________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
શ્રી જન સત્ય પ્રકાશ
ભાદ્રપદ
દેવેન્દ્રસૂરિનું નામ વધારે છે. બાકીની બન્ને લેખની હકીકત લગભગ સરખી છે અને તે આ પ્રમાણે છે. શાહ ધનચંદના પુત્ર શાહ વર્ધમાનના પુત્રો ૧ શાહ લેહદેવ, ૨ શાહ આસધર, ૩ શાહ છે. તેમાંના શાહ ચેહડના પુત્રો ૧ શાહ ભુવનચંદ્ર અને ૨ પદ્મચંદ્ર. એ બનેએ પોતાના કુટુંબ સમુદાયના કલ્યાણ માટે શ્રી અજિતનાથ ભગવાનની મૂર્તિ ભરાવી, અને તેની વાદી શ્રીધર્મષસૂરિના પટધર શ્રીદેવેન્દ્રસૂરિની પાટપરંપરામાં થયેલા શ્રીજિનચંદ્રસૂરિજીના શિષ્ય શ્રીભુવનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
વિશેષતા –આ બને લેખો પરથી જણાય છે કે અહીં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની બંને બાજુએ પણ ઉક્ત કુટુંબ પરિકર સહિત શ્રી અજિતનાથ ભગવાનની જ મૂર્તિઓ ભરાવી હતી.
ॐ ॥ स्वस्ति श्री कोटकगच्छे श्री पार्श्वनाथचैत्ये संवत् १३५४ वर्षे वैशाष (ख) शुदि २ सोमे प्राग्वाटज्ञाति (तीय ) व्य० लक्ष्मणान्वये व्य० यशोराज पौत्रेण व्य० ચાવીર પુત્ર નાસીર નોટાનુ [ ન ફેવસિંહ સહિતસંઘપતિ ચાપને ]........યોર્થ શ્રી महावीरमुख्यद्वादशबिंबपट्टकं कारितं प्रतिष्ठितं.
(૧૨) ॐ ॥ स्वस्ति श्रीकोरंटकगच्छे श्रीपार्श्वनाथचैत्यै संवत् १३५४ वर्षे वैशाष (ख) शुदि २ सोमे प्राग्वाटज्ञाति (तीय) व्य० लक्ष्मण । यशोराजपौत्रेण यशोवीरपुत्रेण जगसीह કોરાનુનેન રેવતી....... વ્ય. સંધપતિ શાપનેન માની દીસ્ટ એવોર્થ શ્રીમતિનાથદાતા [વિવાદ વારિત પ્રતિષ્ઠિત ]........
નં. ૧૧ અને ૧૨ ના બન્ને લે; મૂળ ગભારામાં મૂળનાયકની બન્ને બાજુએ નીચેના ભાગમાં વિરાજિત બન્ને કાઉસગ્ગીયાની નીચે દાયેલા છે.
આ બને તે પણ એક જ ધણીના છે. બન્નેમાં મૂળનાયકનાં નામ ભિન્ન ભિન્ન છે અને જેના શ્રેય માટે તે કરાવવામાં આવ્યા છે તે વ્યક્તિઓ જુદા જુદા નામ હોવાનું જણાય છે, (પહેલા લેખમાંથી વચ્ચેના થોડા અક્ષરો ઘસાઈ ગયા છે) બાકીની બધી હકીકત લગભગ સરખી જ છે, તે આ પ્રમાણે –
વિ. સં. ૧૩૫૪ ના વૈશાખ શુદિ ૨ ને સોમવારે; શ્રીકરંટકગચ્છીય શ્રી પાર્શ્વનાથ લાગવાનના મંદિરમાં બિરાજમાન કરવા માટે; પોરવાડજ્ઞાતીય વ્યાપારી લમણની સંતતિમાં થયેલા વ્યાપારી યશરાજના પુત્ર વ્યા. યશોવરના પુત્રો ૧ જગસીંહ, ૨ જેલા, સં. યાપન, દેવસિંહ. તેમાંના સંઘવી યાપને, શ્રી મહાવીર સ્વામી મૂળનાયકવાળો ૧૨
૬. શિવગંજ (સિરોહી સ્ટેટ)થી છ માઈલની દૂરી પર આવેલ કેરટ તીર્થના નામ પરથી શ્રીકોરેટક ગ૭ નિકળ્યો છે.
For Private And Personal Use Only