________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 આજે જ ગ્રાહુ કે બને ! પ્રત્યેક જૈને વાંચવા અને વસાવવા જ જોઇએ. श्री जैन संत्य प्रकाश श्री महावीर निर्वाण विशेषांक જેનમિત્ર’ નામનું પ્રસિદ્ધ સાપ્તાહિક પત્ર તે માટે લખે છે: _ " આ એક ખૂબ મહેનતે પ્રગટ કરવામાં આવ્યો છે. આ માં વેતાંબર શાસ્ત્રોમાં ભગવાન મહાવીરનું જે વર્ણન છે તે, ભિન્ન ભિન્ન સાધુ તેમજ ગૃહસ્થ જૈન વિદ્વાનોના લેખમાં આપવામાં આવ્યું છે. જેઓ મહાવીરસ્વામીનું ચરિત્ર લખવા ચાહતા હોય તેઓને આ અતિ ઉપયોગી થઈ પડશે. 9. -જૈનમિત્ર, વર્ષ 38, એક કે રૅશયલ આઠ પેજી સાઈઝ, ઊંચી જાતના કાગળા, સુંદર છપાઈ અને પૃષ્ઠ સંખ્યા 228. છતાં એ અંકનું છૂટક મૂલ્ય માત્ર બાજે આના (ટપાલ ખર્ચ જુદું') જ છે. - ટપાલ ખર્ચા:મુકપટથી મગાવનારે કુલ તેર ના મેકલવા. વી. પી. થી મગાવું નારને એક રૂપિયાનું વી. પી. કરવામાં આવશે. ગ્રાહક થનારને ખાસ લાભ ! જેઓ એ રૂપિયા ભરીને " શ્રી જૈન સત્ય પ્રકાશ ?? ના ગ્રાહક તરીકે પિતાનું નામ નોંધાવશે તેમનેકોઈ પણ જાતના વિશેષ મૂલ્ય વગર ચાલુ અંક તરીકે એ દળદાર અ મેકલવામાં આવશે. . અને એ ઉપરાંત આખા વર્ષ દરમ્યાન બીજા દેશ અ' કે મળતા રહેશો. ગ્રાહક થવા માટે આજે જ લખે, | શ્રી જેમ સત્યપ્રકાશક સમિતિ, રીંગભાઈની વાડી, ઘીકાંટા, આ સદાવાદ (ગુજરાત) For Private And Personal Use Only