________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
૧૯૨
સાધુમર્યાદા પટ્ટક (૨) તથા પરપક્ષીકૃત ધર્મકાર્ય સર્વથા અનુમોદવા યોગ્ય નહી ઇમ પૂર્ણ ન કહિવું છે
યે માટેિ દાનરૂચિંપણું સ્વભાવિ વિનીતપણું. અ૫ કપાઈપણું દયાપણું ! પરોપકારીપણું ! ભવ્યપણું દષિ(ક્ષિણાલુપણું પ્રિયભાષીપણું ઈત્યાદિક યે થે માર્ગાનુસારી ધમકવ્યાં તેં જિનશાસનથકી અનેરાં સમસ્ત જીવ સમધિઓ શાસ્ત્રનિ અનુસારિ અનુમદિવા યોગ્ય જણાઈ છ તુ જૈનનું પરપક્ષી સબંધી
માર્ગાનુસારી ધર્મકર્તવ્ય અનુદવા હુઆ એ વાત સિઓ કહિવું છે (૩) તથા ગચ્છનાયકત્નિ પૂછિઆ વિના શાસ્ત્ર સંબંધિની કિસી નવી પ્રરૂપણું ન કરવી છે (૪) તથા દિગંબર સંબંધિ ચૈત્ય ૧, કેવલ શ્રાદ્ધપ્રતિષ્ઠિત ચૈત્ય ૨, દ્રવ્યલિંગીનિ દ્રવ્ય
નિષ્પન્ન ચૈત્ય છે, એ ત્રણ્ય-ચેય વિના બીજાં સઘલાઈ ચિત્ય વાંદવા પૂજવા જેગ્ય
જાણવાં એ વાતની શંકા ન કરવી છે (૫) તથા સ્વપક્ષીના ઘરનિ વિષઈ ત્રિભુની અવંદનિક પ્રતિમા હુઈ તે સાધુ વાસક્ષે
વાંદવા પૂજવા થાઈ (૬) તથા સાધુની પ્રતિષ્ઠા શાસ્ત્રિ છઈ છે (૭) તથા સાધર્મિકવાત્સલ્ય કરતાં સ્વજનાદિક સંબંધ ભણી કદાચિત પર પક્ષીનિ
જિમવા તેડિ તુ તેમાહિં સાતમીવાત્સલ્ય ફેક ને થાઈ (૮) તથા શાસ્ત્રોક્ત દેશવિસંવાદી નિદ્ભવ સાત, સર્વવિસંસાદી નિદવ એક, એ ટાલી
વીલા કુણનિ નિવ ન કહિવા છે (૯) તથા પરપક્ષી સંઘાતિ ચર્ચાની ઉદીરણા ન કરવી, પરપક્ષી કોઈ ઉદીરણ કરિ
તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર દેવું પણિ કલેશ વિધિ તિમ ન કરવું (૧૦) તથા શ્રી વિજયદાનસૂરિ બહુજનસમક્ષ જલશરણ કીધું યે “ઉસૂત્રકંદકુદ્દાલ” ગ્રંથ
તે તથા તેમાંટિલું અસંમત અર્થ બીજા કોઈ શાસ્ત્રમાંહિ આંણાઉ હુઈ તુ તિહાં
તે અર્થ અપ્રમાણ જાણવું (૧૧) તથા સ્વપક્ષીય સાર્થનિ અગિ પરપક્ષી સાર્થિ યાત્રા કર્યા માટે યાત્રા ફેક ન
થાઈ છે (૧૨) તથા પૂર્વાચાર્યનિ વારિ વે પર પક્ષીકૃત સ્તુતિસ્તોત્રાદિક કહવાતો તે કહેતાં કુણનિ ના
ન કહઈવી છે છા
એ બેલથી કોઈ અન્યથા પ્રરૂપઈ તેહને ગુરુને તથા સંઘનૂ ઠબક સહી છે ૩ છે ઇતિ ભદ્રમ : શ્રી શ્રીસ્તુ છે કલ્યાણમસ્તુ | || શ્રી !
-
-
(૭૪માં પાનાનું અનુસંધાન) (૨૩) ઈટાલીના રેમ શહેરનો પાયો ક્રાઈસ્ટના, ૭૫૩ વર્ષ પહેલાં નંખાયો હતો. અહીંયા ઓગસ્ટસ નામના રાજાએ અને તેથી પછીના બીજા રાજાઓએ કલામય મંદિરે વગેરે બંધાવ્યાં હતાં.
ઉપર કહેલા આ બધા દાખલાઓથી આપણે સ્પષ્ટ રીતે સમજીએ છીએ કે આત્મસાધના માટે મૂતિ અને મંદિર એ બહુ જ જરૂરી વસ્તુ છે અને કોઈ પણ આત્મઉલ્યાણને ઈચ્છતી પ્રજા એના વગર ન જ ચલાવી શકે.
(સંપૂર્ણ)
For Private And Personal Use Only