SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજ નિર્મિત સાધુમર્યાદાપદક સંપાદક:-મુનિરાજ શ્રી જયનવિજ્યજી હમણાં થોડા જ સમય પહેલાં શ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી “સાધુમર્યાદાપટ્ટક ” નામનું એક નાનકડું પુસ્તક પ્રકાશિત થયું છે. તેમાં જુદા જુદા આચાર્યોએ પ્રવતોવેલા ચાર પાકોનું અત્યારની ચાલું શુદ્ધ ગુજરાતી ભાષામાં ભાષાંતર આપવામાં આવેલ છે. પ્રસ્તુત પટક પણ તેમાં આપવામાં આવ્યું છે. આ પટક ની. ઇતિહાસ અને ભાષાની દૃષ્ટિએ, ખાસ મહત્તા હોઈ અક્ષરશ: મૂળ--14ની ગુજરાતી ભાષામાં એ અહીં આપવામાં આવે છે. જેથી વિદ્વાનને એ ઉપયોગી થઈ પડે. આ મર્યાદાપકનું અસલ પ્રાચીન પત્ર (પાનું), શ્રીમાન વયેવૃદ્ધ પંન્યાસજી શ્રી હિતવિજયજી મહારાજના ઘાણેરાવ (મારવાડ ) ના જ્ઞાનભંડારમાંથી તેમના શિષ્ય શ્રીમાન પંન્યાસજી શ્રી હિમતવિજયજી ગણીદ્વારા મને પ્રાં થયું છે, તેથી આ સ્થળે તેમનો આભાર માનો યોગ્ય સમજુ છું. વિદ્વાનો અને અનુભવિઓને આ પાનાની ભાષા-લખાવટ વગેરે ઉપરથી તેના પ્રાચીનપણાની ખાત્રી થશે. – સસ્પાદક | શ્રી . ॥ पर्द० ॥ श्रीहीरविजयसूरिभिः सामान्ययतीनामभिग्रहटिप्पा लिख्यते : ॥ (૧) લ યાગિ દેવ જુહારવા દિનપ્રતિ | (૨) દિનપ્રતિ કરવાલી ૧ ગુણવી (૩) દિનપ્રતિ વડાની વિસામણ કરવી છે (ડ) તિ શક્તિ દિનપ્રતિ ગાથા ૧ અથવા પદ પિણ ભણવું છે (૫) પડિકમાણે હાયા પછીં ઈચછામ અણહિં આ લગિ છે તથા આહાર કરતાં ઉપધિ સીકી પડિલેહતાં માર્ગે હીડતા બોલવું નહી ! (૬) દિનપ્રતિં સજઝાય સહસ ૧ ગુણવું છે (૭) પાત્ર છે ઉપરાંત રાખવા નહી (૮) જઘન્યપદિ માશપ્રતિ ઉપવાસ ૬ કરવા ! (૯) પ્રથમ દિને પારણાની યતિનિ વિગિ ૨ બીજનિ વિગિ ૧ બીજે દિને વિગિ ૨ ઉપરાંત ન કહ્યું છે (૧૦) માંદ્ય-માર્ગીદિ કારણ વિના જઘન્ય પદિ ત્રિવિહાર બીઆસણું કરવું (૧૧) મોટકા કારણ વિના દિવશિ તિથો] પિરસીમાંહિ ન સૂવું છે (૧૨) દિનપ્રતિ ચાં ૩ ઉપરાંત ન કલ્પઈ વાધતું ખડિઉં ગુરુ આપિ તેની જયણા છે (૧૩) અટવ્યાદિ કારણ વિના માર્ગાતીત ક્ષેત્રતીત કાલાતીન (1) વાર (રિ) વિના ન ક૯પ (૧૪) નવા જેના કપડા સાત, કાંબલી ૧, ચલોટા છે. સંથારિઉ ૧, ઉત્તરણું ૧ ઉપરાંત ને રાખવો || For Private And Personal Use Only
SR No.521514
Book TitleJain Satyaprakash 1936 08 SrNo 14
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy