________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
શ્રી જૈન સત્ય પ્રકાશ
વિશાખ તે હાથ કમંડલ વીણ જવાઈ, રાગ આલાપ રંગ રમઈ. જે ઠોઠી મૂરખ કાંઈ ન લહતા, તુઝ નામાક્ષર ધ્યાન ધરઈ જે વડા કવીશ્વર કલિયુગ માહિં, ખધ ઉછાલી કવિત કરઇ. તું વીર ભવન છઈ પાછલિ દેહરી, ભમતી આગઈ દેતી ફેરી, હું જાણું તું ઉભી હેરી, તું અઝારી નવે નવેરી. હેમાચારજનૅ તું પણિ તુઠી, કાલિદાસનઈ તુહી જ તુઠી. અનભૂતિ સન્યાસી લાપી, સુનિ લાવ સમય તું સાધી; વૃદ્ધિવાદ ડોકર પણિ આવી, કુમારપાલ મુખ તુહી જ ભાવી; મૂરખ ચટને કી તમા, બપ્પભટસૂરિ મુખ વાસે. અભયદેવનઈ સુહિણઈ રાતઈ મિલીયાગર જાણું પરભાત, વર્ધમાનસૂરિ વર સિધ, સૂર જિનેસરનઈ વર દીધે. રાજા ભેજ ભલી ભમા, સુરનર વિદ્યાધર રમાડી તેજ રૂપ ચાલ ચમકંતી, મહિયલ ટીમેં તુહી ભમંતી. તાહરી લીલા કેઈ ન પામઈ, તું ત્રિભુવન એકેડી ચાલઈ; સુતા કવિનઈ તુંહી જગાવઈ, મંત્રાક્ષર પણિ તુહી દિખાવઈ. કામરૂપ તું કાલીદેવી, આગઈ દેવે ઘણાં તું સેવ; ગણિ રૂપ ધરઈ તું બ્રહ્માણી, આદિ ભવાની તું જગિ જણ. બ્રહાસુતા તું બ્રહ્મ વખાણી, તું જગદંબા તું ગુણ ખાંણી; જવાલામુખી તું જગણિ જાણું, તું ભૈરવ તું ત્રિપુરા બાલી. અલવેલી ઊભી તું અંગવાલી, નાટક છંદ વજા તાલી; છપ્પન કેડિ ચામુંડા આઈ, નગરકેટિ તું મહમાઈ. સાસણદેવી તું સુખદાઈ, તું અંબા તું અંબાઈ; તું શ્રીમાતા તું સુખદાઈ, તું ભારથી તું ભગવતી. આદિ કુમારી તું ગુણસતી, તું વારાહી (હિજ ચં9; આદિ બ્રહ્મા પણ તું હિજ મંd, લિખમી નંઈ સિર (હિ જ માલઈ, તુઝપણિ નાંણુ કુણ નવિ ચાલઈ, હરિહર બંબ અવર જે કઈ તાહરી સેવ કરે સહુ કે. દેશ દેશાંતર કાંઈ ભમી જઈ, અડસઠ તીરથના ફલ નમી જઈ, મનવંછિત દાતા મતવાલી, સેવક સાર કરે સંભાલી, ઘણું કિચું કહુ વાલી વાલી, વાંકી વેલા તું રખવાલી. તું બાલકની ચાચર રાણી, લિલાઝી બાંણી ઘણીયાણી; તું ચપલા તું ચારણ દેવી, ખોડિયારી વિસહથસમેલી, જુઓ જોડેનું પાનું ૧, પીંડવાલા સ્ટેશનથી દોઢ માઈલ દૂર
For Private And Personal Use Only