________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
(૧) પ્રાચીન લેખ સ ંગ્રહ (૮ લેખા)
(૮)`
સંપાદકઃમુનિરાજ શ્રી જયન્તવિજયજી
.........ોમવ માર્યા ગૌમ........થોડ........મૂરિમિ પામદેવની ભાર્યા મણુ.........કલ્યાણ માટે.........
(૯) ॐ संवत् १३०४ द्वितीय ज्येष्ट सु० ९ सोमे सा० धणचन्द्र सुत सा० वर्द्धमान तत्सुत सा० लोहदेव सा० आसघर सा० थेहड सुत सा० भुवनचन्द्र चन्द्र प्रभृति कुटुंब समुदायश्रेयोर्थं श्री अजितनाथबिंबं कारितं । प्रतिष्ठितं वादी श्री धर्म्मघोषसूरिपट्टक्रमागतैः श्री जिनचंद्रसूरिशिष्यै: भुवनचंद्रसूरिभिः ॥ छ
ઝીયાત્ ॥
(૧૦)
वर्द्धमान सुत सा० लोहदेव
ॐ ॥ सं० १३०५ आषाढ वदि ७ शुक्रे सा० सा० आसघर तथा सा० हडसुत सा० भुवनचंद्र पद्मचंद्र : समस्त कुटुंब श्रेयोर्थं श्री अजितनाथवित्रं ( बिंबं ) कारितं । प्रतिष्ठितं वादह श्री धर्मघोषसूरिपप्रतिष्ठित श्री देवेन्द्रसूरिपक्रमायात श्री जिनचंद्रसूरिशिष्यैः श्री भुवनचंद्रसूरिभिः ॥
ન. ૯ અને ૧૦ વાળા બન્ને લેખા; તારંગાજીમાં મૃલનાયક શ્રીઅજિતનાથ ભગવાનની જમણી તથા ડાબી બાજુની એક એક મૂર્તિના પરિકરના ગાદીએમાં માદાયેલા છે. આ બન્ને લેખે એક જ ધણીના છે. તેમાંયે નં. ૯ વાળા લેખ સ ૧૩૦૪ના ખીન્ન જે દિ હું એ સામવારને તથા ન. ૧૦ વાળા લેખ સ. ૧૩૦૫ના અષાડ વિદે છે તે શુક્રવાર છે. ખીન્ન લેખમાં વાદીથી ધર્મધસૂરિના પટ્ટધર શ્રી
For Private And Personal Use Only
૫. નંબર ૮ થી ૧૪ સુધીના લેખો શ્રીતાર`ગાજી ઉપરના શ્રીઅજિતનાથ ભગવાનના મ ંદિરમાંના છે; તેમાંને આ લેખ, ખાસ મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પલાંડી નીચેની ગાદી પર ખોદેલા છે. પરંતુ આ લેખના પ્રારંભના સવો ભાગ તથા ખીન્ને પણ ઘણાખરા ભાગ ઘસાઈ ગયા હ।ાથી પૂરા વાંચી શકાય તેમ નથી. ત્યાંના માણસા પાસેથી સાંભળવામાં આવ્યું હતું કે થોડાંક વર્ષો ઉપર મૂળનાયકને નવા લેપ કરાવવાને હાવાથી જૂતા લેપ ઉતરાવતાં લેપ કરનાર કારીગરે આ લેખના ઘણા ભાગને ઘસી નાંખ્યા. આ વાત સાચી હૈ।વાનું માની શકાય તેમ છે. લેપ કરાવનારા કાર્યવાહંકાએ મૂતિપરના લેખોને જરા પણ નુકશાન ન થાય-તે બરાબર સચવાઈ રહે, તે માટે પૂરતું ધ્યાન આપવાની જરુર છે,