SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર પ્રભુની અનન્યતા રચયિતાશ્રીયુત પ્રભુદાસ બેચરદાસ પારેખ વિર ! તારા ચરણનું શરણે જગતમાં એક છે, સર્વ ગુણની ખાણ જીવન સર્વથા નિર્દોષ છે, વિશ્વ-વત્સલ હૃદય હારું વિશ્વને આધાર છે, સર્વજ્ઞ તું, તે તત્વજ્ઞાને તાહરા પૂરવાર છે. પ્રેરણા મેળવી નિગૂઢ તુજ જીવન થકી, આજ પણ વિસ્તરી રહી એ જીવન- સ્ના તાહરી, ઉદ્યોત શીતલ તવ હૃદયને વિશ્વમાં જે વ્યાસ છે, પ્રેરી રહ્યો સન્માર્ગમાં તે સકલ વિશ્વ-સુકેન્દ્ર છે. (૩) આધાર શાસન તાહરું સૌ ધર્મ કે એક છે, વિજ્ઞાન કેરા કેન્દ્રમાં તવ તરવજ્ઞાન જ એક છે; મહાપુરુષ-માળાવિષે મેરુ–મણિ તું એક છે, ભાવિમાં પણ શરણ સૌનું તુહી એક જ એક છે! For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy