સ્વ મતના સાધનરૂપ અને પર મતના પરિહારરૂપ થાય છે, ત્યારે તે જપ કહેવાય છે. અને સ્વ પક્ષની સ્થાપનાથી હીન અને કેવળ પર મતના ખડનરૂપ હેાય ત્યારે તે વિતંડા કહેવાય છે. તે ત્રણ ભેદમાં તત્ત્વના નિર્ણય માટે વાદ કરવા યેાગ્ય છે. પરંતુ છલ અને જપ આદિથી તત્ત્વજ્ઞાન થતું નથી. ખીજાને રંગવા માટે છલ આદિ કરવામાં આવે છે, એટલે ત્યાં તત્ત્વજ્ઞાન કથાંથી હાય ? વિતડા પણ્ સ્વ પક્ષ સ્થાપનાથી શૂન્ય હાઈ, તત્ત્વજ્ઞાનનું કારણ ન થઈ શકે. હવે જે વાદ વાસ્તવિક છે, અને તે કરનાર પુરુષોની ભિન્ન ભિન્ન ઈચ્છાથી, તેના અનેક ભેદો થાય છે, તેથી તેની અનિયતતાના કારણે તે પદાર્થોં ન થઈ શકે. વળી તેતર કે કુકડાઓને પણ પક્ષ અને પ્રતિપક્ષના ગ્રહણ પૂર્વક ઘણાએ લડાવે છે, છતાં તે વાદ તા ન જ ગણાય. કારણ કે તેમાં તત્ત્વજ્ઞાનને લેશ પણ નથી, જે વાદમાં તત્ત્વજ્ઞાન છે, તે આત્માના ગુણ હાઈ, જુદા પદાર્થ રહી શકતા નથી.
असिद्धानैकान्तिकविरुद्धा हेत्वाभासाः हेतुवदाभासन्त इति हेत्वाभासाः હેતુની જેમ માલમ પડે, પરંતુ જે વાસ્તવિક રીતે હેતુ ન હોય તે હેત્વાભાસ કહેવાય છે. તેમનાં અસિદ્ધ, અનૈકાન્તિક અને વિસ્ત્ય એવાં નામ છે. ખરા હેતુઓ પણુ, તત્ત્વ સ્વરૂપ નથી થઈ શકતા, તેા પછી હેત્વાભાસાનું તે કહેવું જ શું? કારણ કે જે નિયત વસ્તુ હાય, તે જ તત્ત્વ થવાને લાયક છે, અને હેતુ નિયત વસ્તુસ્વરૂપે નથી, કેમકે એક વસ્તુની સિદ્ધિમાં જે હેતુ છે, તે જ અન્ય વસ્તુની સિદ્ધિમાં અહેતુરૂપ થઈ જાય છે. તેથી તે પણ તત્ત્વરૂપે ન ગણી શકાય! છલ જેવી છુરી વસ્તુ તત્ત્વ હેાઈ શકે જ નહિ, જેમ કે કેાઈ આદમીએ નવા જ કાંબળે વસાવ્યા છે, તે એણ્યેા કે, “નવવામ્યહોડકું ” હું નવ ( નવીન ) બલવાળા છું, ત્યારે નવના અથ નવીન છેડી દઈ, નવની સંખ્યામાં યેાજી, તે માણસને ભુટા પાડવા છલવાદી એલ્યેા, કે તારી પાસે એક જ કાંબળ છે, અને તું નવ (૯) બતાવે છે, તે તારું પ્રત્યક્ષ મૃશાવાદીપણું છે. આ વાળ કહેવાય
છે.
કાઈ રીતે તત્ત્વ ન ગણી શકાય.
દૂધળામાતાસ્તુ નાચઃ દૂષણાભાસનું નામ જાતિ છે. હવે દૂષણુ પદાર્થ નથી, તે પછી દૂષણાભાસ પદ્મા કેવી રીતે હાઈ શકે, યાહારૂં માથી પ્રતિમારી યા ચેન નિવૃત્ત સન્નિગ્રહસ્થાન, અર્થાત્ વાદના સમયમાં, વાદી અને પ્રતિવાદીને। જેના વડે નિગ્રહ થાય, તે નિગ્રહસ્થાન કહેવાય છે. तच वादिनोऽसाधनाङ्गवचनं પ્રતિષાવિનો તરાશોદાન, ત્યાં વાદીને નિગ્રહ, પોતાના સાજ્યને સિદ્ધ કરનાર
For Private And Personal Use Only