________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ માનીએ, તે પુલમાં આવી જાય. અને ભાવ મન લઈએ, તે આત્મામાં આવી જાય; એટલે તે પણ પૃથફ ન કહી શકાય. હવે સુખદુઃખ સંવેદનના નિર્વતનનું કારણ પ્રવૃત્તિ તે પણ પૃથફ નથી. કારણકે તે પ્રવૃત્તિ આત્મ-ઈચ્છારૂપ હોવાથી આત્માનો અભિપ્રાય કાજામ, અને તે આત્માના ગુણ હોવાથી આત્માથી જુદી ન માની શકાય. “બાને માયાણિ શ્રેષઃ” આત્માને દૂષિત કરનાર દેષ કહેવાય, તે રાગ દ્વેષ મહાદિક સમજવા. તેઓ પણ અશુદ્ધ જીવના પર્યાયે હોવાથી, તેવા જીવથી અભિન્ન છે. એટણે દોષ પદાર્થ
લિ ન હોઈ શકે. પ્રત્યભાવ નામ પરલોકનું છે. તે પણ જીવાજીવ પદાર્થમાં આવી જાય છે. ફલ, સુખદુઃખ ઉપભોગનું નામ છે. એ પણ અશુદ્ધ જીવને ગુણ હોવાથી જીપમાં આવી જાય છે. એટલે જુદો પદાર્થ માન ઠીક નથી. દુઃખ પણ ફલમાં જ આવી જાય છે. “જાગબારા પિતા સ્વામણાસ્ત્રો માલ” અર્થ – જન્મમરણની એજીના ઉદ પૂર્વક સર્વ દુઃખને નાશ, જે મેક્ષ માને છે, તેથી સુંદર રીતે લક્ષણાત મેક્ષને અમે પણ માનીએ છીએ. તે પૃથફ પદાર્થ ગણી શકાય. | હવે સંશય નામના ત્રીજા પદાર્થનું વર્ણન તપાસીએ, “શું છે?' એવું અનિશ્ચિત જ્ઞાન સંશય કહેવાય. આ પણ નિર્ણય જ્ઞાનની જેમ આત્માને ગુણ છે. જે કારણે પ્રવૃત્તિ થાય તે પ્રયેાજન કહેવાય, તે પણ આત્માની ઈચ્છારૂપ હોવાથી આત્મામાં જ સમાઈ જાય છે. નિર્વિવાદ વિષયનું સ્થાન દષ્ટાન્ત કહેવાય, તે પણ છવાઇવરૂપ બેમાં આવી જાય છે, કેમકે બેથી ત્રીજી વસ્તુ દુનિયામાં નથી.
સિદ્ધાન્ત નામક પદાર્થના ચાર ભેદ કર્યા છે. ૧. સર્વતત્વ સિદ્ધાન્ત, ૨. પ્રતિતત્વ સિદ્ધાન્ત, ૩. અધિકરણ સિદ્ધાન્ત અને ૪. અભ્યપગમ સિદ્ધાન્ત. તેમાં સર્વ શાસ્ત્રથી અવિરુદ્ધ અર્થને શાસ્ત્રમાં ઉલ્લેખ હોય તે સર્વત્ર સિદ્ધાન્ત કહેવાય છે. જેમ અશેન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિયોનાં નામ, સ્પર્શ, રૂપ, આદિ પાંચ વિષયનાં નામ, અને પ્રમાણથી જ પ્રમેયનું ગ્રહણ થવું ઈત્યાદિ સર્વતન્ત્ર સિદ્ધાન્ત છે. પ્રતિતત્વ સિદ્ધાનું, જેમકે, સાંખ્ય માને છે કે અસત્ વસ્તુની ઉત્પત્તિ નથી, અને સત્ વસ્તુને નાશ નથી, ના નાતે મા નામ ગાયતે સત: ” એ પ્રતિતત્રં સિદ્ધાન્ત કહેવાય. થતિewવચાચાનુજન સિદ્ધિઃ ધિરાસિદ્ધારતઃ ” જેની સિદ્ધિ થવાથી તેના સંબંધી બીજા પદાર્થોની સિદ્ધિ થાય તે અધિકરણ સિદ્ધાન્ત કહેવાય, જેમકે ઇન્દ્રિથી જુદો આત્મા જ્ઞાતા છે, જેએલી, સ્પર્શેલી, સુંધેલી, સાંભળેલી અને રસથી અનુભવેલી ચીજોનું
સ્મરણ કરનાર આત્મા સિવાય, ઇકિય સિદ્ધ થઈ શકતી નથી. આ ઠેકાણે અર્થો, વિશે, અનેક ઈદ્રિયે, તેઓની નિયત વિષયતા, સ્વવિયગ્રહણલિગ, જાણનારના જ્ઞાનનાં સાધન, સ્પર્શ આદિથી જુદું તેઓનું આધારભૂત દ્રવ્ય, ગુણાધિકરણ અને અનિયત વિનાયક ચેતના એટલા પદાર્થો આનુસંગિક સિદ્ધ થાય છે આનું નામ અધિકરણ સિદ્ધાન્ત છે. “અરક્ષિત થવુવામાજ્ઞિશેષપરીક્ષાનવુવાસંક્રાતઃ”
ત્તિ– અપરીક્ષિત અર્થને સ્વીકાર કરી, તેની વિશેષ પરીક્ષા કરવી, તેનું નામ અજુપગમસિદ્ધાત કહેવાય. એમ ચાર પ્રકારના સિદ્ધાન્ત જ્ઞાનમાં આવી જાય છે, અને શાન “આત્માને ગુણ હેવાથી, તે સિહાન આત્માથી જુદા પદાર્થરૂપ સિદ્ધ થઈ
(અપૂર્ણ)
For Private And Personal Use Only