________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨૩
મહાવીર-જીવન-યાતિ:
૧૯૧
ઢાંકી દીધી કે તે બન્ને
શલાકા મળી જઈ એક આખી શલાકા હાય એવી થઈ ગઈ અને બહારના ભાગને કાઈ રૃખી ન શકે તેવી રીતે તેણે કાપી નાંખ્યો. પરંતુ પર્વતસમાન ધીર પરમાત્મા કિંચિત્માત્ર પશુ ધ્યાનથી ચલાયમાન થયા નહિ, એટલું જ નહિ પરંતુ તે ગાવાળાઓ ઉપર ખીલકુલ દ્વેષ કર્યાં નહિ. ત્યાંથી પ્રભુ મહાવીરદેવ ધ્યાન પૂરૂ ́ થયે કાઉસગ્ગ પારી ગ્રામાનુગ્રામ વિહાર કરતા અપાપાનગરીમાં પધાર્યાં. ત્યાં પારણા માટે પટન કરતા એવા શ્રી મહાવીર પ્રભુ સિદ્ધા શ્રેષ્ઠિને ત્યાં પધારે છે, તે શ્રેષ્ઠી પ્રભુને અતિ ઉલટ ભાવપૂર્વક આહારાદિક વહેારાવે છે. તે સમયે તે શ્રેષ્ઠીને ત્યાં તેના પ્રિય મિત્ર ખરક નામના વૈદ્ય કાઇક પ્રસંગે પ્રથમથી આવેલ હતા, જે અતિ વિચક્ષણ હતા. તેણે પ્રભુ શ્રી મહાવીરદેવને જોઇ વિચાયુ" કે — આ પ્રભુને દેહ સર્વાં લક્ષણુ–સંપન્ન છે, છતાં શ્વાન દેખાય છે, માટે શરીરના કોઈ પણ વિભાગમાં શલ્ય ( દુઃખ ) હોવું જોઇએ. આ વિચાર ચતુર વૈદ્યે સિદ્ધાર્થાંશ્રેષ્ઠીને નિવેદિત કર્યા. શ્રેષ્ઠીએ તે શલ્ય પ્રભુના કયા અવયવમાં છે તે જાણવા તથા તેને દૂર કરવા ઉત્સુકતા દર્શાવી. ખરક વૈદ્ય શીઘ્ર શલ્ય તપાસવા લાગ્યા. તપાસતાં તપાસતાં કાનમાં કાઈ દુષ્ટ આત્માએ ખીલા ઠાકળ્યા છે, એમ જણાયું. પ્રાન્ત બન્નેએ તે શલાકારૂપ શલ્યથી પ્રભુને મુક્ત કરવાની વિચારણા તેમજ ઉપાચાની ચેાજના ચલાવી. એટલામાં તે શલ્યની પરવા નહિ કરનાર પ્રભુ ત્યાંથી ચાલી નીકળ્યા. પરંતુ ભક્તિમય જેમનું જીવન છે એવા તે બન્ને ભગવાનની પાછળ પાછળ ગયા. અને જ્યારે ભગવાન ધ્યાનાર્ઢ થયા, ત્યારે યેાગ્ય અવસર જાણી, પ્રભુને વંદનાદિક કરી તેલની કુંડીમાં બેસાર્યાં અને તેમાં બલિષ્ઠ માણસા પાસે તૈલાદિકથી પ્રભુના શરીરે એવું મર્દન કરાવ્યું કે નસેનસ-રગેરગ, તેમજ પ્રભુદેવના શરીરના તમામ સાંધાઓ શિથીલ થઈ ગયા. ત્યારબાદ એ સાંણસાથી પકડી એક્કી સાથે બન્ને કાનામાંથી અને શલાકાએ ( ખીલાએ) બહાર ખેંચી કાઢી, શલાકા બહાર ખેચતી વખતે એટલી સખત વેદના થઇ કે ભગવાને એક માટી ભયંકર કારમી ચીસ પાડી, આ ઉપમ ભગવાન મહાવીરદેવની છદ્મસ્થાવસ્થામાં છેલ્લા છે.
-
પ્રભુશ્રી મહાવીરદેવે કાનમાં ખીલા ઢોકનાર પ્રત્યે ખીલકુલ રાજ નથી કર્યાં, તેમ ખીલા કાઢનારાઓને શાખાસી કે ધન્યવાદ પણ આપ્યા નથી — એહેા ! પ્રભુની કેવી સમાનવૃત્તિ ! શત્રુ અને મિત્ર એઉ ઉપર કેવી એક સરખી નજર ! જે પ્રભુના ચરણમાં ઇંદ્રાદિક ભક્તજતા નમન કરતા હતા તે જ ચરણમાં ચંડકાશીયાએ પ્રભુને ડંખ માર્યાં. પરંતુ કરુણાના સાગર વીરવિભુની તે બન્ને પ્રત્યે સમદષ્ટી જ હતી. ઉલટા ચડકાશીયાને “બુજ બુજ'નાં સુધાસમ સુભાષિતાથી સિચિત કરી સદ્ગતિએ પહેાંચાડયો. કેવળજ્ઞાનની પ્રાપ્તિ
શ્રમણ ભગવાન મહાવીરદેવ એકદા દીક્ષા લીધા બાદ તેમાં વર્ષમાં વૈશાખ શુદ ૧૦ મે તૃભક ગામની બહાર આવેલી ઋજીવાલિકા નામની નદીના તટ ઉપર, શામક નામના ગાથાપતિના કણસ્થળમાં, વ્યાવૃત્ત નામના ચૈત્યના ઈશાન કાણુમાં શાલતની નીચે ચેવિહાર! છ કરીને ગેાહિકાસને આવાપના કરી રહ્યા છે. ત્યાં
For Private And Personal Use Only