SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૩) ગધારબ દર ગંધારમાં એક પ્રાચીન જિનાલય છે. મૂલ ગભારમાં ૩ મેટાં બિખે છે, જેના શિલાલેખા આ પ્રમાણે છે — (૧) વચમાં અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા ઉપરના લેખ — संवत् इलाही ४८ संवत १६५९ वैशाख वद ६ गुरौ श्रीगंधारबंदरे समस्तसंघेन स्वश्रेयसे श्री पार्श्वनाथबिंबं कारापितं प्रतिष्ठितं च श्रीतपागच्छे भट्टारक श्रीहीरविजयपट्टम कराकरसुधाकर - भट्टारकपरंपरा पुरंदर-चन्बनचातुरीचमत्कृतचित्त-सकलमेदिनीमंडलाखंडल - साहिश्री अकबरदत्त बहुमान-समस्त सुं० ह० हितावतंस-भट्टारकपरंपरापद्मिनीप्रागप्रिय-भट्टारकश्रीविजयसेनसूरिभिः । Acharya Shri Kailassagarsuri Gyanmandir સંગ્રાહક મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી સમસ્ત એટલે વિ. સંવત ૧૬૫૮ના વૈશાખ વદ ૯ ને દિવસે ગ ંધાર દરમાં સધે આ પ્રતિમા ભરાવી અને તેની જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિની પાટે શ્રીવિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૨) જમણી બાજુ પાર્શ્વનાથની પ્રતિમા ઉપરના લેખ सं० १६७७ मार्गशिर्षे शित ५ रवौ गांधारबंदरे संघेन कारितं देवद्रव्येन श्रीपार्श्वनाथ बिंबं प्रतिष्ठितं तपागच्छे भ० विजयसेनसूरीश्वरपट्टालंकार भ० विजयदेवसूरिभिः सपरिकरैः : ।૨। એટલે સ’. ૧૬૭૭ના માગસર સુદી ૫ ને દિવસે ગાંધારના સથે દેવદ્રવ્યથી આ પ્રતિમા ભરાવી અને તેની શ્રીવિજયસેનસૂરીશ્વરજીની પાર્ટ શ્રીવિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૩) ડાબી બાજુ પાર્શ્વનાથની પ્રતિમા ઉપરના લેખ सं० १६७७ मार्गशिर्ष शित ५ खौ स्तंभतीर्थे श्रीपार्श्वनाथबिंबं प्रतिष्टितं तपागच्छे भ० विजयदेवसूरिभिः श्रिये गंधारबंदरस्य । ३ । એટલે ૧૬૭૭ના માગસર સુદી ૫ ને દિવસે આ પ્રતિમાની શ્રીવિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. 1:0: આ મદિરમાં મેાટી ૩, ધાતુની ૪, મૂર્તિએ છે તથા મદિરની ભમતીમાં પ્રતિ મહારાજના સમયની ૭૬ તથા ધાતુની ૩ મૂર્તિ છે. મુદ્રક : બાલુભાઇ મગનલાલ દેશાઇ, મણિ મુદ્રણાલય, કાળુપુર, અમદાવાદ. For Private And Personal Use Only
SR No.521510
Book TitleJain Satyaprakash 1936 04 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy