________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ માસિકશ્રી જૈન સત્ય પ્રકાશ” આપને પસંદ પડયું છે ? - આપ એની ઉપયોગિતા સમઝવા છો ? આપ એની પ્રગતિમાં અનેક રીતે સાથ આપી શકે e આપ ગ્રાહક ન હો તો જેમ બને તેમ જલદી ગ્રાહક બના અને વિવિધ વિષયના, રસભર્યા સાહિત્યના વાચનથી આપનું જ્ઞાન સમૃદ્ધ કરો! આ૫ ગ્રાહક હો તો આપના મિત્રો-સ્નેહીઓને ગ્રાહક થવા પ્રેરણા કરો ! આપ શક્તિસંપન્ન હો તો પાઠશાળાઓ અને પુસ્તકાલયમાં માસિકની બને તેટલી નકલો ભેટ મોકલી શકાય તેવી ઉદારતા કરો ! | માસિકના નમુનાની નકલ ભેટ મગાવા ! અને જે રીતે આપ સાથ આપી શકે તે તરત લખેશ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ (ગુજરાત) For Private And Personal use only