SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 4 શ્રી જૈન સત્ય પ્રાશ કાર્તિક સાધુએ પાસે જઈ સાધુપણું સ્વીકારવાનું કહે છે. પણ કપિલ માતા નથી. બન્ને વચ્ચે પ્રશ્નોત્તરી ચાલે છે. છેવટે કપિલ પૂછે છે “શું તમારા માર્ગોમાં ધર્મ નથી ?'' બસ, મરીચિ મનુષ્યસુલભ નબળાઈ મા ભાગ અને છે; તેના શિષ્યલેાભ જાગૃત થાય છે. પરિણામે અસત્ય એવા સ્વધર્મ-પંથને માટે એ વ્યવહારુ બને છે અને કહે છે કે “કપિલ ! જૈનમામાં પણ ધમ છે અને મારા માર્ગોમાં પણ ધ છે.” એટલે કપિલ મરીચિને શિષ્ય થાય છે. જૈનશાસ્ત્રકારા માર્ક કહે છે કે આ મિથ્યા ભાષણના પ્રતાપથી મરીચિએ કાટાનુઢ્ઢાટિ સંસાર વધાર્યાં. આ મિથ્યા ભાગુની આલેચના કર્યા સિવાય જ મરીચિ મૃત્યુ પામી દેવ થાય છે. નયસારના જીવે મરીચિના ભવમાં કુલમદ કર્યો અને લય'કર મિથ્યા ભાષણ કર્યું", જેથી સંસાર તા વધાર્યાં પરંતુ ત્યારપછીના અનેક ભવામાં પ્રાય : નીચ કુલમાં તેને જન્મ લેવા પડે છે; તે ત્રિ'ડી અને છે, મરીચિને આ જાતિમદ કુલમદ ઠેઠ મહાન પદ-તીર્થંકરના ભવમાં પણ ઉદય આવે છે જે આપણે આગળ ઉપર જોઈ શકીશું, પુન: સભ્યત્વની પ્રાપ્તિ -- મરીચિને કૌશિક, પુષ્પમિત્ર, અન્ગ્યુદ્યોત, અગ્નિભૂતિ, ભારદ્વાજ અને સ્થાવર આ મુખ્ય છ લવામાં ભિક્ષુ કુલમાં જન્મ, ક્રારિદ્રપૂર્ણ જીવન અને મહામિથ્યામતિ ધર્મના ઉદય આવે છે. એક વાર આવીને ચાલ્યું ગયેલું સમ્યગ્દન રત્ન જલદી હાથ નથી આવતું. મહામહેનતે, પૂના પરમ પુણ્યાયે અકસ્માત મળેલું આ ચિન્તામણિ ગુમાવ્યાના ળરૂપે મરીચિને અનેક ભવા સુધી મિથ્યાવાંધકારમાં રહેવું પડે છે. તે અજ્ઞાન કષ્ટક્રિયા–તપસ્યાદિક કરે છે, વચમાં વચમાં દેવ બનતા જાય છે અને એ સિવાય ઘણા ભવામાં ભ્રમણ કરે છે. અંતે કંઈક પૂર્વપૂણ્યના ઉદયે રાજગૃહીના યુવરાજ વિશાખાભૂતિના પુત્ર વિશ્વભૂતિરૂપે ( મરીચિના જીવ) જન્મ લ્યે છે તે ઉચ્ચ ક્ષત્રિયકુલ–રાજકુટુંબમાં જન્મ પામે છે. મરીચિના ભવ પછીના આ પ્રથમ જ ભવ છે, જેમાં તેના ઉચ્ચ કુલમાં જન્મ થાય છે અને સુખસંપન્ન સ્થિતિ મળે છે, ત્યાં રાજરાણી સાથે ખટપટ થવાથી ભર યુવાવસ્થામાં રાજપાટ છેડી તે આ તી દીક્ષા ગ્રહણ કરે છે, ખૂબ ત્યાગ અને ધારી તપશ્ચર્યા આદરે છે અને વિશુદ્ધ ચારિત્રથી આત્માને શુદ્ધ કરી સમ્યગ્દશ્તનથી સુવાસિત બનાવે છે. નિયાણાનું આંધ૩ : For Private And Personal Use Only અધઃપાતના પરંતુ નીચે પડવું જેટલું સહજ અને સુલભ છે તેટલું બધુ તેથીયે અત્યધિક મુશ્કેલ ઉંચે ચઢવાનું કાર્ય છે, એમાં અવારનવાર વિષ્રોની આશંકા રહે જ છે. વિદ્યોના કારણે ઉંચે ચઢેàા—વિકાશના ઉન્નત માર્ગમાં આવેલા આત્મા નીચે ઉંડા ગર્તામાં પટકાય છે. અહીંયા જૈનસાધુપણું પામ્યા છતાંય ક્રોધ અને અભિમાન તેને ઐહિક સુખની લાલસામાં સપડાવે છે, તે ઉગ્ર તપ અને ઉજ્જવલ ચારિત્ર એક નિયાણામાં પાણીને મૂલ્યે વેચી દે છે,
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy