________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
६७
જિનનેા પટ્ટ પોતાના કુટુંબના કાઈ માસના શ્રેય માટે તથા શ્રીઆદિનાથ મૂળનાયકવાળા ખાર જિનના પદ્મ પાતાની બહેન હીના કલ્યાણ માટે કરાવેલ છે અને તેની પ્રતિષ્ઠા......... ( લેખ અધુરા છે)
આ બન્ને લેખાના નીચેના થાડા ચેડા ભાગ ચૂનામાં કે આરસમાં દટાયેલા
હાવાથી વાંચી શકાયે! નથી.
આ બન્ને કાઉસ્સગ્ગીયા, ખેરાલ અને પાલનપુરની વચ્ચે ( પાલણપુરથી ૧૪૫ માઇલ અને ખેરાલુથી ૧૦ના માઈલ દૂર) આવેલ સલમકાટ નામના ગામથી કા માઈલ દૂર ાના સલમકેટ અથવા તેની આસપાસની જમીનમાંથી થે!ડાં વર્ષો પહેલાં નીકળ્યા હતા. ત્યાંથી અહીં લાવીને પધરાવવામાં આવ્યા છે,
વિશેષતા:—આ બન્ને કાઉસ્સગ્ગીયામાં વચ્ચે વચ્ચે મૂળનાયકના સ્થાને એક એક મોટી ઊભી જિનમૂર્તિ બનેલી છે, અને તે બન્નેમાં મૂળ મૂર્તિની અ-ને બાજુએ તથા ઉપર થઈ તે ખીજી નાની નાની અગીઆર અગીઆર જિનમૂર્તિએ બનેલી હાવાથી આ બન્નેને મૂર્તિપ? કહી શકાય. અને તેથી જ બન્ને મૂળ લેખામાં “ દ્વાચિવટ્ટ ' આવે ઉલ્લેખ કરેલા છે.
(૧૩)
ॐ ॥ स्वस्ति श्रीविक्रम संवत् १२८४ वर्षे फागुण शुद्धि २ खौ श्रीमदणहिलपुर वास्तव्य प्राग्वाटान्वयप्रभू (सू) त ठ० श्रीचंडपात्मज ठ० श्रीचंडप्रसादांगज ठ० श्रीसोमतनुज ठ० श्री आशाराजनंदनेन ठ० श्रीकुमारदेवीकुक्षिसंभूतेन महं श्रीलूणिग महं श्री मालदेवयोरनुजेन महं० श्रीतेज: पालाग्रजन्मना संघपतिमहामात्य श्रीवस्तुपालेन आत्मनः पुण्याभिवृद्धये इह श्रीतारंगकपर्वत श्रीअजितस्वामीदेवचैत्ये श्रीआदिनाथदेवजिनबिंबालंकृत खत्तकमिदं कारित || प्रतिष्टितं श्रीनागेन्द्रगच्छे भट्टारक श्रीविजयसेनसूरिभिः ॥
(૧૪)
શ્રીઽમનાથ ભગવાનના નામ સિવાય બાકીના બધા લેખ અક્ષરશઃ ઉપર પ્રમાણે છે.
ન. ૧૩ અને ૧૪ વાળા અને લેખા શ્રીઅજિતનાથ ભગવાનના મંદિરના સભામંડપની બહારની છ ચાકીએમાંના મદિરના પ્રવેશ દ્વારની બન્ને બાજુના એ મેટા ગોખલામાંના પદ્માસનેાની નીચે ખાદાયેલા છે.
આ બન્ને લેખા એક જ ધણીના અને ભગવાનના ભિન્ન ભિન્ન નામ સિવાય બધી ખરાખર સરખી જ હકીકતવાળા છે. બન્ને લેખાને સારાંશ આ પ્રમાણે છેઃ
સ્વસ્તિ શ્રી વિ॰ સં ૧૨૮૪ ના ફાગણ શુદિ ૨ ને રવિવારે; અણહિલ્લ પુર
For Private And Personal Use Only