________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ નામ છે. આ લેખમાં “સંખલિ ગશાલને પરિચય પાઠકને કરાવે, એ ઉદેશ્ય રાખવામાં આવ્યા છે.
સંખલિ ગશાલ જૈને માં ગાશાળા” ના નામથી ખૂબ પ્રસિદ્ધ છે. આજે કઈ સાધુ પિતાના ગુરુની વિરુદ્ધ થઈને નીકળી જાય, અને ગુરુની નિંદા કરતો હોય, તે કહેવાય છે કે, “આ તો ગોશાળ નીકળે.” આવી કેક્તિ પ્રચલિત થવાનું ખાસ કારણ છે. મંખલિગેશળ ભગવાન મહાવીર સ્વામીને ખાસ શિષ્ય બન્યા હતે.પછીથી તે ભગવાન મહાવીરસ્વામીથી વિરુદ્ધ થઈને નીકળી ગયા હતા. અને ભ. મહાવીરના સિદ્ધાતોથી વિરુદ્ધ સિદ્ધાન્તને પ્રકાશિત કરવા લાગ્યો હતો એટલું જ નહિં પરંતુ ભગવાન મહાવીર અને તેમના ભક્ત શિષ્યોને તકલીફ આપવાનું પણ દુસાહસ
(૨) મઝિમનિકાય (રાહુલ સાંકૃત્યાયન અનુવાદિત) પૃ. ૧૨૪-૧૪૭ ઉપર્યુક્ત ઉલેખોમાં આ છનાં નામ આ પ્રમાણે લખવામાં આવ્યાં છેઃ
qળાપ, મા (= મરી નારા), નિક નાચ-પુર (નિગ્રંથ શાતુપુત્ર), સંગवेलढिपुत्त, प्रकुद्ध कात्यायन, अजितकेशकम्बली।"
બૌદ્ધ ગ્રંથમાં આ છ ધર્મપ્રચારકનાં નામ માત્ર જ નથી આપ્યાં, પરંતુ તેમને વ્યક્તિ પરિચય અને મત-પરિચય પણ કોઈ કોઈ સ્થળે આપ્યો છે.
એમાં કંઈ શક નથી કે, આ છએ ધર્મપ્રચારકે હતા. અને તેઓ કોઈ ને કઈ પ્રકારના સિદ્ધાન્તોને પ્રચાર કરતા હતા, પરંતુ તેની આલોચના કરવાનું આ સ્થાન, નથી. અહીં કેવળ એટલું જ બતાવવાનું છે કે ગશાલક, આ છ ધર્મપ્રચારકે પૈકીને એક હતા, જેનો ઉલ્લેખ બૌદ્ધ શાસ્ત્રોમાં પણ વિશેષરૂપે પ્રાપ્ત થાય છે.
જેને સત્રોમાં ગોશાલક સિવાય, બાકીના ધર્મોપદેશકોનાં નામ નથી લેવામાં આવતાં. તેમ વર્તમાન સમયમાં, જેવી રીતે શ્રમણ નિગ્રંથ જ્ઞાતપુત્ર ભ, મહાવીરને ધર્મ અને બુદ્ધ પ્રકાશિત ધર્મપ્રચલિત છે તેમ બાકીના પાંચ પ્રચારકને કઈ ધમ પ્રચલિત હોય, એવું જાહેરમાં જોવામાં નથી આવતું. - બંગાલના પ્રાચ્યવિદ્યામહાર્ણવ, શ્રી નગેન્દ્રનાથ વસુ સંકલિત બંગાલી વિશ્વકોશ માં પણ ઉપર્યુક્ત ધર્મપ્રચારકોના સંબંધમાં નિગ્નલિખિત ઉલ્લેખ મળે છે?
___ "बौद्धधर्मशास्त्रे इहादिगके पाखण्ड आख्या प्रदान करा हइया छे । कारण बुद्धदेवेर मतेर संगे इहा देर काहारओ मतेर मिल छिल ना । इहादेर मध्ये ज्ञातपुत्र निर्ग्रन्थ महावीर प्रवर्तित धर्म भारतवर्षे हखनओ बहु संख्यक नरनारीर मध्ये प्रचलित आछे ! मस्करी गोशाल आजीविक संप्रदायेर प्रवर्तक । ए संप्रदायेर ओ अस्तित्व भारतवर्षे अनेकदिन पर्यन्त छिल ।' पृ. ४२४
પિતાના મતથી જે સહમત ન હોય, તે બધાને “પાખંડ' કહેવું, એ નિતાન્ત ભૂલ છે. જે ભગવાન મહાવીરના જૈનધર્મને બૌદ્ધ ગ્રંથમાં “પાખંડ ધર્મ બતાવ્યો છે, તે ધર્મને આજ જગતના પ્રસિદ્ધ વિદ્ધાને આસ્તિક, સાચા, પ્રાચીન, પવિત્ર, વૈજ્ઞાનિક અને બિલકુલ સ્વતંત્ર ધર્મ બતાવે છે. આવી રીતે યદિ એક બીજાને | ‘પાખંડ' બતાવવામાં આવે, તે આજ સંસારને એક પણ ધર્મ, વિના પાખંડને નહીં રહી શકે કારણ કે એકબીજાની અપેક્ષાએ બધાએ પાખંડ ઠરશે.
For Private And Personal Use Only