________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
મથુરાના કંકાલીટીલે
૧૮૩
સૂતેલાં છે. પંખા નાખનારી દાસીને પણ નિદ્રાધીન સ્થિતિમાં બતાવેલ છે. ચિત્ર બહુ જ સ્પષ્ટ રીતે ખેાદાયેલું છે. આનેા નંબર J 626 છે,
આમલકી-ફ્રીડાનું ચિત્ર :
મથુરામાં આમલકી ક્રીડાનાં ત્રણ ચિત્રા છે (નંબર ૧૦૪૬, E ૧૪ તથા ૧૧૧૫ ). તેમાંથી પહેલા ચિત્રમાં એક પહેલવાન જેવી પ્રચંડ કાયાવાળા અને મેષના જેવા મુખવાળા પિશાચ-દેવ ઉભેલ બતાવ્યો છે. જમણા હાથમાં તેણે બે બાળકાને ઉઠાવેલા છે. ડાબા ખંભા ઉપર વમાન કુમારને એસારેલ છે અને જમણા ખભા ઉપર ભીત છોકરાને ઉડાવેલ છે. પ્રથમ દર્શને અમે આ ચિત્રને આશય ન સમજી શકયા પરન્તુ ત્યાંના ક્યુરેટર મહાશયે એ ચિત્ર જૈન હેાવાનું આગ્રહ પૂર્વક જણાવ્યું ત્યારે અમે એના
આશય સમજી શકયા.
ખીજા ચિત્રમાં પણ ઉભા અને મેષમુખવાળા પિશાચ આપેલ છે. તેમાં તેણે ડાભા ખભા ઉપર વમાન કુમાર અને જમણા ઉપર ખીમ્ન છોકરાને ઉપાડેલ છે.
ત્રીજું ચિત્ર લગભગ પહેલા ચિત્રના જેવું જ છે.
બે હજાર વર્ષ કરતાં પણ અધિક પુરાતન અને મથુરામાંથી મળી આવેલ, ભગવાન મહાવીરના ગર્ભાપહરણના અને આમલકીન્ક્રીડાને લગતાં આ બે ચિત્રા અને બીન શિલાલેખા ઉપરથી એમ માનવું જ પડે છે કે તે કાળમાં લોકે આ ઘટનાને
અવશ્ય માનતા હતા.
પુરાતત્ત્વના ઊંડા અભ્યાસીએ આ વિષય ઉપર યોગ્ય વિચાર કરે અને આ સંબંધી વિશેષ પ્રકાશ પાડે તે અવશ્ય લેાકાને ઘણુ જાણવાનું મળે અને જૈનશાસ્ત્રમાં વિષ્ણુ ત વસ્તુ ઐતિહાસિક પુરાવાએ પૂર્ણાંક સિદ્ધ કરી શકાય,
આજે આપણે મથુરાને અને જૈન ઇતિહાસની દૃષ્ટિએ એના મહત્ત્વને ભૂલી ગયા છીએ, પણ ઇતિહાસ–પ્રધાન આ યુગમાં એ પાલવે એમ નથી. આપણે આપણા ભૂતકાળના ગૌરવસમી એ નગરીની યોગ્ય શેાધોાળ માટે તત્પર થઈ એ, તેના માટે સર્વ પ્રયત્ન કરીએ અને એ માટી નીચે દટાએલા જૈત ગૌરવને જગત આગળ રજુ કરીએ એ જ ભાવના !
સાચા બુદ્ધિશાળી
से मेहावी अणुग्धायणखेयन्ने, जे य बंधपमुસમજૂતી । (સૂ૦ ૨૦૨)
જે અહિંસા ( પાળવા ) માં નિપુણ હોય અને જે બધથી મુક્તિ મેળવવાની શેાધમાં હૈાય તે સાચા બુદ્ધિશાળી છે,
–શ્રી આચારાંગસૂત્ર
For Private And Personal Use Only