________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નજર
તળે કળ4'
+
શ્રી જૈન સત્ય પ્રકાશ
ભાદ્રપદ (૧૫) ગીતાર્થ માંડલિં બિઠા વિના તક ૧, આદિન ૨, ખારું ચુ ૩ વારિ જ એ ઓર
દ્રવ્ય ઉપરાંત ન લેવું મેટિકે કારણે ગીતાર્થનિ પુછી લેવું (૧૬) ગુછ પારિવણિઆ વિના સીકી આઘાઈ તેને ગીતાર્થ (ર્થિ) આંબિલ
કરાવવું છે (૧૭) છ ઘડીમાંહિં ઈંડિલાદિ કારણે બાહિર ન જાવું કદાચિત જાઈ તું ગીતથિ
તેહનિ આંબિલ કરાવવું અથવા આગલે રાખી સઝાય સહસ ૧ ગુણાવવું છે (૧૮) અકાલ સંજ્ઞા આંબિલ કરવું છે (૧૯) ચઉમાશાનું છઠ્ઠ, સંવછરીનું અક્રમ મોટકા કારણ વિના ન મુકવું છે (૨૦) પાડિહારી કાંબલ વસ્ત્ર સર્વથા ન લેવું (૨૧) નીખારીઓ વસ્ત્ર વર્ણ પરાવર્ત કરી વાવરવું (૨૨) ક્રિયાનિછાંનુષ્ઠાનવિધિ કરવાનું ખપ વિશેષથી કરવું (૨૩) અણપડિલેહિઉં વસ્ત્ર ન વાપરવું ઘરું ! (૨૪) ગીતાથે પણિ પૂર્વોક્ત મર્યાદા પાળવી! અનઈ સંધાડીયાઈ પલાવવી ન પાકે
તુ ગુરુનેં જણાવવું છે (૨૫) તથા ત્રિવિહાર એકાસણું કરવું (૨૬) પેત્રીશ બોવ પાલવા. પાંત્રી બેલનું પુઠ ૧, બાર બેલનું પુરુ ૧, જ્ઞાનનું પુ૬ ૧
ત્રિહું ચઉમાશ સંભલાવવું (૨૭) નગર ત્રણ્ય તથા નગરનિ પુરઇ સર્વ થઈનિં માશ ૩ રહવું છે (૨૮) અને ચે ગીતાર્થ પાટી બિમેં તેણિ મારાક-પાદિ મર્યાદા પલાવી અને કોઈ
ન પાલઈ તું ગુરુનિ જણાવવું તથા પાટીઈ બીજુ ગીતાર્થ આવિ તિવારઈ પોતાના મશકલ્પમાંહિ જેને જેતલા દિન થયા દઈ તે શર્વ નવા ગીતાર્થનઈ લિખિ આપીનેં કહિ એવી મર્યાદા તુમ્હી પલાયો છે એવી મર્યાદા પાલી પલાવી સકિ તેણિ પાટીઈ બિશવું કઈ થતી માશલ્પાદિ મર્યાદા પશિ તુ પાટીઆના
બિસનારનિ બધું આવશ (૨૯) મિલિત ચેગિં કદાચિત્ અંધ કે વસ્ત્ર પાત્ર રાખતું (૬) સાધારણ રાખવું પણ
કુણની નિશ્રાઈ નહીં ! (૩૦) પંચાશ વશમાંહિનિ ગીતાર્થ છે શ્રાવિકાની (ન) આલોયણ ન દેવી !
એ સઘલી મર્યાદા આથી સારણું વારણાદિક શ્રી વિજયસેનસુરી ! ઉ શ્રી વિમલહર્ષ ગ. | ઉ . શ્રી શાંતિચંદ્ર ગ. ઉકલ્યાણવિજય ગ. ! ઉ . શ્રી શામવિજય ગ.! વિશેષથી કરવી સકલ ગણ મથે પણ જાંનેિ ઉપેક્ષા ન કરવી છે ઇતિ ભદ્રમ્ | શ્રીરરતું . સંવત ૧૬૪૬ વર્ષે પિવાશિત ૧૩ શુ શ્રીપત્તનનગરે !
શ્રી ઢોવિજ્ઞરિમિ&િાતે | સમસ્ત સાધુ-સાધ્વી | શ્રાવક-શ્રાવિકા યોગ્યે શ્રી વિજયદાનસૂરિપ્રસાદીકૃત સાત બેલનું અર્થ આશ્રી વિવાદ ટાલાન કાજિ તેજ સાત બેલનું અર્થ વિવરીને લિખી છઈ ! તથા બીન પિણ કેટલાએક બોલ લિખી છઈ ! તથા — (૧) પરપક્ષીનઈ કુણે કિશિ કિડીન વચન ન કહિવું !
For Private And Personal Use Only