________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી પૂજા અને જૈ નો
લેખક-શ્રી સારાભાઈ મણિલાલ નવાબ (આર્કિપેલેજિકલ ડિપાર્ટમેન્ટ, વડોદરા)
(આઠમા અંકથી ચાલુ) ભાષાનાં સરસ્વતી
(૨) ! શ્રી સરસ્વ નમઃ | સરસ વચન સારદ મન આણી, ૩ૐકારપૂર પહિલો જાણી; આલસ અલગે રે છ, ત્રિશલા નંદન આદિ માં. સરસતિ સરસ વચન હું મારું, તાહરો કવિત કરી પાયે લાગું; તુઝ ગુણ માં તું ગુણ બાંણી, પક્ષ(?)ને માંડી તું જાણી. હર ધ્યાન ધરી પરભાતે, સહિણે વાચા દીધી રાતે; તવ મન માં ચિંતા ચૂકી, પાયે લાગુ આલસ મૂકી. તારા ગુણ કુણ પુરા કર્યે, તબ તુઠે મુઝ મન ગહ ગહર્યો બાલુડે જે બેલેં કાલો, તે માતાને લાગે વાલે. તું ગયગમની ચંદા વરણી, કટિ તટિ લંદી સીય વહેં. અંગુલ સુરંગી રૂપ અને પમ, તાહરા ઘણું વખાણી કુંણ કહે. તે અસુર સવારી જેહને સુહિણે, આવી પતિઓ વાત કહે તિણ વાતે ત્રાડું જાયે નાઠું, તાહરા જણપણું જગિ કેમ રહે. તું સક્તિ રૂપ માડી નવિ સલકે, ચાર છત્રી શીર ઉપરી ઝલકે; ઝિંગ સિગ ઝિગસિગ જેતિ વિરાજે, તાહરાં કવિત કર્યા તે છાજે. દંત પંતની માંડી ઓલી, જાણે બેંઠી હીરા ટેલી; જિહાં જાણ અમીની ઘોલી, તિલક કરું કસ્તુરી ઘેલી. કાને કુંડલ ઝાકઝમાલા, રાખચે આપે તે બાલા; હંસાસણ સેહે સુવિસાલા, મુક્તાફલની કીધી જપમાલા. નક કુલી નાકે તે રુડ, કર ખટકે સેનાની ચુદ્ધ, દક્ષિણ ફાલી અંગ વિરાજૈ, જે જે બેલિ તં તે છાજે. તાહરી વેણ વાસગ રહી, તે પાતાલેં જાઈને વસીયેર રવિ શશિ મંડલ તાહરો જાણું, તાહરે તેજ તણે ન ખમણું. રમતિ ક્રિડા કરતી આલી. ધ્યાન ધરે પદ્માસણવાલી; પાએ ઝાંઝર ઘુઘર ઘમકે, દેવર કુસુમ પહિય તે મહકે. કંચણ કર્સ સ નવરંગી, ગૌર વર્ણ જિમ સોહેં ગંગી તું બ્રહ્મ સરૂપી પુસ્તક વાચે, ગગન ફરે તું ધરા ભમઈ;
For Private And Personal Use Only