________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્તિની પ્રાચીનતાના પુરાવા
લેખકશ્રીચુત રતિલાલ ભીખાભાઇ (ગતાંકથી પૂર્ણ )
(૧૭) ઈ. સ. ના છઠ્ઠા સૈકા પહેલાં ગ્રીક દેશ સાહિત્ય, તત્ત્વજ્ઞાન, નાટ્યકળા, નૃત્યકળા, જ્ઞાન વગેરે માટે જગમશર હતા. આ સમય અને પરમાત્મા મહાવીર દેવના સમય લગભગ સરખા જ ગણી શકાય.
(૧૪) ઈ. સ. ના પર૦ વર્ષ પહેલાં એક હગાઈ નામના ભવિષ્ય ભાખનારે (જૂના ટેસ્ટામેટના ઉલ્લેખ પ્રમાણે) ચાર ભવિષ્ય કહ્યાં હતાં. તેમાંનુ એક (૧) એક્બાબેલ અને તેના મિત્રાને જેરૂસલેમનું મંદિર ફરીથી બાંધવાની સલાહ હતી.
(૧૫) પ્રારંભના કાળમાં ક્રિશ્ચિયન દેવળામાં ચિત્ર અને મૂર્તિની પૂર્જા પ્રચલિત હતી. ઈ. સ. ના ચેાથા સૈકામાં આમાં પરિવર્તન થયું અને સ્મૃતિએ સામે વિરોધ ઉઠયો. આ વખતે વાદવિવાદ પણ ખૂબ ચાલ્યા. પૃદેશના સત્તાધીસ રાત્ન લી ત્રીજાએ ઈ. સ. ૭૨૬ માં વ્યવસ્થિત રીતે સ્મૃતિ-વિરેાધી ચળવળ શરૂ કરી. વળી સત્તરમાં સકામાં ઇંગ્લેડના પ્યુરીટન નામના પક્ષે દેવળેાના ઘણા ભાગાનાનાય કર્યા હતા. આવા મૂર્તિ વિરોધી પક્ષને આઇ કાનેલાસ્ટ એટલે મૂર્તિ ભુજક પક્ષ તરીકે
એળખવામાં આવે છે.
(૧૬) રામન કેથોલિક મતના ક્રિશ્ચિયન દેવળામાં, ઈશુની સ્મૃતિ, ચિત્ર ૬ ક્વીન મેરીની સ્મૃતિક ચિત્ર અને સાધુપુરુષોની મૂર્તિ કે ચિત્રનું પૂજન થાય છે.
(૧૭) ગ્રેટેસ્ટન્ટ લેાકેા કલાની દષ્ટિએ કૃતિને માનવા તૈયાર છે.
(૧૮) ક્રાઇસ્ટ પહેલાં ૯૩૭થી ૯૧૫ વર્ષ ઉપર જેરુસલેમની વિરૂદ્ધમાં જેસે બેઆમ નામના રાજાએ ડાન અને બેથેલમાં સેાનાના વાછરડાની પૂળની સ્થાપના કરી હતી. (૧૯) ક્રાસ્ટ પહેલાં ૮ ૩૬ વર્ષ ઉપર જેહેયાડા નામના જેસલેમના વડા પાદરીએ ઇઝરાસેલની ગાદી પચાવી પાડી. આ વખતે તેની બહેન જેહારાલાએ પેાતાના જેસા નામના ભત્રીજાને એક મંદિરમાં સંતાડી રાખ્યા હતા અને ત્યાં તેને છ વર્ષ સુધી ગુપ્ત રાખીને પછી ગાદી ઉપર બેસાડયા હતા.
માસી છે. આ ઇંગ્લીશ
(૨) જુના ટેસ્ટામેંટની છેવટની ચોપડીનું નામ બાઈબલના જીના ટેસ્ટામેટની છેલ્લી ચોપડી છે અને તે ક્રાઇટ પહેલાંના છઠ્ઠા સૈકાનુ મંદિર કરીથી બંધાયા પછી લખાયેલ છે અને તેમાં પાદરીઓના નૈતિક પતન અને સમાજના દુર્ગુણે! વિષે લખાણ છે.
(૨૧) ટ્રાઇસ્ટ પહેલાં ૪૨૦ વર્ષ ઉપર બનેલુ કેતુનું મંદિર જુના ગ્રીક શહેરમાં હતું. અત્યારે એના અવશેષ પેસ્ટા નામના ગામમાં છે. આ જગ્યા અત્યારે મેલેરીયાના તાવની બીમારી તરીકે જાણીતી છે.
(૨૨) ઇ. સ. ૧૭૪૮ માં શરૂ થયેલ શમ્પા શહેરના ખાદકામમાંથી ઘણા મદિરા, રસ્તાઓ, દુકાનો તથા ખીજી ઘણી વસ્તુઓ મળી આવી છે.
(તુએ પાનું છ૭)
For Private And Personal Use Only