________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
કાર્તિક
૧૧૨
દંશ દીધા, ચામડી ફેાલી ખાધી, માંસ ખાધાં, રકત પીધું, અને છતાંય પ્રભુ જરાય હિંમત ન હાર્યા. આવી હિંમ્મતની કિમ્મત ક્રાણું કરી શકે? ગ્રામાનુગ્રામ વિહરતા પ્રભુ મહાવીરને જોઈ ભયભીત થયેલા નાના નાના કેરા મુષ્ટિ પ્રહાર કરતાં, શરીર પર કુંળ ફેંકતાં, ઢેકુાં ફેંકતાં, રડતાં અને ખેલતાં જુએ રે જુએ, આ નગ્ન મુંડિત ક્યાંથી આવ્યા ? એક રાજ્ય વૈભવને ભાકતા માનવી મુક્તિ માટે કર્માંની ધુળ ખંખેરી. આત્માને નિર્મૂલ કરી શિવરમણીની વરણી કરવા, એક આત્મવીર ક2ા સહે છે, તેને પ્રભુ મહાવીરનું જીવન આદર્શો દાખલેો છે,
બની કયી કયી જાતનાં
પ્રભુનું અદ્ભુત રૂપ જોઈ કેટલેક સ્થળે ત્રિએ આલિંગન દેતી, છતાંય પ્રભુએ ધ્યાન અને મૌનથી અચલિત રહે, ઇંન્દ્રિઓને કાબૂમાં લઈ, એવી અડગ ધીરતા ધારણ કરી હતી, કે ત્રણ જગતના રૂપાને વિજય કરનારી કાઇ પણ રમણી પ્રભુની આત્મરમતાને હરી શકી નહી.
પૃથ્વી, પાણી, તેઉ, વાયુ, વનસ્પતિ અને ત્રસ; એમ એ પ્રકારના જીવાની, અભયદાન–પ્રધાન જીવન જીવીને, પ્રભુએ પૂર્ણ પ્રકારે રક્ષા કરી હતી. ગૃહસ્થાવાસમાં પણ નંદીવર્ધન, વડીલ ભ્રાતાની દીક્ષા માટે આજ્ઞા માગતાં તેમણે માતાપિતાના વિયેાગનું દુ:ખ જણાવ્યુ'. અને પ્રભુએ જોયુ કે આ વખતે સજમ લેવાથી ઘણાએ ગાંડા થઈ જશે અને ઘણાના પ્રાણ પણ ઉડી જશે, ત્યારે ભગવતે પણ એ વર્ષે સંસારમાં રહેવાનુ, અચિત્ત ભક્ત–પાન વાપરવાની શરતે, માન્યું. જે પ્રભુ ગૃહસ્થાવસ્થામાં પણ આવી અહિંસક પ્રવૃત્તિના પાલક હતા, તે પ્રભુ સંયમ પામો દુનિયાના નાના મેટા સઘળા છવાના રક્ષક બને તેમાં આશ્ચર્ય શું?
પ્રભુ મહાવીરના જીભ ઉપર અજબ કાબુ હતા. કાઇ પણ સારા ભાજનની ૬ પાનની તેમને બિલકુલ પરવા ન હતી તે વાત પ્રભુએ લીધેલ કઠીન અભિગ્રહથી સિદ્ધ થાય છે. તેઓશ્રીએ એક એવા અભિગ્રહ લીધા હતા જે નીચે મુજબ
છેઃ
દ્રવ્યથી—સૂપડાના ખૂણામાં રહેલ અડદ આપે તે વહેારવા.
ક્ષેત્રથી—એક પગ ઉમરામાં અને એક પગ બહાર રાખીને આપે તે વહેારવું. કાળથી—ભિક્ષાચરા ભિક્ષા લઇ ગયા પછીના સમયે મળે તે વહેારવું,
ભાવથી—કાઇ રાજકુમારી દાસીપણાને પામી હાય, મસ્તક મુંડાવ્યું હોય, પગમાં ખેડી હાય, રાતી હોય, અને અટ્ટમ તપ કર્યાં હાય, આવા પ્રકારની સતી સ્ત્રી જો વહારાવે તો વહેારવું.
ધન્ય છે, એ પ્રભુ મહાવીરના જીવનને લેવાને જ હતા !
જેમને
અભિગ્રહપણ અડદના ખકિલા
હિસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ અને પરિગ્રહરૂપ આશ્રવાને નાશ કરી આત્મ ભાવનામાં વાસ કરતા પ્રભુ મહાવીરને ખાસ એ ગુણ હતા કે મોટા મેટા તપની બાદ પણ નિર્દોષ અને પ્રાસુક આહારથી જ શરીરને ટકાવતા; કદી ઝાડ નીચે તે કદી લુહારની શાળામાં, કદી આગારમાં તો, કદી સ્મશાનમાં કે કદી વેરાન આવાસમાં એકાકી રહેતા અને એકાકી વિચરતા અને શુક્લ ધ્યાનમાં હમેશાં રહેતા.
શિયાળાની કકડતી ઠંડીમાં પણ ભૂજાઓ પસારીને કાર્યાત્સ'માં સ્થિત થઈ, શીતને સહતા પણ કદીએ પોતાના અંગને સાચતા ન્હાતા. સાડાબાર વર્ષથી પશુ
For Private And Personal Use Only