________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ....મા.....ચા.....૨ સૂત્તિઓ મળી :
- તા. ૩૧-૩૭ ના દિવસે મહુડી ( વિજાપુર ) ગામની પાસેના કાધ્યક નામક તીર્થ - સ્થાનમાંથી, ધર્મ શાળા બનાવવા માટે પાયા ખોદતાં, ધાતુની પાંચ જિનપ્રતિમાઓ મળી આવી છે. તેમાંથી ચાર પ્રતિમાઓ ન્હાની છે, જ્યારે એક સિહાસનયુક્ત છે. મૂતિએ પ્રાચીન હોય એમ લાગે છે. પુનમ અને જાતિસ્મરણ : . - (૧) ફરીદપુરના એક હોટલમાલિકના સાત વર્ષની ઉમ્મરના સુંદર નામના પુને, પોતે
પોતાના પૂર્વ ભવમાં મુસલમાન હોવાનું જાહેર કર્યું છે. પૂર્વ ભવના સગાસંબંધીઓને
લગતી બાબતોની તપાસ કરતાં, એણે કડેલી બધી વાતો મળતી આવી છે. (ર) આ જ પ્રમાણે પાલે'ડમાં એક બાઈને પોતાના પૂર્વ જન્મનું સ્મરણ થયું છે.
તણે કબુસ્તાકમાં ની એક કબરને જોઈને ત્રણ વર્ષ પહેલાં પોતાના શરીરની ! દફનક્રિયા તે કમર નીચે કરવામાં આવી હતી, તે જાહેર કર્યું હતું. સાથે તે થે એ પણ બતાવ્યું છે, કે પોતે પૂર્વ ભવમાં માછીમારની પુત્રી હતી અને તેના પતિ યુદ્ધમાં માર્યા ગયા હતા. તપાસ કરતાં તેણે કહેલી વાત સાચી ઠરી છે.
એ બાઈનું નામ મેરીયા છે અને તે પાલે ડના દવા વેચાનારની ભત્રીજી થાય છે. આ.કામાં જિનમિ દર
મોમ્બાસા ( પૂર્વ આફ્રિકા ) માં એક જિનમદિર બંધાવવા માટે ત્યાંના જેના પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રયત્ન સફળ થશે એમ લાગે છે.
કે સ્વીકાર : * તપ અને ઉદ્યાપન ” : કત્તો : આગમ દ્ધારક, પ્રકાશક : સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ, ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મૂલ્ય : દસ આના. ક્રાઉન ૧૬ પેજી, પૃષ્ઠ સંખ્યા ૫૬ ૫.
: જોઇએ છે : શ્રી જૈન સત્ય પ્રકાશ ?ના પ્રથમ વર્ષના ૨, ૩, ૭, ૮ અ કોની આવશ્યકતા છે. જેઓ એ બધાય અથવા એ ચારમાંથી કોઈ પણ એક અમને મોકલશે તેનો સાભાર સ્વીકાર કરીને, તેના બદલામાં ચાલુ સાલના તેટલા અકે મજરે આપવામાં આવશે.
અકા મોકલવાનું ઠેકાણું :
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા-અમદાવાદ, (ગુજરાત). સુદ્રક અને પ્રકાશક: ચીમનલાલ ગંકળદાસ શાહ, મણિ મુદ્રણાલય,
કાલુપુર, ખજુરીની પેાળ, અમદાવાદ, પ્રકાશન સંસ્થાન: શ્રી જેનલ મેં સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય,
જેરિા'ગભાઈની વાડી, ધી કાંટા, અમદાશદ,
For Private And Personal use only